________________
ગાથા – ૧૫
૨૨૭ જો ત્રિકાળ હૈ ઉસકી બાત યહાં નહીં, એકલા જ્ઞાયક સ્વભાવ પર્યાયમેં અનુભવમેં આના અનેકાકાર વિષયસે જે અનેકાકાર જ્ઞાનકા ભાવ હોતા હૈ એ વિશેષ હૈ, ઉસસે રહિત એકલા જ્ઞાનના પર્યાયમેં અનુભવ આના એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ. આહાહા !
ફિર, આ તો અલૌકિક માર્ગ હૈ પ્રભુ ! આહાહાહા! તો અબ વહાં સામાન્ય જ્ઞાન, જ્ઞાનકી આત્માકી નિર્મળ પર્યાય એકાકાર હોના એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. આત્માના શાયકભાવમેં એકાકાર હોકર જો જ્ઞાનકી પર્યાય પરકા આશ્રય બિના, ભેદ રહિત, અભેદસે ઉત્પન્ન હુઆ એ સામાન્ય જ્ઞાન, સમજમેં આયા? એ એકીલા આત્માકા અનુભવ પર્યાયમેં હોના એ સામાન્ય જ્ઞાન. એ પર્યાયકો સામાન્ય જ્ઞાન કહેતે હૈ. આહાહાહા ! સમજમેં આયા? એ જૈનશાસન, એ ભાવશ્રુત. આહાહા ! સમજમેં આયા? સામાન્ય જ્ઞાનકો આવિર્ભાવ પ્રગટપણા પર્યાયમેં વિશેષપણે એકરૂપ સ્વભાવકો પર્યાયમેં એકીલા આત્માને આશ્રયસે જે અનુભવ હો ઉસકા નામ સામાન્ય જ્ઞાન કહેતે હૈ. આહાહા! (શ્રોતા- તબ વહ જ્ઞાન હુઆ હી નહીં.) એ જ્ઞાન પર્યાય પ્રગટ હુઇ સ્વકે આશ્રયસે ભેદરહિત એ પર્યાયકો સામાન્ય જ્ઞાન પ્રગટ હુઆ, એમ કહેનેમેં આતે હૈ. આહાહા! આવો મારગ છે. કહો, ગાથા બહુ સારી આવી છે. અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, પ્રભુ આવો મારગ છે. આહાહા!
અહીંયા જૈનશાસન એ ભાવશ્રુતજ્ઞાન અથવા વીતરાગી પર્યાય ઐ જૈનશાસન, તો એ વીતરાગી પર્યાયકો અહીંયા સામાન્ય જ્ઞાન કહા હૈ, ત્રિકાળીકો નહીં. ત્રિકાળીકા અવલંબનસે એકરૂપ પરકા આશ્રય બિના જે સમ્યજ્ઞાનકી પર્યાય હુઇ ઉસકા નામ સામાન્યજ્ઞાન પ્રગટ હુઆ એમ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? ગાથા અઘરી હૈ. આહા... એક વાત.
ઔર વિશેષ જોયાકાર જ્ઞાનકે તિરોભાવ દેખો, ઇન્દ્રિયકા વિષયસે જો અનેકાકાર વિશેષજ્ઞાન પર્યાય હૈ ઉસસે રહિત, હૈ? જ્ઞાનકે તિરોભાવ, ઉસકા ઢંકાઇ જાના, આહાહા.... ઇન્દ્રિયોકા વિષયસે જ્ઞાન જો હુઆ, ઉસકા અનેકાકાર વિશેષ હૈ ઉસસે રહિત, હૈ? આચ્છાદન – એ વિશેષ જ્ઞાનસે ઢંક દિયા – વિશેષ જ્ઞાનકો ઢાંક દિયા ઔર સામાન્ય પર્યાય, વીતરાગી ઉત્પન્ન હુઇ ઉસકા નામ સામાન્ય જ્ઞાન કહેતે હૈ. આહા. સમજમેં આયા? વિશેષ શેયાકાર જ્ઞાનકા તિરોભાવ, વર્તમાન ઈન્દ્રિયકા વિષય, ઇન્દ્રિયજ્ઞાનકા વિશેષ વિષયસે, ઇન્દ્રિયજ્ઞાનમેં વિષયકા વિશેષસે જો જ્ઞાન હોતા હું એ વિશેષ હૈ, વિશેષ કા નામ મિથ્યા હૈ, એ સત્ય નહીં, અપના સમ્યજ્ઞાન જે જૈનશાસનકી અનુભૂતિ તે (એ) જ્ઞાન નહીં. આહાહા ! સમજમેં આયા? આ તો ધીરાના કામ બાપુ. આહા!
ભગવાન પાંચ ભાવસ્વરૂપ પહેલે કહા, એ તો ત્રિકાળી વાત લઇ, પણ ઉસકા જો અનુભવ એ દ્રવ્ય સામાન્યકા અનુભવ હોના, એ સામાન્ય જ્ઞાન હૈ, એ અનુભવ હોના એ સામાન્ય જ્ઞાન હૈ. જેમાં વિશેષ શેયાકારકા અભાવ અપના જ્ઞાનસ્વભાવના એકલા અનુભવ હુઆ. આહાહા ! સમજમેં આયા? પાટણીજી ! જિસમેં પાંચ ભાવસ્વરૂપ ભગવાન એ તો દ્રવ્ય કહા વસ્તુ, ઉસકા અનુભવ એ સામાન્યજ્ઞાન, (શ્રોતા - એકાકાર જ્ઞાન?) એ એકલા, પરની અપેક્ષા બિના હુઆ ને? એકાકાર એટલે ઉસકો સામાન્ય જ્ઞાન કહા, ક્યા કહા? આ તો વિશેષ સ્પષ્ટ હોયે બિના સમજે નહીં એટલે એમાં પુનરુક્તિ કાંઈ લગતી નહીં ઉસમેં. એ ભગવાન