________________
૨૬૫
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭ ભેદેય નહીં. આહાહા! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસકી એક હી સેવના કરના બસ ઉસમેં સે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત હોતા હૈ ભેદ, આહાહા... હૈ કે નહીં સામે પાઠ હૈ.
ભાવાર્થ-દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં આત્માકી પર્યાય હૈ, દેખો. સમ્યફનિશ્ચય સમ્યગ્દર્શનક બાત હૈ હોં અહીંયા. વ્યવહાર સમકિત ને એ તો કથનમાત્ર એ કોઈ વસ્તુ નહીં. આહાહા.... વ્યવહાર તો એક કથનમાત્ર કી ચીજ જ્ઞાન કરાનેકો હૈ, કોઈ એ ચીજ વસ્તુ માર્ગ નહીં એ. આહાહા.... દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, પંચ મહાવ્રતના પરિણામ, શાસ્ત્ર તરફના શાસ્ત્રજ્ઞાન એ કોઈ સાધક નહીં. આહાહાહા!. એ તો કથનમાત્ર વ્યવહાર કહેનેમેં આયા હૈ. આહાહા!
હવે આમાં નવરા કે દિ’ થાવું. એય મહેન્દ્રભાઇ ! ધંધા આડે નવરાશ ન મળે ઓલા બાપ મરી ગયા તો વળી પોતે ઘૂસી ગયા અંદર, છોકરા ને ભાઇઓ સાથે.
આ તો દાખલો એનો હોં બધાની વાત છે ને ? આહાહાહા ! પ્રભુ તારે કરનેકા કામ બહોત ભિન્ન હૈ. આહાહા... એ પ્રવૃત્તિકા પરિણામ તો રાગદ્વેષ ને અજ્ઞાન હૈ. આહાહા. (શ્રોતા: પંડિતજી કહેતે હૈ આપને ગુજરાતીમેં કહે દિયા) ક્યા કહા? એ તો દષ્ટાંત દિયા વો વેપારમેં ઘૂસ જાતે હૈં ને? એમ છે ભાઈ. આ અમારે ભાઈ હૈ ને ઘૂસ જાતે હૈ ને અમેરીકા ને રખડતે હૈ, હસમુખભાઈ આવ્યા છે? નથી આવ્યા નહીં ? ભાવનગરથી. કાલ આવ્યા હતાં. બપોરે આવશે. આજે શનિવાર છે ને? કાલે આવ્યા હતા બપોરે કોઈ કહેતું 'તું નિવૃત્તિ લઈ લીધી, પાંચ લાખ રૂપિયા બસ ખલાસ! (શ્રોતા:- પણ અમારી પાસે પણ પાંચ લાખ થવા તો ધો) પાંચ લાખે શું, કરોડો પડ્યા છે એની પાસે ધૂળ આહાહા.. ગોદીકાજી! પાંચ લાખ થવા ધો કહે છે. પાંચ લાખ શું? પાંચ કરોડ થવા દ્યો એમ. આહાહા... પણ પાંચ કરોડ થાય તોય ક્યાં હવે આત્મામેં
ક્યા? આહાહા... એ તો પર ચીજ હૈ, પર ચીજ ઉસકી પાસ આતી હૈ? પરકો તો છૂતે હી નહીં કભી તીન કાળમેં, લક્ષ્મીકો છૂતે હી નહીં તીન કાળમેં, શરીરનો છૂતે હી નહીં તીન કાળમેં સ્ત્રીકા શરીરકો છતે હી નહીં તીન કાળમેં. હાથમાં આ પૈસા હૈ તો ઉસકો છૂતે હી નહીં આત્મા તીન કાળમેં. આહાહાહા....
ત્રીજી ગાથામેં આયા હૈ ને, ત્રીજી? સમયસાર, કે દરેક પદાર્થ અપના અપના ગુણ ને પર્યાયરૂપી ધર્મકો ચૂંબતે હૈ, પણ અન્ય દ્રવ્યની પર્યાયકો કભી તીન કાળમેં ચુંબતે નહીં. આહાહાહા... ત્રીજી ગાથા છે. (શ્રોતા:- નિશ્ચય સે) વ્યવહાર તો કથનમાત્ર, હૈં નહીં, હૈ. નિશ્ચયસે ચૂંબતે નહી, વ્યવહારસે ચુંબતે હૈ. હૈ? એ નિશ્ચયસે ચૂંબતે નહીં ઐસે પરમાર્થસે ભી ચૂંબતે નહી, વ્યવહારસેય ચૂંબતે નહીં. આહાહા.. આહાહા! કહુનેમેં આતા હૈ. આહાહાહા.. ભગવાનેય એમ વ્યવહારસે કહે, શરીર ને આત્મા એક હૈ એમ વ્યવહારનયસે કહેનેમેં આતા હૈ, અપને ન આયા પહેલે સમયસારમેં? પણ વ્યવહાર હૈ ને નિમિત્તરૂપે હૈ તો બતાતે હૈ ઇતના, પણ એ સચ્ચા નહીં હૈ. આહાહાહા..
અહીં તો દર્શન જ્ઞાન ને ચારિત્ર જે અપના ભગવાનના અવલંબનસે ઉત્પન્ન હોનવાલી પર્યાય, ઉસકો વ્યવહાર કહા, ભેદ હૈ ને? આહાહાહા... હજી તો આગળ લેગા એ દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્રયકા જો હૈ પર્યાય એ ભેદકો મેચક કહા હૈ. કળશમાં આયેગા, મેચક એ મલિન હૈ.