________________
ગાથા – ૧૫.
૨૨૯ આહાહા ! ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, નિયત સ્વરૂપ, રાગ આકૂળતાએ રહિત આનંદ સ્વરૂપ, એ પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા હૈ, ઉસકા આશ્રયસે એકાકાર જ્ઞાન જો ઉત્પન્ન હોતા હૈ, ઉસકો યહાં સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. સામાન્યના જ્ઞાન હુઆ માટે સામાન્ય જ્ઞાન એમ નહીં, એને એકાકાર સ્વભાવના જ્ઞાન હુઆ, માટે તે જ્ઞાનકો સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. તે જ્ઞાનકો ભાવશ્રુત કહેનેમેં આતા હૈ, તે જ્ઞાનકો વીતરાગી પર્યાય કહેને મેં આતા હૈ, તે જ્ઞાનકો જૈનશાસન કહેનેમેં આતા હૈ, જૈનશાસન દ્રવ્ય નહીં, ભાવ. (અર્થાત્ પર્યાય) આહાહા ! સમજમેં આયા? પુસ્તક ને સામે? આહાહા!
સામાન્યજ્ઞાનકે આવિર્ભાવ, આહાહા ! ૧૧ મી ગાથામેં એક આયા હૈ, ત્યાં ઐસા આયા હૈ, કે જ્યાં જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ હી ત્રિકાળ હૈ. પણ ઉસકા અનુભવ હુઆ ત્યારે જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ, ઐસા પાઠ હું અગિયારમીમાં, આ જ્ઞાયકભાવ આવિર્ભાવ, જ્ઞાયકભાવ તો જ્ઞાયક હી હૈ, પણ પર્યાયમેં ભાન હુઆ તો જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ, ઐસા ખ્યાલમેં આયા કે આ જ્ઞાયકભાવ, એને આવિર્ભાવ હુઆ એમ કહેનેમેં આતા હૈ, જ્ઞાયક તો જ્ઞાયક ત્રિકાળ આવિર્ભાવ તિરોભાવ જ્ઞાયકમેં હૈ હી નહીં. આહાહાહા! સમજમેં આયા? ૧૧ મી ગાથામેં હૈં, જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ, જ્ઞાયકભાવ તિરોભૂત હોતા થા? જ્ઞાયકભાવ તો જ્ઞાયક હૈ ત્રિકાળ હૈ, એમાં આવિર્ભાવ ને તિરોભાવ જ્ઞાયકભાવમેં હૈ હી નહીં. પણ વો શાકભાવ હૈ ઐસા અનુભવમેં આયા ત્યારે જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ એમ કહેનેમેં આયા.
દષ્ટિમેં ઉસકા સ્વીકાર હુઆ પહેલે આ જ્ઞાયકભાવ હૈં ઐસા (દૃષ્ટિમેં) નહીં થા, તો જ્ઞાયકભાવ ધ્રુવ ઐસા સ્વીકાર આયા તો એ પર્યાયમેં શાકભાવ આવિર્ભાવ હુઆ, પર્યાયમેં જાનનમેં આયા માટે. સમજમેં આયા કંઇ? જ્ઞાનચંદજી! એ અગિયારમી ગાથાના, આહાહા.... ઔર ઇન્દ્રિયજ્ઞાનના વિષયમેં જબ પડા હૈ, ઉસકો જ્ઞાયકભાવ તિરોભૂત હો ગયા હૈ, ઉસકા ખ્યાલમેં આયા નહીં. એ તિરોભાવ હુઆ. વસ્તુ તો વસ્તુ હૈ જ્ઞાયકભાવ, આવિર્ભાવ ને તિરોભાવ જ્ઞાયકભાવ નહીં હોતા. એ તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાયકભાવ હી હૈ, પણ પર્યાયમેં ખ્યાલમેં ન આયા, ત્યારે એ જ્ઞાયકભાવ ઉસકો તિરોભૂત હો ગયા, ઢેક ગયા એની દૃષ્ટિમેં. સમજ આયા? આહાહાહાહા! શું મારગ પ્રભુનો !
એ પ્રભુ સ્વરૂપ, ભગવાન પરમેશ્વર સ્વરૂપ હી હૈ. પરમેશ્વર સ્વરૂપ એ આત્મા વીતરાગ સ્વરૂપ કહો, પરમેશ્વર સ્વરૂપ કહો, પ્રભુ સ્વરૂપ કહો, એ તો વસ્તુ, હવે એ વસ્તુને આશ્રયે જે જ્ઞાન પ્રગટ હુઆ એ જ્ઞાનકો પર આશ્રયકા અભાવ હૈ, ઇન્દ્રિયકા વિષયના અનેકાકાર જ્ઞાન વિશેષના અભાવ હૈ, તિરોભૂત હૈ, અને આ સમ્યજ્ઞાન જો સામાન્ય એકરૂપ પર્યાય હુઇ, એ પ્રગટ હૈ, એ આવિર્ભાવ હુઆ, તિરોભૂત-શેયાકારસે અનેક ઉસકો તિરોભૂત હૈ, ઉસકે જ્ઞાન હૈ નહીં ઉસમેં ઐસા. સામાન્ય જ્ઞાનમેં, ઈન્દ્રિયસે ઇન્દ્રિયજ્ઞાનકા વિશેષસે અનેકાકારકા જ્ઞાન, સામાન્ય જ્ઞાનમેં હૈ નહીં. સામાન્ય જ્ઞાન કયા? અનુભવકી પર્યાય હુઇ વો સામાન્યજ્ઞાન. આહાહા ! સમજમેં આયા?
ગાથા બહુ ઊંચી છે ને આખું જૈનશાસન બતાવે છે. આહાહા ! જૈનશાસન કોઇ સંપ્રદાય નથી કોઇ પક્ષ નથી, એ વસ્તુ જે વસ્તુ જે પાંચ ભાવસ્વરૂપ હૈ, વસ્તુ, ઉસકા અનુભવ એ