________________
ગાથા – ૧૭–૧૮
૨૯૩ રમણતા કરતે હૈ, એ એક નિષ્કર્મ અવસ્થા(મોક્ષ) પ્રાતિકા ઉપાય હૈ, આહાહા... દૂસરા કોઈ ઉપાય હૈ નહીં. બે મોક્ષકા માર્ગ કહેતે હૈ એ તો કથનકી શૈલી હૈ, મોક્ષમાર્ગ તો આ એક હી હૈ. આહાહાહા ! આ તો જેને ભાઈ ભવના થાક લાગ્યા હોય, ભવની બીક ક્યાં જઇશું, ક્યાંય? આહાહા એક શરીરમાં પીડા આવે તો સહન ન થાય. આહાહાહા !
એને શરીરમાં રહીને પ્રભુ તેરા કામ કરના હૈ અંદર. મેં તો આનંદકંદ પ્રભુ, શુદ્ધ ચૈતન્યઘન, ઉસકી પ્રતીતિમેં આનંદ આના, ઉસકા જ્ઞાન કરનેમેં આનંદ આના, ઉસકી સ્થિરતા કરનેમેં આનંદ આના, આહાહાહાહા... આવો મારગ છે તે અન્યથા નહીં, છે ને ? ઇસી પ્રકારસે સાધ્યકી સિદ્ધિ હોતી હૈ. અન્ય પ્રકારસે નહીં હૈ? આહાહા ! (શ્રોતાને) એ બારણા પાસેથી ખસી જાવ આમ કંઇ, એ છેક પાછળથી આવે છે ને તે મોઢા આગળ બેસે છે. ખસી જાવ કે બહાર, પાછળથી આવે અને મોઢા આગળ બેસવું કાંઈ, આહાહા !
હવે, એ વાતને વિશેષ સમજાતે હૈ, છે ને? જબ આત્માકો અનુભવમેં આને પર, કયા? અનેક પર્યાયમેં રાગ અને દ્વેષ ને વિકલ્પો, આહાહાહા... એ અપને આત્માકો અનુભવ (મેં) આને પર અનેક પર્યાયરૂપ ભેદભાવ, અનુભવ નામે આનંદકા અનુભવની આ બાત નહીં હૈ, રાગ ને પુણ્ય ને પાપ એ અનેક પ્રકારના જે વેદનમેં આતા હૈ અનુભવમેં, અનેક પર્યાયરૂપ ભેદભાવકે સાથ મિશ્રિતપણા હોને પર ભી, આહાહાહા... ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની સાથમેં, એ પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકાર ને ઇસકી સાથે મિશ્રિતપણા હો ગયા અનાદિસે, માન્યા હૈ. આહાહાહા ! મિશ્રિતપણા હૈ, હોને પર ભી, સર્વ પ્રકારસે ભેદજ્ઞાનમેં પ્રવીણ આહાહા... અંતરમેં રાગસે ભિન્ન કરનેકા પ્રવીણ, રાગ એ બંધકા લક્ષણ હૈ, ભગવાનકા લક્ષણ જ્ઞાન હૈ. એ જ્ઞાનસે રાગકો ભિન્ન કરકે આહાહાહા... આવી વાત. પર્યાયમાં પુણ્ય ને પાપના અનેક વિકાર, અનુભવમેં આને પર ભી, મિશ્રિતપણા હોને પર ભી, વસ્તુ તો વસ્તુ તરીકે હૈ, રાગનું મિશ્રિતપણું માન્યું છે, માન્યા હૈ. (હુઆ નહીં) સમજમેં આયા? આહાહાહા !
ઐસે રાગ અને આત્માકી એક મિશ્રિત દશા, ઐસા હોને પર ભી, આહાહાહા... સર્વપ્રકારસે ભેદજ્ઞાન, દેખો! સર્વપ્રકારસે, એક અંશ રાગકા ભી અપનેમેં નહીં ઐસે સર્વપ્રકારસે ભેદજ્ઞાન, આહાહા.. અંતરમેં ઝૂકનેસે રાગસે ભિન્ન હો જાતા હૈ. આરે આવી વાતું હવે. ભેદજ્ઞાનમેં પ્રવીણતાસે, સર્વ પ્રકારસે, અંશ ભી રાગ ઉસકા (અપના) નહીં. આહાહાહા ! જો યહ અનુભૂતિ હૈ સો હિ મેં હું, એ જાનનેકા અનુભવ હોતા હૈ. એ મેં હું. રાગ એ મેં નહીં, ચાહે તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિકા રાગ હો, ગુણ ગુણીકા ભેદકા રાગ હો, પણ રાગસે આત્મા મિશ્રિત માન લિયા હૈ, તો ઉસકો ભેદજ્ઞાન કરકે, આહાહાહા.. રાગના ભાવસે ભગવાન આત્માકો ભેદજ્ઞાન કરનેસે જુદા પાડનેસે સર્વ પ્રકારસે જુદા પાડનેસે આહાહા.. આ કિયા. સમજમેં આયા?
યહ અનુભૂતિ હૈ સો હિ” (મૈ હું) ભેદજ્ઞાન કરનેસે જે જ્ઞાનના અનુભવ રહા એ મૈ હું, હૈ? અનુભૂતિ હૈ સો હિ મેં હું. ઐસા આત્મજ્ઞાનસે પ્રાપ્ત હુઆ, આત્મજ્ઞાનસે પ્રાપ્ત હુઆ, આહાહાહા ! ભગવાન આત્મા રાગસે મિશ્રિત અવસ્થામેં હોને પર ભી, જુદા પાડનેકી ભેદજ્ઞાનકી કળાસે સર્વ પ્રકાર ભેદજ્ઞાન કરનેસે, એ જ્ઞાનરૂપ રહા એ મૈ હું. આહાહાહા! આવી વાત છે. જેને કલ્યાણ કરવું હોય એને આ રસ્તા હૈ ભાઈ, બાકી બધી વાતું છે. આહાહા ! આત્મજ્ઞાન ઐસે