________________
ગાથા – ૧૫
૨૪૩ અભ્યાસ કરકે, પશ્ચાત આત્મહિતકે સાધક શાસ્ત્રના અભ્યાસ કરના. મોક્ષમાર્ગ પ્રકાશકમેં બહોત લિયા હૈ. હજારો બોલકા સ્પષ્ટીકરણ ખુલાસા કરતે હૈ, સમજમેં આયા? પહેલે જબ હમારે હાથમેં આયા તો ૮૨ કી સાલ ૮૨ કી, બાવન વરસ હુઆ વો તો હમકો વાંચતે વાંચતે કંઈ ખાના, પીના, ભોજન લેના જાના, કાંઇ રુચે નહીં, ઓહોહો ! પરમ સત્ય વાત હૈ કીધું. ૮૨ કી સાલ સંવત ૧૯૮૨, બાવન વરસ હુઆ રાજકોટમેં થે. સભા મોટી ત્યાં રાજકોટમેં તો બડી સભા ત્યાં, હમ તો સંપ્રદાયમેં ૭૪ સે આ વ્યાખ્યાન કરતે હૈ. ૬૦ વરસ હુઆ તો પહેલેસે હમારી પ્રસિદ્ધિ બહોત હૈ, તો માણસો હજારો માણસ, તો ઉસમેં આ હાથમેં આયા તો ન રુચે વ્યાખ્યાન કરના, ન રુચે આહાર લેને કા ભોજન (તેને) જાનેકા, ઐસે ધૂન ચડ જાતી થી.
(શ્રોતા:- હાથકા લિખા હુઆ મિલા થા.) છાપેલા હુઆ થા. ઐસે હૈ કિ ઐસા જો પુસ્તક હૈ ને એ પહેલે નહીં મેરે મિલા થા, ઐસા ઐસા યે મિલા થા પહેલે ઐસા ઉસમેં, ઉસમેં અને પીછે કહા થા ને? જે જબ અભ્યાસ તો કિયા પીછે એકવાર હમ ઢસા ગયા. ઢસા યહાં આયે, યહાંસે ઢસા સ્ટેશન હૈ, આંહી ઢસા જંકશન હૈ. ત્યાં હુમ ગયે સ્થાનકવાસી થા ને હમ તો સંપ્રદાયમેં ઊતરે અપાસરે, તો અપાસરેમેં બેઠે આમ પાટ ઉપર માણસો બહોત આતે થે ને ઉસ ટાઇમ તો, આમ નજર કિયા તો અલમારી થી, અલમારી, અલમારી ખોલી, કંઇ કોઇ પુસ્તક નહીં. એક મોક્ષમાર્ગ પ્રકાશક પુસ્તક હમારે પાસ હૈ. એક પડા થા, આ કયા? આ સ્થાનકવાસીમેં આ કયા, સ્થાનકવાસી આ માને નહીં એ પુસ્તક હૈ હમારી પાસ, ત્યારસે રખા, નહીં તો કોઇકા હમ પુસ્તક નહીં રખતે થે. પાટ થી ત્યાં અલમારી થી સમજે ને? આમ ખોલા તો કોઈ પાના પુસ્તક એકેય નહીં. એક જ આ મોક્ષમાર્ગ પ્રકાશક પડા થા એ કોઈ સાધુ બાધુ લાયા હોગા. પછી ઉસકો ઠીક ન પડયા. સ્થાનકવાસી હું ને, છોડ દિયા હોગા. મેં પૂછા કે આ પુસ્તક કહાંસે આયા ભાઈ, આ એ લોકોને સ્થાનકવાસીને, આરે મહારાજ હમકો ખબર નહીં કુછ, આપ લે જાઓ. સારી અલમારીમેં એક હી પુસ્તક મોક્ષમાર્ગ પ્રકાશક આમ ઉઘાડયા ને પડ્યા થા, કીધું ઓહોહો! આંહી પુસ્તક સ્થાનકવાસી ઉપાશ્રયમેં આ મોક્ષમાર્ગ પ્રકાશક કહાંસે આયા? લોકોકો પૂછા એ ૮૬ કી સાલકી બાત હૈ. સંવત ૧૯૮૬ તો કિતના વરસ હુઆ હૈ? ૪૮- એ પડ્યા હૈ પુસ્તક બતાયા થા એક ફેરી પડા હૈ, ત્યારસે હમ રખતે હૈ, નહીંતર પુસ્તક હમ નહીં રખતે થે. બહુ હમે કહેતે થે તો એકવાર ૮૬ મેં એ પહેલે ૮૪ મેં એ ૮૨ માં હાથ આવ્યું'તું.
૮૪ માં હુમ બગસરે ગયે થે, તો ત્યાં એક કલ્યાણજીભાઈ કરીને શ્રીમન્ના ભગત થા, ઉસકે પાસ મોક્ષમાર્ગ પ્રકાશક થા તો એ કહે મહારાજ લઇ જાવ ને, મેં કીધું ભાઈ એવા પુસ્તક બુસ્તક હુમ રખતે હી નહીં. તો સાતમા અધ્યાય લીખ લિયા. સાતમા અધ્યાય હૈંને લિખ લિયા, જીવણલાલજી થા ને એ હમારી સાથે તબકો હમ તો કંઇ કરતે નહીં. સાથે થા ઉસને લિખ લિયા. એ પડા મારી પાસ. ૮૪સે પડા હૈ સાતમા અધ્યાય નિશ્ચયાભાસ ને વ્યવહારાભાસ, સબકા સારા સાતમા અધ્યાય લિખ લિયા હમ કોઇ પુસ્તક બુસ્તક રખતે નહીં. આંહી કોણ રખે? એ સાતમા અધ્યાય લિખ લિયા થા. એ પડા હૈ.
એણે તો કહ્યું હમકો તો બહોત લોગ કહેતે હૈ ને મહારાજ લે જાઓ ને, અરે શ્વેતાંબર ગૃહસ્થો આતે થે. ગૃહસ્થ લોકો, મહારાજ કંઇ આજ્ઞા કરોને, આજ્ઞા એટલે કાંઇ પાંચ પચીસ