________________
૨૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [ ચિન્તયાવ નં] એવી ચિંતાથી તો બસ થાઓ.[ સાધ્યસિદ્ધિ:]સાધ્ય આત્માની સિદ્ધિ તો [ સર્જન-જ્ઞાન-ચરિત્ર:]દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે,[વન્યથા] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થ-આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી; પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
પ્રવચન નં. ૭૭ ગાથા - ૧૬ શ્લોક-૧૮-૧૯ ભાદરવા સુદ-૧ તા.૯-૭૮ સં. ૨૫૦૪
(અનુષ્ટ્રમ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः ।।१८।। કયા કહેતે હૈ? શુદ્ધ નિશ્ચયનયસે દેખા જાય તો પ્રગટ વ્યક્ત નામ પ્રગટ જ્ઞાયક સ્વભાવ જ્યોતિ માત્રસે આત્મા એક સ્વરૂપ હૈ. આહાહા ! અંતર દષ્ટિસે શુદ્ધનયસે દેખને પર જ્ઞાયક વ્યક્ત પ્રગટ જ્ઞાયક સ્વભાવ એક નજરમેં, દૃષ્ટિમેં આતા હૈ. આહાહા ! શુદ્ધ નિશ્ચયસે દેખા જાય તો “વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિ” વ્યક્ત નામ પ્રગટ જ્ઞાતૃત્વ જ્યોતિ ભાવ, એકલો જ્ઞાયકમાત્ર. આહાહાહા... એ જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ, પણ હું અનંત અનંત અનંત ગુણ એ અનંત ગુણકા અંત નહીં ઈતના જ્ઞાયક સ્વભાવ માત્ર આત્મા, અંતર્મુખ દેખનેસે એકરૂપ જ્ઞાયકમાત્ર પ્રગટ દેખનેમેં નામ શ્રદ્ધામેં આતા હૈ. આહાહા... ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. એક આત્મા એક સ્વરૂપ હૈ. આહાહા!
“સર્વભાવાત્તર ધ્વસિસ્વભાવત્વા” ક્યા શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે અંતર્મુખ સ્વભાવકી દૃષ્ટિસે દેખનેસે, આહા.. અમાપ અમાપ ગુણકા ભંડાર ભગવાન ઉસકી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિસે, અંતરમેં એકરૂપ, જો કે ગુણકા અંત નહિ ત્યાં, ઈતના ગુણ હૈ ઉસમેં કે ગુણકા અંત નહિં, કે આ અનંત અનંતમેં કે આ આખીરકા અનંતના આ અંત હૈ ઐસા નહીં, અને આખીરકા અનંતમેં આ આખિરકા અંશ હૈ, ઐસા ભી નહીં, આહાહાહાહા ! પ્રગટ, વ્યક્ત નામ પ્રગટ, અંતર જ્ઞાયક
જ્યોતિ, અંતર્મુખ એકરૂપ દેખનેસે અન્ય દ્રવ્યના સ્વભાવ અને અન્ય દ્રવ્યને નિમિત્તસે હોનેવાલા વિભાવસે દૂર કરનેરૂપ ઉસકા સ્વભાવ હૈ, આહાહાહા !
કયા કહેતે હૈ? “સર્વભાવ ધ્વસિસ્વાત” ભગવાન પૂર્ણાનંદકા નાથ સ્વભાવકી, આશ્રયસે દૃષ્ટિ હોનેસે, એ ઉસકા સ્વભાવ રાગાદિ વિભાવકા નાશ કરનેકા સ્વભાવ હૈ, રાગાદિકા વ્યવહાર રત્નત્રયકો ઉત્પન્ન કરના એ ઉસકા સ્વભાવ નહીં. આહાહાહા ! સમજમેં આયા? પણ