________________
ગાથા – ૧૪
૧૬૩ ઐસા લિયા ને ઐસા પાંચમૅસે સાત લિયા ને સાતમેંસે અગિયાર લિયા ને, કહેતા ને, વચ્ચે કહેતો'તો એક જણ આંહી, આંહી કહેતો'તો એક જણો આઠ પડિમા તો હૈ મેરે પાસ પણ કોઇ ભાવ પૂછતે નહીં તો અગિયાર પડિમા લેના પડેગા. કે લોકો પૂછે તો ખરા કે મહારાજ પધારો પધારો પધારો આહાર લ્યો. અહી આવ્યો તો એક જણો આઠ પડિમાવાળો પણ આઠ પડિયા હમ ક્ષુલ્લક નહીં, લંગોટી નહીં, ઐસા નહીં દેખે ને તો આહાર લેનેકો દેનેકો નહીં આવે, તો પડિમા લેતે હૈ તો આતે હૈ પધારો પધારો ગુરુજી પધારો એ માટે અગિયાર લેના પડેગા કહે. અરરર! અરે રે! પ્રભુ! શું કરે છે ભાઈ ! બાપા પડિમા કાંઈ ઐસે આતી હૈ, એ તો સ્વરૂપકી જબ સ્થિરતા જામતી હૈ, સમ્યગ્દર્શન હુએ પીછે શાંતિની સ્થિરતા અંશે બઢતી હૈ ઉસકો પડિમાકા વિકલ્પ આતા હૈ. આહાહાહા ! એમ ને એમ લે લે....?
આંહી તો જવાબ એ આયા, રાગકો ને પર્યાયકો ભી નહીં છૂતે ઐસે આત્મસ્વભાવ, આહાહાહા... ભગવાન! અમૃત સાગરસે ભરા પ્રભુ, ધ્રુવ આત્મસ્વભાવ, અણીન્દ્રિય જ્ઞાન, અણીન્દ્રિય આનંદ, અણીન્દ્રિય પ્રભુતા, અણીન્દ્રિય સ્વચ્છતા, ઐસા આત્મસ્વભાવ, સમીપ જાને પર પર્યાયકી બુદ્ધિ છોડકર ત્રિકાળ ભગવાનના સ્વભાવકી સમીપ જાકર, આહાહાહા... અનુભવ કરને પર, એ આત્માના અનુભવ કરને પર બદ્ધસ્પષ્ટ જૂઠા હૈ. પર્યાય બર્યાય એ ત્રિકાલમેં હૈ નહીં સમજમેં આયા?
અનુભવ હૈ એ પર્યાય હૈ, સમ્યગ્દર્શન એ પર્યાય છે, પણ વો પર્યાય દ્રવ્યમેં હૈ નહીં. આહાહાહાહા! પણ વો દ્રવ્યક સમીપ જાકર અનુભવ કરનેપર (વૈસી) પર્યાય ઉત્પન્ન હોતી હૈ, એ પર્યાય ભી હૈ, પણ વો રાગકા સંબંધ આદિ હૈ, ઈસલીયે ઉસકો અભૂતાર્થ કહે દિયા, અને આંહી તો આપણે પહેલા આ ગયા, ચૌદમેં અર્થમેં કે આત્મા વસ્તુ જો શુદ્ધ ચૈતન્યઘન, ભાઈ એ વાત નથી બાપુ, એ શબ્દો સહેલા છે. આહાહાહા ! એ પૂર્ણાનંદનો નાથ પ્રભુ પરમાત્મસ્વરૂપે બિરાજમાન હૈ આત્મા વો ઉપર દષ્ટિ લગાના, આહાહાહા. એ દૃષ્ટિ હૈ તો પર્યાય, સમ્યગ્દર્શન ભી હૈ તો પર્યાય, પણ પર્યાયકી દૃષ્ટિ ધ્રુવ ઉપર લગાનેસે, સમ્યગ્દર્શન હોતા હૈ. ઐસા બોધ હૈ ભાઈ ! આહાહા ! હેં? (શ્રોતા – ધ્રુવ ઉપર લગાવવી શી રીતે?) લગાવવી કહે મોઢું ફેરવવું આમ. તે કઇ રીતે? મોઢું ફેરવવું. ઐસા મોઢા હૈ ને કર દે ઐસા, કૈસે ફેરવવા? પણ ફેરવી દે. ચંદુભાઈ !
એ પર્યાયકા જો લક્ષ રાગ અને પર્યાય ઉપર હૈ, તો પર્યાયકા આશ્રય ઐસા બના દેવો સમયકી પર્યાય તો પરસમ્મુખ હૈ, પણ દ્રવ્યમેંસે, લક્ષ હોકર નવી પર્યાય સમ્યગ્દર્શનકી હુઈ, એ પર્યાય વો તરફ ઝૂકનેસે હુઇ ઐસા કહેનેમેં આતા હૈ. આહાહાહા! એ સમયે દ્રવ્યમૅસે સમ્યગ્દર્શન હોતા હૈ, દ્રવ્ય, આશ્રયસે, તબ વોહી પર્યાય દ્રવ્ય સન્મુખ હુઇ એમ કહેનેમેં આતા હૈ. આહાહા! આકરી વાતુ બહુ ભાઈ ! આ સમ્યગ્દર્શનકા અધિકાર છે, આ ચૌદમી ગાથા.
એ સમ્યજ્ઞાનકા પીછે આયેગા, ચારિત્રકા તો પીછે કહીં, સમ્યગ્દર્શન વિના જ્ઞાનેય સચ્ચા નહીં. સમ્યગ્દર્શન વિના ચારિત્ર ફારિત્ર એ બધા બાળવ્રત ને બાળપ હૈ. આહાહાહા !( શ્રોતા ગુરુદેવ પર્યાયને બદલવી, પરસમ્મુખ છે તેને સ્વસમ્મુખ કરવી પર્યાયને એ કઈ રીતે?) પર્યાયને સ્વસમ્મુખ કરવી એનો અર્થ ? સ્વ સન્મુખ વો તો કહાને, જે પર્યાય પર સન્મુખ હૈ