________________
ગાથા – ૧૭–૧૮
૨૮૭ જો અખંડ આનંદ પ્રભુ ઉસકા જો સ્વસંવેદનમેં જ્ઞાન હુઆ, ઉસકી હી શ્રદ્ધા કરના. આહાહા ! સ્વસંવેદનકી પર્યાયકી શ્રદ્ધા કરના ઐસા ન લિયા, એ તો પર્યાય હૈ, પણ વો પર્યાયમેં જો સ્વસંવેદનમેં જો જાનનમેં આયા કે આ આત્મા, આહાહાહા! ( ઉસકી શ્રધ્ધા કરના).
આવી વાત પ્રભુ ક્યાં છે. આહાહા! અરે આ વાત જબ તક સૂનનેમેં ન મિલે એ ક્યાં જીવન ગાળે? ક્યાં જાય? આહાહા !
ફિર ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ કે યહી આત્મા હૈ.” દેખો, એ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા યહી આત્મા હૈ. આહાહા ! ઉસકા આચરણ કરનેસે, હવે શ્રદ્ધામેં ક્યા આયા વિશેષ જયચંદ પંડિતે ખુલાસા કિયા હૈ, પાઠમાં તો ઈતના હૈ, “સ એવ અનુચરિતવ્યશ્રય સ એવ શ્રદ્ધાંતવ્ય: તતઃ સ એવ અનુચરિતવ્ય” પણ ઉસકા અર્થ એ લિયા ઉસને નિકાલા કે ભાઈ આ આત્મા જો જ્ઞાયક ત્રિકાળી આનંદકા નાથ પ્રભુ ભગવત્ સ્વરૂપ ભગવાન સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ ઉસકા સ્વ સંવેદનમેં જ્ઞાન આયા, વો આયા જિસકો જ્ઞાન ઉસકી શ્રદ્ધા કરના અને એ શ્રદ્ધામેં ઐસા આયા કે ઉસકા મેં અનુચરણ કરુંગા, ઉસમેં લીન હોઉંગા, ઈસસે કર્મકા નાશ ને અશુદ્ધતાકા નાશ હોગા. આહાહા ! કોઈ વ્રત પાળનેસે ને ભક્તિ કરનેસે (નહીં). આહાહા !
ઐસી શ્રદ્ધામેં ઐસા આયા, કે ભગવાન પૂર્ણાનંદકા નાથ પ્રભુ એના વદન હુઆ સ્વસંવેદન ઈસકી શ્રદ્ધા કે આ આત્મા જ પૂર્ણાનંદ પ્રભુ હૈ, ઔર એ પૂર્ણાનંદમેં રમતે, ઉસમેં લીન હોગા. ઈતના અશુદ્ધતા ને રાગ નાશ હોગા, ઐસી શ્રદ્ધામેં આયા. આહાહાહા ! આંહી તો હજી શ્રદ્ધા ન મળે, વેદનેય ન મળે અને આ બહાર વ્રત ને તપ ને ભક્તિ કરતા કલ્યાણ થઈ જશે અને પ્રભુ બહુ ફેર છે ભાઈ, તને આકરું લાગે છે. આહાહા ! સમજમેં આયા? વ્યવહાર ક્રિયા કરે બરાબર, તો નિશ્ચય પામી શકે એ બાત હૈ હી નહીં પ્રભુ. સમજમેં આયા? વ્યવહાર તો સબ રાગકી ક્રિયા હૈ ને? ભગવાન તો વીતરાગ મૂર્તિ પ્રભુ હૈ ને અંદર. આહાહાહા ! એ રાગસે કૈસે પ્રાપ્ત
હો ?
તો શ્રદ્ધામેં ભી પહેલે એ આયા, કયા આયા? આહા! ઈસકા આચરણ કરનેસે, ઈસકા આચરણ કરનેસે, સ્વસંવેદનમેં જો આત્મા જ્ઞાનમેં જણાયા, ઉસકી શ્રદ્ધા કિયા અને શ્રદ્ધામેં ઐસા આયા કે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસમેં સેવા કરનેસે અનુચરણ કરનેસે, ઉસમેં રમનેસે, હૈ? આહા! અવશ્ય કર્મોસે છુટા જા સકેગા. જરૂર કર્મસે છૂટના હોગા. ઐસા સમ્યગ્દર્શનમેં એ આયા કે આ વસ્તુ સ્વરૂપ હૈ, ભગવાન તું ઉસમેં લીન હોગા, તબ રાગકા અને કર્મકા નાશ હોગા. આહાહા ! કોઈ વ્રત ને તપ ને ભક્તિ, તપ કરના, અપવાસ કરના, મહિના મહિનાના અપવાસ ને છ મહિનાના અપવાસ ને એ બધા અપવાસ હૈ, ઉપવાસ નહીં. આહાહાહાહા ! ઉપ નામ ત્રિકાળી જ્ઞાયકભાવ જો વેદનમેં આયા, ઉસકી શ્રદ્ધા કિયા, ને એ ભગવાન આત્મામેં મેં લીન હોગા, ઉસમેં મેં રમણતા કરુંગા ઈસસે હી અશુદ્ધતા ને કર્મ નાશ હોગા, દૂસરી કોઈ રીત હૈ નહીં. આહાહાહા ! સમજમેં આયા?
શ્રદ્ધામેં ઐસા આયા, તો જે જ્ઞાનકા વેદનમેં જણાયા, પ્રભુ ઉસકી શ્રદ્ધા કિયા અને એ શ્રદ્ધામેં ઐસા આયા કે આ વસ્તુમેં મેં જો પૂર્ણાનંદ પ્રભુ હૈ ઉસમેં લીન હોગા તો કર્મસે છૂટેગા.