________________
૨૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સાલ, ૯૧ કી સાલ અરે આવી વાત ગુપત રહી ગઇ. મોક્ષમાર્ગમાં નાખો (છાપો ) ઉસકો. “બનારસી વિલાસ ” હૈ ગ્રંથ દેખા હૈ ને સબ ઉસમેં એક ૫૨માર્થ વચનિકા હૈ, રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ ટોડરમલની ઔર ઉપાદાન નિમિત્તકા દોહા, ભૈયા ભગવતીદાસજીકી ! આહાહા !
*
ભગવાન પાંચ સ્વરૂપ એ ભાવસ્વરૂપ એ પ્રભુ આત્મા ઉસકા એક, એકકા એકાકાર જ્ઞાન જો હુઆ એક અવલંબનસે સ્વકે અવલંબનસે જો એકાકા૨ જ્ઞાન હુઆ, એ જૈનશાસન હૈ. એ સામાન્ય જ્ઞાન હૈ, એ શ્રુતજ્ઞાન હૈ, વો હી વીતરાગી પર્યાય હૈ. આહાહા !
અને જિતના પર્યાય ૫૨કા નિમિત્તસે અવલંબનસે ભલે જ્ઞાન નિમિત્તસે નહીં હુઆ, અપના ઉપાદાનસે હુઆ હૈ, પણ એ ઉપાદાનમેં નિમિત્તકી સાપેક્ષતાકા ભેદ થા, તો એ નિમિત્તસે જો જ્ઞાન હુઆ અપની પર્યાયમેં એ પરસત્તાવલંબી જ્ઞાન હૈ. સ્વસત્તાવલંબી જ્ઞાન નહીં. આહાહાહાહાહા ! સમજમેં આયા ? આવો મારગ ન બેસે ને એને પછી એમ કરીને કાઢી નાખે છે કે આ તો નિશ્ચયની વાતો ને, અરે પ્રભુ પણ નિશ્ચય એટલે આ સત્ય આ હૈ. આહાહા !
એ કા દેખો શેયોમેં આસક્ત હૈ ઉન્હેં વહ સ્વાદમેં નહીં આતા, કયા કહેતે હૈ ? ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોમેં અનેકાકા૨ જ્ઞાન ખંડ ખંડ હોતા હૈ ઉસમેં આસક્ત હૈ ઉસકો જ્ઞાનસ્વરૂપી ભગવાન ત્રિકાળ ઉસકા પર્યાયમેં સ્વાદ આના ચાહિએ (ફિર ભી ) ઉસકો સ્વાદ નહીં આતા, કયા કહા ? સમજમેં આયા ?
જે ઇન્દ્રિયજ્ઞાનકા વિષયમેં આસક્ત હૈ, ઉસકો અતીન્દ્રિય જ્ઞાનકી પર્યાયમેં સ્વાદ આના ચાહિએ એ સ્વાદ ઉસકો નહીં આતા. ( શ્રોતાઃ- એને અતીન્દ્રિયજ્ઞાન થાય જ નહીં ? ) એ તો નથી એટલે સ્વાદ આવતો નથી એનો અર્થ શું થયો. સમજમેં આયા ? આંહી તો અનુભવના સ્વાદની અપેક્ષાએ બાત કી હૈ. સામાન્યજ્ઞાનમેં આત્માકા આનંદકા સ્વાદ આયા. શ્રુતજ્ઞાન હૈ, વીતરાગી પર્યાય હૈ, અતીન્દ્રિય આનંદકા સ્વાદ આયા. અને ઇન્દ્રિયના આસક્તમાં જે જ્ઞાન છે ઉસમેં રહેતે હૈ ઉસકો આત્માકા સ્વાદ નહીં આતા. આહાહાહા ! આવી વાત છે, એકદમ આકરું લાગે માણસને. જ્ઞાનચંદજી ! ભગવાન મારગ તો આ હૈ, આહાહા ! ઉસકા પહેલે સચ્ચા જ્ઞાન તો કરના પડેગા ને ? અને જ્ઞાન કિયા પીછે સ્વકા આશ્રય લેના એ જ્ઞાન હૈ. આહાહાહા ! ઉસકો યહાં સામાન્યજ્ઞાન કહા હૈ. આહાહા ! સામાન્યકા જ્ઞાન માટે સામાન્ય એમ નહીં, એ જ્ઞાનમાં એકાકા૨૫ણા હૈ માટે સામાન્યજ્ઞાન અને જ્ઞાનમાં અનેકાકાર વિષય હૈ, એનું નામ વિશેષજ્ઞાન. સમજમેં આયા ? આહાહા ! એક કલાક તો ઉસમેં ચલે જાતે હૈ.
લ્યો, વઠુ સ્વાદમેં નહીં આતા. એ પ્રગટ દૃષ્ટાંતસે બતલાતે હૈ. દૃષ્ટાંત કહેતે હૈ. લોકોને ખ્યાલમાં આવે એ માટે દૃષ્ટાંત કહેતે હૈ. જૈસે અનેક પ્રકા૨કે શાક આદિ શાક, ખીચડી, ચાવલ, ઉસમેં ભી લવણ ખીચડીમેં તો લવણ નાખતે થે, અભી તો ચોખામેં નાખતે હૈ, ચાવલ ( મેં ) મીઠા (લવણ ) રોટલીમેં નાખતે હૈ બધાનેં નાખતે હૈ, હવે રોટીમેં, રોટલામેં તો નાખતે થે. બાજરીકા રોટલા હોતા હૈ ને પણ હવે તો રોટીમાંય મીઠા નાખતે હૈ, શાકમેંય મીઠા, રોટીમેંય મીઠા, રોટલામાં તો મીઠું નાખે છે, અહીંયા કહે છે એ ભાષા લિયા ને શાક આદિ શબ્દ લિયા ને ? એક વખત ઐસા બના થા. શ્રીમદ્ રાજચંદ્ર રાણ૫૨કે પાસે એક ગામ હૈ. હડમતાળા હૈ ત્યાં આયે થે તો શ્રીમદ્ રાજચંદ્ર, તો પાંચ પચીસ પચાસ માણસ મુમુક્ષુઓ આયા થા તો આમ