________________
૧૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભગવાન પૂર્ણ આહાહા... સાક્ષાત્ પરમેશ્વર ૫૨માત્મા, આહાહા ! ૩૮ ગાથામેં કહા હૈ, અપના ૫૨મેશ્વ૨કો ભૂલ ગયે થે, ઐસા પાઠ હૈ ૩૮ ગાથામેં, જૈસા સુવર્ણ હાથમેં ૨ખા હો, આ દાતણ કરતે હૈ ને તો ( સોનેકા દાંત ) નિકાલતે હૈ ભૂલ ગયા, ક્યાં હૈ? ક્યાં હૈ? ગોતતે હૈ, યહાં હી હૈ અંદર. ઐસે હાથમેં ૨ખા થા પણ ભૂલ ગયે. એમ વસ્તુ ( આત્મા ) તો થા અંદ૨મેં આનંદનો ( નાથ પ્રભુ પણ મૈં રાગ ને પર્યાયકા પ્રેમમેં ઉસકો ભૂલ ગયા થા. ( શ્રોતાઃ- યાદ હતું કે તે ભૂલી જાય. ) ભૂલનો અર્થ ? ઉસકો ખ્યાલમેં લિયા નહીં ઉસકા અર્થ એ. ભૂલ ગયાનો અર્થ પહેલે યાદ થા ને પીછે ભૂલ ગયા ઐસા નહીં, અનાદિસે ભૂલ ગયા હૈ. વર્તમાન એક સમયકી પર્યાયકા પ્રેમમેં, “પર્યાય મૂંઢા પર સમયા” ઐસા કહા હૈ, પ્રવચનસાર શેય અધિકા૨ ૯૩ મી ગાથા પહેલી. સમજમેં આયા ? તો રાગમેં મૂર્છિત હુઆ વો તો બહુ સ્થૂળ, પણ એક સમયકી પર્યાયમેં, મૈં ઇતના હું, એ ભી “પર્યાય મૂંઢા પર સમયા” મિથ્યાર્દષ્ટિ હૈ. સમજમેં આયા ?
તો યહાં તો કહેતે હૈ કે હમારા ભગવાન એ નય, નિક્ષેપ કે પ્રમાણકા વિકલ્પસે છુટક૨, વસ્તુકા અનુભવ કરનેકે કાળમેં, યે કહાં ચલે જાતે હૈ પર્યાયકા ભેદ ભી હમારે લક્ષમેં આતે નહીં. વેદાંત જૈસા આંહી અમારે ભાષા હૈ પણ વેદાંતમાં તો અનુભૂતિ હૈ, એ પર્યાય હૈ, એમ એ માનતે નહીં વેદાંત. ઐસે ચર્ચા હુઇ થી હમારે વેદાંતીકે સાથે બહોત, તો કહે આત્મા અનુભવ કરતે હૈં તો દો બાત કહાંસે આઇ ? એમ કે આત્મા ને અનુભૂતિ દો, દ્વૈત હો ગયા. દ્રવ્ય ને પર્યાય, દ્વૈત હો ગયા, હૈ નહીં. સમજમેં આયા ? પણ એ વસ્તુકી સ્થિતિ જ ઐસી હૈ. વસ્તુ જો ત્રિકાળી હૈ ઉસકી સન્મુખ હોકર અનુભૂતિ હૈ, એ પર્યાય હૈ, વો ગુણ દ્રવ્ય નહીં. આહાહા ! તો પર્યાયમેં દ્રવ્યકા અનુભવ હોનેસે પર્યાયકા લક્ષ ભી છૂટ જાતા હૈ, તો ભાવ નિક્ષેપ કહાં ચલા જાતા હૈ ? આહાહાહા ! આવું છે ભાઈ.
જ
( શ્રોતાઃ- વેદાંતમાં પર્યાયની વાત નથી ? ) પર્યાય છે જ ક્યાં વેદાંતમાં, પર્યાય માને તો પર્યાય, તો દૈત હો જાતા હૈ. વો તો કહાને દ્રવ્ય ને પર્યાય બે હોય ત્યાં, દ્વૈત હો જાતા હૈ. અહીંયા ચર્ચા હુઇ થી હમારે એક હૈ ને મોતીલાલજી થા, રેલના ઉપરી અમારે વ્યાખ્યાનમાં કાયમ આતે થે ત્યાં રાજકોટ. પીછે થઇ ગયા ૫રમહંસ. પીછે આયા મારી પાસ ચર્ચા કરને. ચર્ચામેં જૂઠા હૈ એમ નહીં. અમારે ઉપર તો ઉસકો બહુ માન થા. તો ચર્ચા ખૂબ હુઇ, કીધું તમે એકાંત સર્વવ્યાપક માનો તો, મેં ઐસા કહેતા હું કે વેદાંત ઐસા કહેતે હૈ કે સર્વ દુઃખથી આત્યંતિક મુક્તિ હોની ચાહીએ. તો એ સર્વ દુઃખથી આત્યંતિક મુક્તિ તો પહેલે દુઃખ દશા થી પીછે મુક્ત હોતા હૈ, તો આનંદ દશા આઇ એ તો પર્યાય હુઇ. દ્રવ્ય તો કાયમ રહેતે હૈ. પર્યાય હુઇ એ તો દ્વૈત હો ગયા. કબૂલ કરતે હૈ. આયા થા ૫૨મહંસ આયા થા. મોતીલાલજી કરીને પેલા દશા શ્રીમાળી ત્યાં હતાં રાજકોટમાં તો આતે થે, કાયમ ૯૫ મેં ૯૯ મેં પીછે હો ગયા સાધુ અન્યમતિકા, તેરી બાત ઐસી હૈ નહીં. પ્રભુ ! અનુભૂતિ હૈ યે પર્યાય હૈ. આત્માકા સાક્ષાત્કાર હોના એ પર્યાયમેં હોતા હૈ. દ્રવ્યમેં નહીં, દ્રવ્ય તો ધ્રુવ હૈ. સમજમેં આયા ? કાર્ય હોતા હૈ એ પર્યાયમેં કાર્ય હોતા હૈ વસ્તુ તો ત્રિકાળી કારણરૂપ ધ્રુવ પડી હૈ. પર્યાય એ કાર્ય હૈ ને વસ્તુ એ કા૨ણ હૈ. દો વસ્તુ હો ગઇ. ઐસે ચલે નહીં કીધું.
ઐસા એ અહીંયા બાત કહેતે હૈ જુઓ. કે ઇસસે અધિક કયા કહે કે દ્વૈત હી પ્રતિભાસિત