________________
૨૬૭
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માને અવલંબે જે નિશ્ચય હુઆ. ઉસકો અહિંયા પર્યાય હૈ, ભેદ હૈ માટે મેચક કહા. વ્યવહાર હૈ, મેલ હૈ. આહાહાહા ! ભેદ ઉપર લક્ષ કરેગા તો રાગ ઉત્પન્ન હોગા. મેચક હૈ, વ્યવહાર હૈ, આહાહા! કયા કહા? એક હી સાથે અનેક અવસ્થારૂપ એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ઔર એક અવસ્થારૂપ અભેદ ભી હૈ, અનેક અવસ્થારૂપ ભી હૈ અને એકરૂપ ભી હૈ, એકરૂપ હૈ એ નિશ્ચય, અનેક અવસ્થારૂપ હૈ એ વ્યવહાર, દોકો એક સાથ જાનના એ પ્રમાણ. આહાહા! સમજમેં આયા? આવું દર્શન જ્ઞાન ચારિત્રને તો ત્રિતત્વ હૈ ઔર અપનેસે અપનેકો એકત્વ હૈ. દેખો! વો મેચક હૈ એ દર્શન જ્ઞાન ચારિત્રસે ત્રિતત્વ હૈ એ મેચક હૈ, તીનપણાં હૈ વ્યવહાર હૈ ઔર અપનેસે એકપકા ભાવ નિશ્ચય હૈ. આહાહાહા ! સમજમેં આતે હૈ! ગાથા અલૌકિક થી સબ. ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૩ સે ચલી હૈ શિક્ષણ શિબિરમાં. આહાહા !
ભગવાન આત્મા અંદર એકરૂપ હૈ તો ઉસકી સેવના એ નિશ્ચય હૈ ઔર ઉસકી પર્યાય ભેદે સેવના કહેના એ મેચક નામ વ્યવહાર હૈ. રાગ ને વ્યવહાર રત્નત્રયકા સેવન કી બાત અહીંયા હૈ નહીં. અહીં તો નિશ્ચય રત્નત્રયકી સેવના વો પર્યાય હૈ માટે વ્યવહાર હૈ, માટે મેચક હૈ, અને એક કા સેવના એ અભેદ ને અમેચક હૈ. એક કો સેવના એ અભેદ હૈ, નિશ્ચય હૈ, અમેચક હૈ, પર્યાય ભેદકો સેવના એ મેચક હૈ, વ્યવહાર હૈ, અનેક હૈ. આહાહા ! એ અનેક અવસ્થાકો ભી જાનના અને એકરૂપ ચીજકો જો જાનના એ પ્રમાણજ્ઞાન કહેનેમેં આતા હૈ. આવી ભાષા, કઈ જાતની આ? ગ્રીક લેટીન જેવું લાગે અજાણ્યા માણાને તો શું છે આ? ઓલી વાત એવી સહેલી હોય કે આ કરો, આ કરો ને આ કરો ને આ કરો, થઈ રહ્યું જાવ. ભગવાનનું ધ્યાન કરો. ભગવાનનું સ્મરણ કરો. આહાહા ! ધૂળમાંય નહિ હું એ તો સબ વિકલ્પ રાગ હું ભગવાન તો આત્મા હૈ ઉસકા સ્મરણ કરના દર્શન જ્ઞાન ચારિત્રમ્ એ ભી ભેદ હૈ. આહાહાહાહા ! અને એકરૂપે અંદરમાં રમણ કરના એ અભેદ એક હૈ એ નિશ્ચય હૈ. આહાહાહા!
ભાવાર્થ- પ્રમાણ દૃષ્ટિમેં તીનકાળ સ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ દેખી જાતી હૈ, દેખો! પ્રમાણ દષ્ટિએ, પ્રમાણ નામ દ્રવ્ય ને પર્યાય દોકા જ્ઞાન કરનેસે, પ્રમાણ દેષ્ટિમેં તીન કાળ સ્વરૂપ વસ્તુ, દ્રવ્ય ને પર્યાય દોહિ દેખી જાતી હૈ. દ્રવ્ય ભી દેખા જાતા હૈ ને પર્યાય ભી દેખી જાતી હૈ, ઇસીલિયે આત્માકો ભી એકી સાથ એક અનેકરૂપ દેખના ચાહિએ, વસ્તુ તરીકે એક, પર્યાય તરીકે અનેક. દોકો એક સાથ દેખના એ પ્રમાણ જ્ઞાન હૈ. પ્ર-માણ નામ દ્રવ્ય ને પર્યાયનું માપ કરનેવાલું જ્ઞાન. આહાહા! પ્રમાણ પ્રકષ્ટ માપ કરનેવાલા અનેક પર્યાયકો મા૫ કરે તે વ્યવહાર હૈ, એકરૂપકા પ્રમાણ કરે તે નિશ્ચય, એ દો મિલકર પ્રમાણ હૈ. આહા... અરે આવી વાતું છે. બાપા! આ સમયસાર ઓલો કહે કે પંદર દિવસમાં વાંચી ગયો. ઠીક બાપા (શ્રોતા- હોંશિયાર હોય તો વાંચી દે) હોંશિયાર ધૂળમેં હૈ નહીં. આહાહા!(શ્રોતા - વાંચવામાં બહુ હોંશિયાર હશે) વાંચે તોય શું કરે. કીધું નહોતું ભાઈ એ રામજીભાઈએ કહ્યું ન હતું રામજીભાઈએ કાલે, બે રાતમાં વાંચી નાખ્યું હતું. એમાં શું? આહાહા ! એના ભાવ “વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહિં સઘળો સાર” અમારે ચોપડીમેં આતા થા યે. પોણોસો વર્ષ પહેલે, પઢનેમેં આતા થા વાંચે પણ નહીં કરે વિચાર દલપતરામ થા કવિ, એ વાંચે પણ નહીં કરે વિચાર, કયા હૈ? આ