________________
૨૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શાંતરસ દિખનેમેં આતા હૈ. શાંત, શાંત, શાંત, શાંત આહાહા! ભક્તામરમેં આતા હૈ કે નહીં? જિતના શાંતરસકા પરમાણુ હૈ, પ્રભુ એ તો શરીરમેં ઐસા હુઆ, આ તો અંદર શાંતિકી પર્યાયમેં શાંતિ ઇતની હૈ કે શાંતરસસે તો ભરા હૈ, પણ પર્યાયમેં શાંતિ દિખતી હૈ. આહાહાહા ! શરીરમેં તો શાંતરસકા પરમાણુ પરિણમ્યા હું એ તો જડ, પણ અંતરમેં શાંતરસ પૂરણ પડયા હૈ, તો ઉસકી પર્યાયમેં ભી શાંત, આહાહા! “ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં” જ્ઞાનરૂપી નયનમાં. આહાહા !આહા!
ઐસા આત્મા ભગવાન અપની પર્યાયમેં ઉપશમરસપણે આતા હૈ. આહાહા ! બહારસે અને અંતરસે તો દેદીપ્યમાન જાનનમેં આતા હૈ, જો સ્વભાવસે હુઆ હૈ. ઉસકો કિસીને કોઈ દ્રવ્યનો કર્યા નહીં હૈ. એ તો અનાદિ અનંત હૈ. એમ કે સ્વભાવસે હુઆ હૈ સ્વભાવ હી ઐસા હૈ અનાદિ અનંત કોઇ ઈશ્વર ઉસકા કર્તા હૈ કે કોઇએ બનાયા હૈ ઐસી એ ચીજ નહીં, એ તો પ્રભુ આનંદકંદ, જ્ઞાનઘન, અકૃત્રિમ હૈ, અણકરાયેલ હૈ. આહાહા !જિસે કિસીને નહીં રચા. ‘સદા ઉદ્વિલાસ' સદા ઉદ્વિલાસ, સદા જિસકા વિલાસ ઉદયરૂપ હૈ. આહાહાહા ! જિસકા અર્થાત્ જે એકરૂપ પ્રતિભાસમાન હૈ, ત્રિકાળ એકરૂપ હૈ, ઐસા પર્યાયમેં ભાસન હોતા હૈ, આહાહા ! હૈ તો ખરા પણ હૈ એ ભાસન કિસકો? હું તો હૈ ઐસા, પણ પર્યાયમેં ઐસા પ્રતિભાસ હોતા હૈ કે, આ વસ્તુ અખંડાનંદ પરિપૂર્ણ હૈ. આહાહા... ઉસકો પ્રતિભાસ આયા. આવી વાતું છે.
માર્ગ જ ઐસા હૈ ભગવાન, જિનશાસન આ ઐસા હૈ. આહાહા ! જિનસ્વરૂપી ભગવાન ઉસકા આશ્રયસે જો અનુભવ આનંદ હુઆ એ જૈનશાસન હૈ, જૈનશાસન દ્રવ્યકો નહીં કહા, પર્યાયકો કહા. આહાહા! રાગ શાસન એ વિકાર દશા હૈ, જિનશાસન એ વીતરાગી દશા હૈ, દશા કો યહાં શાસન કહા. આહાહાહા ! સમજમેં આયા? “એકરૂપ પ્રતિભાસમાન હૈ” આહાહા !
ભાવાર્થ- આચાર્યદેવે પ્રાર્થના કી હૈ કે યહુ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ હમે સદા પ્રાપ્ત રહો. આહાહાહાહા ! કહા પંચમ આરાના સંતો, જગતને પંચમ આરાના પ્રાણી માટે પણ આ વાત કરતે હૈ, હમકો પ્રાપ્ત હો ઐસા તુમકો ભી પ્રાપ્ત હો એમ કહેતે હૈ. વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
* જેમ માટીના કોરા વાસણમાં પાણીના ટીપાં પડતાં પાણી ચૂસાઈ જાય : છે, પાણી દેખાતું નથી, પણ વધુ પાણી પડતાં પાણી બહાર દેખાય છે, તેમ આ પરમાત્મતત્ત્વની વાત સાંભળતાં સાંભળતાં હું જ્ઞાયક છું... જ્ઞાયક છું... એવા દેઢ : સંસ્કાર અંદરમાં પાડે તો મિથ્યાત્વભાવનો રસ મંદ પડતો જાય છે. હજુ ભૂમિકા મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતાં જાય છે. શુભભાવથી મિથ્યાત્વનો રસ ભવી-અભવીને અનંતીવાર મંદ પડ્યો છે, પણ આ જ્ઞાયકના સંસ્કારથી મિથ્યાત્વભાવનો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ ? સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવ થતાં મિથ્યાત્વનો અભાવ થાય છે.
(દેષ્ટિનાં નિધાન - ૩૩) :