________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૭ હૈ, કોઈકો જ્ઞાનસે હોતા હૈ ને કોઈકો ક્રિયાનયસે હોતા હૈ ઐસા હૈં નહીં. આહાહા ! સમજમેં આયા? ત્યાં તો કાળનયસે ભી મુક્તિ હોતી હૈ ને અકાળનયસે હોતી હૈ, તો કોઈ કો કાળનયસે ને કોઈકો અકાળનયસે એમ હૈ ત્યાં? એ તો એક વ્યક્તિકો, આહાહાહા... અપના સ્વકાળસે હોતી હું ને અકાળ નામ સ્વભાવ ને પુરુષાર્થસે હોતી હૈ યે અકાળ. આહાહાહા.. સમજમેં આયા?
બહુ માર્ગ સૂક્ષ્મ ભાઈ ! આહાહા! અન્ય પ્રકારસે નહીં યહ નિયમ હૈ, અપના શુદ્ધ દ્રવ્ય કો ધ્યેય બનાકર એક અમેચક શુદ્ધકો ધ્યેય બનાકર, જો દર્શન જ્ઞાન ચારિત્રમેં પરિણમના વોહિ મોક્ષકા માર્ગ હૈ. એ પર્યાયસે સમજતે હૈં તો પર્યાયસે સમજાયા હૈ. સમજમેં આયા? એ લિખેગા. આહાહા ! એ આગળ લિખેગા. વ્યવહારીજન પર્યાય ને ભેદરૂપસે સમજતે હૈ ઈસલિયે યહાં જ્ઞાન દર્શન ચારિત્ર ભેદસે સમજાયા હૈ, હૈ ને નીચે ? હા, છેલ્લે કે આ કયું કહા? વળી એમ કહે કે દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમના એ તો ભેદ કહા કે લોકો ભેદસે સમજ સકતે હૈ એ અપેક્ષાસે કહા હૈ. આહાહાહા... બાકી સમજાના હૈ તો અભેદ. આહાહાહા... આહાહા !
એક બાઈ કહ્યું હતું ને એક ફેરી જુવાન બાઈ હતી રૂપાળી એમાં એને શીતળા નીકળ્યા શીતળા, શીતળા સમજતે હૈ (શ્રોતા- ચેચક) હા એ, તે દાણે-દાણે ઈયળ કીડા લાઠીમેં ઉસકા ધણીકી બીજી થી પહેલી મરી ગઈથી આ બીજી પરણ્યોતો. બે વર્ષના લગ્ન એમાં એ ઈયળુ પડી. આહાહા ! એ તળાઈને, તળાઈ કયા કહેતે હૈં? ગદ્દી ગદ્દી ઐસે ફરે તો હજારો કીડા, આમ ફરે તો હજારો કીડા અને પીડા-પીડા-પીડા એની માને કહે કે બા મેં આ ભવમાં આવા પાપ નથી કર્યો. મારાથી સહન થતું નથી, સૂયું જાતું નથી, બેઠા જાતું નથી. આહાહાહા ! દેહ છૂટી ગયો. અમુક વખત રહ્યો વખત પીડા-પીડા-પીડા.
અરે પ્રભુ તે અનંતવાર ઐસા સહન કિયા હૈ, સમ્યગ્દર્શન બિના, આહાહાહા ! એવા અનંતા ભવ પ્રભુ, કાલે નહોતું ગાયું ભાઈએ, તારા દુઃખને દેખીને જ્ઞાનીઓને પણ રૂદન આવ્યા છે. આહાહા! ભાઈ ! તને એટલા દુઃખ થયા. આહાહા ! નરકમાં નિગોદમાં એ દુઃખને દેખી જ્ઞાનીઓને આંસુ આવે છે, અરરર આ શું? કરૂણા આવે છે કહે, આહાહા! ભાઈ ! તારે બચવાનો ઉપાય તો આ એક છે. આહાહા! ભગવાન પૂર્ણાનંદકા નાથ ઈસકા આશ્રય લે, તેરી સિદ્ધિ હોગી, દુઃખકા નાશ હોગા. આહાહા ! દૂસરા કોઈ ઉપાય હૈ નહીં. આહાહા! સમજમેં આયા?
ભાવાર્થ- “આત્માને શુદ્ધ સ્વભાવકી સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ સાધ્ય હૈ” દેખો સાધ્ય આ વ્યાખ્યા કરી આહીં, દ્રવ્ય ધ્યેય તે અહીં નથી લેવું અત્યારે. આત્માની શુદ્ધ સ્વભાવકી સાક્ષાત્ પ્રાતિ, એટલે કયા? શુદ્ધ સ્વભાવ તો હે, શુદ્ધ સ્વભાવ તો હે, પર્યાયમાં સાક્ષાત્ પ્રાપ્તિ હોની. આહાહા... સમાજમેં આયા? શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ કયો કહા? પર્યાયમાં બતાના હૈ. આહાહાહા. એ ભગવાન શુદ્ધ સ્વભાવકા ભંડાર પરમાત્મા ત્રણ લોકકા નાથ એ તો હૈ હીં, પણ ઉસકી પર્યાયમેં શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ હોના, એ સાક્ષાત્ પ્રાતિ કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાતું બાપુ! આત્માને શુદ્ધ સ્વભાવકી સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ સાધ્ય, કયા કહેતે હૈ ? વસ્તુ તો મોક્ષ સ્વરૂપ હૈ હીં, સાક્ષાત્ પ્રગટ સ્વભાવ વસ્તુ તો હૈ હીં, પણ પર્યાયમેં