________________
ગાથા ૧૫
૨૫૧
એકીલા લવણકા સ્વાદ આનેવાલેકો લવણકા સ્વાદ આતા હૈ. ઐસે ૫૨દ્રવ્ય નામ ૫૨શેયાકા૨ જો જ્ઞાન આદિ હૈ ઉસકા લક્ષ છોડકર એકિલા ભગવાન વિજ્ઞાનઘનસ્વરૂપ હૈ, યહ આત્મા ઉસકા અનુભવ કરને ૫૨ જ્ઞાનકા સ્વાદ, આનંદકા સ્વાદ, શાંતિકા સ્વાદ, સ્વચ્છતાકા સ્વાદ, પ્રભુતાકા સ્વાદ ( અભેદ સ્વાદ ) ત્યાં આતા હૈ. આહાહાહા ! આહાહાહા ! જ્ઞાનચંદજી ! આ જ્ઞાન ! આ ભગવાન તેરી બલિહારી હૈ નાથ. તેરી કયા ચીજ હૈ અંદર. આહાહા... એ વિજ્ઞાનઘન ભગવાન તો હૈ અંદર, જેમાં પર્યાયકા હોના એ ભી ઉસમેં નહીં. આહાહા ! પણ વિજ્ઞાનઘનકા અનુભવ ક૨ને ૫૨ જો પર્યાય હોતી હૈ, ઉસમેં જ્ઞાનકા આનંદકા સ્વાદ આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ભાઈ ! આ તો વીતરાગ મારગ છે પ્રભુ ! આ વીતરાગ મારગ એટલે ? એ પર્યાયમેં વીતરાગી જ્ઞાન ઉત્પન્ન હુઆ, એ પર્યાયમેં વીતરાગી દૃષ્ટિ ઉત્પન્ન હુઇ એ પર્યાયમેં વીતરાગી આનંદ આયા, ઓલા ઇન્દ્રિયકા આનંદ થા એ રાગ થા, દુઃખ થા. આહાહા ! અરેરે ! સમજમેં આયા ? કલ કહા થા, ૫રમાર્થ વચનિકામેં ૫૨સત્તાવલંબી જ્ઞાન ભી મોક્ષકા મારગ નહીં ઐસા કહા થા. પહેલાંના તો બનારસીદાસ, ટોડરમલ... ઓહોહો !
વો ચર્ચા હુઇને ખાનિયામેં, તો સામાવાળા કહે કે આચાર્યનું કથન અને અમારે પંડિતજી કહે પંડિતોકા પણ કથન લેના પડેગા. ફુલચંદજી ! પણ એ પંડિતો એ જ્ઞાની હૈ તો યથાર્થ બાત કિયા હૈ, એ સમકિત દૃષ્ટિ હો, ગમે તે હો તો વસ્તુકો તો યથાર્થ હી કહેતા હૈ. સ્થિરતાનેં ફેર હૈ. ફુલચંદજીએ લિયા થા. પંડિતજી કહે ઉસકો ભી લેના પડેગા. આહાહાહા ! હૈ ? ( આચાર્યનું લેવું તો નિયમસારની ટીકા તો ખોટી પડી જાય ) એ નહીં નહીં, એ ક્યાં હૈ ખબર છે ? એમાંય એ ખોટી પાડે છે એ આલિકાનો ભાગ કર્યો છે ને જરી એમાં એક શબ્દ હૈ, તો ઉસમેં ખોટી એ તો એક સામાન્ય વાત હૈ. આવલિકાનો ભાગ છે એ કુછ નિયમસારમેં હૈ, ખ્યાલ હૈ, ઐસી ભૂલ નિકાલતે હૈ, રતનચંદજી, બાપુ ભૂલ નહીં સંતોની ભૂલ ન હોય. આહાહા ! સ્થિરતામાં કોઇ ભૂલ હોય, પણ દૃષ્ટિ અને જ્ઞાનના અનુભવમાં જરી પણ ભૂલ ન હોય. પુલાક અને બકુશ આદિમેં જરી દોષ લગતે હૈ સ્થિરતાયેં વસ્તુમેં, દૃષ્ટિ ને જ્ઞાનમેં બિલકુલ દોષ નહીં. આહાહા ! સમજમેં આયા ? આહાહા!
ભગવાન શાનસૂર્ય તપે છે ને અંદરમાં. આહાહાહા! જ્ઞાન જિનચંદ્ર એ આત્મા હૈ, શીતળતાના વીતરાગી શીતળ સ્વભાવસે ભરા પ્રભુ, આહાહાહા... વિજ્ઞાનઘન, આનંદઘન, શાંતવન, સ્વચ્છતાકા ઘન, પ્રભુતાકા ઘન એ હૈ આત્મા. આહાહા ! એ ત૨ફકા અનુભવ કરને ૫૨ સંયોગી જ્ઞાનકા ભી વ્યવચ્છેદ નામ લક્ષ છોડકર, આહાહાહા... જ્ઞાનરૂપસે સ્વાદમેં આતા હૈ. આહાહાહાહા ! ભાષા તો સાદી હૈ ભાવ ગંભીર હૈ ભાઈ !
એક જણો કહે કે સમયસારના તમે ઇતના વખાણ કરતે હૈ એક એક પદમેં માલ ભર્યા હૈ તો મેં તો પંદર દિનમેં તો સારા સમયસાર વાંચ લિયા, અચ્છા ? ઐસા કોઇ આયા પંડિતજી ! ઐસા આયા મેં કીધું ભાઈ એ સમયસારમેં એક એક પદમેં મહા ગંભીરતા હૈ. આખી ગાથાની તો વાત કયા કરના ? પણ એક શબ્દ “વંદિતુ સવ્વ સિદ્ધ, જીવો ચરિતĒસણણાણઠિયો ” એક એક પદમેં ઉસકી ગંભીરતાકા પાર નહીં પ્રભુ. આહાહાહા ! ત્યારે કહે હમ તો પંદર દિનમેં વાંચ લિયા. વાંચે અક્ષર લિખ્યા હૈ એ વાંચે એમાં શું ? ( શ્રોતાઃ- બે રાત જાગે ને વાંચે ) હો, જાગી જાય ને
י