________________
૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મામેં આત્માકો, પહેલે આત્મામેં, આત્માકો એટલે નિર્મળ પર્યાય દ્વારા સ્થિરતા કર એ નિર્મળ પર્યાય અનુભૂતિ એ આત્મા હૈ. એ પહેલા ચૌદમીમેં આ ગયા હૈ, આત્મા કહો, શુદ્ધનય કહો, અનુભૂતિ કહો, તીન બોલ આ ગયા હૈ ચૌદમીમેં. સંસ્કૃત ટીકાકા પાઠ હૈ. સમજમેં આયા? આહાહા ! એ ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાનસ્વરૂપ પ્રભુ ઉસકી નિર્મળ પરિણતિ દ્વારા ત્યાં આગળ સ્થાપન કર, આત્મામેં સ્થાપન ત્યાં કર, રાગ અને પુણ્ય ને વ્યવહારસે અંતરમેં સ્થાપન કર એ ચીજ હૈ હી નહીં. સમજમેં આયા? લો આ વાત, રાડ ઐ હૈ ને કે વ્યવહાર કરતે કરતે નિશ્ચય હોગા, બિલકુલ જૂઠ બાત હૈ. સમજમેં આયા? આહા!
પ્રભુ તેરી ચીજ તેરી ચીજથી શુદ્ધ પરિણતિ દ્વારા ત્યાં જા, ઉસકા સહારા રાગકા ને પરદ્રવ્યના બિલકુલ નહીં. આવી ચીજ હૈ. પહેલાં ઉસકા જ્ઞાનમેં નિર્ધાર તો નક્કી કરે કે રાગસે આત્માકી પ્રાપ્તિ નહીં હોતી, અપની નિર્મળ પરિણતિ દ્વારા પ્રાતિ હોતી હૈ. આહાહાહા ! અરે ઉસકી કાયમ રહેનેવાલી ચીજ કઇ, કયા હૈ? એ તો જ્ઞાન આનંદ આદિ કાયમ રહેનેકી ચીજ હૈ. રાગ આદિ કોઇ ચીજ ઉસકી નહીં અને એક સમયકી પર્યાય ભી કાયમ રહેને કી ચીજ નહીં, તો એ નિર્મળ પર્યાય પ્રગટ કરકે આત્મામ્ સ્થાપ ત્યાં. આહાહાહા! દૃષ્ટિકા દોર ત્યાં રખકર નિર્મળ પરિણતિ પ્રગટ કરે ત્યાં આત્મામેં જા. આહાહા ! આવી વાત છે.
બીજી રીતે કહીએ તો જે નિર્મળ પરિણતિ જો હૈ એ ષકારકસે પરિણતિ ઉત્પન્ન હોતી હૈ. કયા કહા? જે દ્રવ્ય હૈ એમાં ષકારક શક્તિરૂપે તો પડા હૈ, પણ જો પરિણતિ હોતી હૈ, સમ્યજ્ઞાનકી, સમ્યગ્દર્શનકી, અનુભૂતિકી એ ભી ષટ્કરકકે પરિણમનસે ઉત્પન્ન હોતી હૈ. કયા કહા? સમજમેં આયા? સમ્યગ્દર્શનકી પર્યાયને સમ્યજ્ઞાનકી અનુભૂતિકી પર્યાય, એ પર્યાય પર્યાયકી કર્તા, પર્યાય ઉસકા કાર્ય, પર્યાય ઉસકા સાધન, પર્યાય સાધન પર્યાય ઉસકા સંપ્રદાન, પર્યાયસે પર્યાય હુઇ, પર્યાયકે આધારસે પર્યાય હુઇ. આહાહાહાહા ! (શ્રોતા:- સાધન તો કારણ સમયસાર હૈ.) યહાં પર્યાય સાધક હૈ, રાગસે ભિન્ન પડકે આત્માના સાધન કિયા વો પર્યાય સાધક હૈ. આહાહા ! રાગ બાગ સાધક હૈ નહીં. (શ્રોતા- સમયસાર એ સાધક હૈ)
સમયસાર એ આત્મા, આ સમયસારકી ભાષા ભી આધાર નહીં ત્યાં, વો સમયસાર વાંચકે (પઢકર) જો જ્ઞાન હુઆ વો ઇસકા કારણ નહીં. આહાહાહાહા ! કયોં? અરે ભગવાન પાસે સૂના, સમયસાર એટલે આત્મા ઉસકા લક્ષમેં આયા કે ભગવાન આમ કહેતે હૈ પણ વો જ્ઞાનકે આધારસે અંદરમેં જા સકતે હૈં ઐસા નહીં. આહાહા ! કય? વો પર્યાય પરલક્ષી હૈ. અને સ્વલક્ષી પર્યાય દ્વારા અંતરમેં જાના. આહાહા ! પંડિતજી! બહુ ઝીણી વાત છે ભાઈ ! અરે મનુષ્યપણું જાય છે ભાઈ ! એ આંખ્યુ વીંચીને ક્યાં જાશે ? આ જો પત્તા ન લિયા, આહાહાહા.... (તો) ક્યાંય કોઈ શરણ નથી. આહાહા !
એ ભગવાન આત્માકો, આત્માકી નિર્મળ પરિણતિ દ્વારા ત્યાં નિવેશ, સ્થાપ. તન્ન નિરાલંબન, પરકા આલંબન બિલકુલ નહીં. સમજમેં આયા? આહાહા ! અપના જ્ઞાયકભાવના આલંબન લેકર જો પરિણતિ ઉત્પન્ન હુઈ એ આત્મા હૈ, ઐસે ઉસકો કહા. આત્માકો આત્માસે એટલે નિર્મળ પરિણતિ દ્વારા સ્થિર થા અંદર. આહાહાહા ! આવી વાત છે ભાઈ !
સ્થાપિત કરકે “નિત્યમ્ સમન્તા એક અવબોધ ઘન: અસ્તિ”. જે પ્રભુ આત્મા સદા