________________
૩૦૭
શ્લોક – ૨૦ વસ્તુ છે.
આહાહા... એક શ્લોકમેં તો કિતના ભર્યા હૈ. એકરૂપ ત્રિકાળી ભગવાન જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક... ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ધ્રુવ.. નિત્ય નિત્ય નિત્ય.. સદેશ સંદેશ સદેશ... એ ચીજ જો નિશ્ચય હૈ એ અપના સ્વરૂપસે ચુત નહીં હુઈ. આહાહાહાહા ! એ નિશ્ચય વસ્તુ હૈ એ પર્યાયપણે તીન પ્રકાર હુઈ, પણ પર્યાયમેં નિશ્ચય વસ્તુ આઈ નહીં. આહાહાહા ! ભગવાન આનંદ ગોળો, ત્રિકાળ આનંદ ગોળો, એ ધ્રુવ એકરૂપ આનંદ પિંડ પ્રભુ, એ તીન પ્રકારની પર્યાયમેં આયા નહીં. આહાહાહા ! સમજમેં આયા? આવી વાત છે પ્રભુ. આહાહા ! એને જ્ઞાનમાં તો પહેલાં તેના પડેગા, મારગ આ હૈ, દૂસરી રીતે હું નહીં. આહા !
તથાપિ એકત્વસે શ્રુત નહીં હુઈ “અચ્છમ ઉગચ્છતમ્. આહાહા ! એ નિર્મળતાએ ઉદયકો પ્રાપ્ત હો રહા હૈ, આહાહા! ત્રિકાળ નિર્મળપણે હૈ, આહાહાહા... “અચ્છમ ઉદ્ગચ્છતમ્” નિર્મળપણે ત્રિકાળ હૈ. એ નિર્મળતાસે ઉદયકો નામ પ્રગટ અંદર પ્રાપ્ત હુઈ હૈ ત્રિકાળ. આહાહાહા ! સમજમેં આયા? આમાં કયા અર્થ કિયા હૈ? શું છે આ, વસમો છે ને? પરિણમે છે એમ કીધું છે એમાં. આત્મજ્યોતિ પ્રકાશરૂપ પરિણમે છે એમ લીધું. આમ એક અર્થ ઐસા લિયા હૈ. અચ્છમ નિર્મળ ત્રિકાળ હૈ નિશ્ચય જે વસ્તુ છે એ તો નિર્મળ ત્રિકાળ હૈ. પીછે પર્યાયમેં પરિણતિ હોતી હૈ, જૈસા ઉસકા નિર્મળ જ્ઞાયક સ્વભાવ હૈ અચ્છમ એ પર્યાયપણે પરિણમતિ હૈ, પર્યાય દૃષ્ટિસે. આહાહાહા !
શ્લોક ઘણો ગંભીર છે. આહાહાહા!દરેક શ્લોક આખો જૈન ધર્મ, બસ સાચી વાત બાપુ. એનો એક શ્લોક, એનો એક કળશ, સારા જૈનશાસન, એક એકમેં ભર દિયા હૈ. આહાહાહા !
ભાવાર્થ – આચાર્ય કહેતે હૈ કે જિસે કિસી પ્રકાર, જિસે એટલે આત્માએ કોઈ પ્રકાર એટલે પર્યાય દૈષ્ટિસે જુઓ. ત્રિત્વમ્ પ્રાપ્ત હૈ. આહાહાહા.... દ્રવ્ય જો હું એ પર્યાયપણે ત્રિપણે પરિણમતા હૈ. આહાહા! અલગ નહીં હૈ
તથાપિ શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિસે એકવસે રહિત નહીં હુઈ. આહાહાહાહા ! ભગવાન આત્મા એકરૂપ ત્રિકાળ જો વસ્તુ છે, એ કભી ઉસસે ટ્યુત નહીં હુઈ. આહાહા ! પર્યાય દૃષ્ટિસે તો ત્રિત્વ પ્રાપ્ત હે તોપણ શુદ્ધ દૃષ્ટિસે એકત્વસે રહિત નહીં હુઈ. આહાહાહાહા ! એ દ્રવ્ય પરિણમ્યા હૈ પર્યાયપણે એમ કહેનેમેં આયા, છતાંય એ દ્રવ્ય, પર્યાયમેં આયા નહીં. આહાહા ! “દ્રવતિ ઈતિ ગચ્છતિ ઈતિ દ્રવ્યમ્” આવે છે ને? દ્રવ્ય છે એ “દ્રવતિ ગચ્છતિ ઈતિ દ્રવ્યમ્”. દ્રવ્ય જે છે એ દ્રવ્યતિ, પર્યાયમેં દ્રવે, દ્રવે પાણીનું દળ હૈ, એ પાણીના તરંગપણે ઊઠે એમ ભગવાન આત્મા એકરૂપ ત્રિકાળ હૈ. એ પર્યાયપણે દ્રવતે હૈ. એ દ્રવ્યતિ હૈ એ પર્યાય હૈ. દ્રવ્ય દ્રવ્યતિ હૈ એમ કહેના એ વ્યવહાર હૈ. સમજમેં આયા? આહાહા..
અરે આવી ચીજ હૈ, સમજમેં ન આવે, સૂનનેમેં ન આવે, એ કયા કરે? વિરોધ કરે વિરોધ, કિસકા વિરોધ કરતે હૈ એ ખબર નહીં, હૈં? એનો વિરોધ કરે છે. ભાઈ ! બાપુ! ઉંધી દૃષ્ટિએ દુઃખ હોગા ભાઈ અને દુઃખમાં રહેના એ કોણ ઈચ્છે પ્રભુ. આહાહા ! એ વિપરીત દેષ્ટિએ તો મહાદુઃખ હોગા, અહીંયા તો વિપરીત દેષ્ટિ નહીં પણ પર્યાય દૃષ્ટિસે ભી આશ્રય કરને જાએગા તો રાગ હોગા. આહાહા ! તીન પ્રકારકા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઉસકા લક્ષ કરેગા ભેદસે તો ભી