________________
૨૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શાસ્ત્રની ભક્તિ કરના, ભક્તિ કરના એ ત્યાં બહુ ચાલે અગાસમેં પછી ઐસે પ્રશ્ન ચલા તબ માણસો તો હજા૨ો થા, દસકી સાલ ચોબીસ બરસ હુઆ, તો મહારાજ, દેવ ગુરુ ને શાસ્ત્ર ૫૨ ? એ તો શુદ્ધ હૈ. શુદ્ધ હૈ કે ૫૨માત્મા હૈ એ ૫ર હૈ. સિદ્ધ હૈ કે અરિહંત હૈ, પંચપરમેષ્ઠિ ૫૨ હૈ. સ્વદ્રવ્ય નહીં. એ ૫૨દ્રવ્યકા જ્ઞાન લક્ષમાં લેના એ રાગ હૈ એ અનેકાકાર જ્ઞાન પર્યાયબુદ્ઘિકા હૈ. આહાહાહાહાહા ! બહુ વાત આકરી ભાઈ !
એક બાજુ કહે કે અભ્યાસ આગમકા કરના તેરા કલ્યાણ હોગા, મોક્ષમાર્ગ પ્રકાશકમેં પહેલા અધ્યાયમેં આતા હૈ, પહેલાં અધ્યાયમેં હૈ ને ? છે અહીંયા મોક્ષમાર્ગ ? નથી આવ્યું, આયા નહીં, હૈ ? પહેલાં અધ્યાયમેં આયા, કે આગમકા અભ્યાસ કરના તેરા કલ્યાણ હોગા. પણ એ કયા અપેક્ષાસે, સ્વવસ્તુ ભગવાન શાનકા લક્ષસે આગમકા અભ્યાસ કરો, એકલા ૫૨કા લક્ષસે અભ્યાસ નહીં. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! અને પદ્મનંદીમેં તો ઐસા કહા હૈ પદ્મનંદી આચાર્યે, કે જે શાસ્ત્રમેં બુદ્ધિ જાતી હૈ એ બુદ્ધિ વ્યભિચારિણી હૈ ઐસા પાઠ હૈ, ઉસમેં ભી મોક્ષમાર્ગ પ્રકાશકમેં ભી હૈ વો દૃષ્ટાંત, વ્યભિચારિણી કહા હૈ ને કે વાત સચ્ચી હૈ પણ, એ સ્ત્રી અપના સ્વભાવ ઘરમેંસે નિકલકર સજ્જન ઘ૨કે જાય તો ઉસકે કોઇ દોષ નહીં વિશેષ, એમ શાસ્ત્રકા અભ્યાસ કરનેમેં જાય સ્વલક્ષસે તો ઉસકો કોઇ દોષ નહીં, પણ એકીલા પરકા અભ્યાસમેં જાય એ દુર્બુદ્ધિ વ્યભિચારિણી હૈ. આહાહા ! આવી વાતું ભારે આકરી પડે. ( શ્રોતાઃએ હી ખટકતા હૈ ) એ ી ખટકતા હૈ, પંડિતજી સાચી વાત કહે છે. આહાહા !
આંહી એ કહા દેખોને, આહાહા ! શેયોમેં આસકત હૈ અજ્ઞાની. એ શેયો નામ દ્રવ્ય ગુણ, અરિહંત દેવ એના ગુણ ને પર્યાય એ સબ ૫૨, ગુરુના દ્રવ્ય, ગુણ ને પર્યાય ૫૨ અને શાસ્ત્રની પર્યાય એ તો ૫૨ જ છે. એ ૫૨શેયોમેં આસક્ત હૈ. આહાહાહા ! ગજબ વાત હૈ. ઉન્હેં વહ સ્વાદમેં નહીં આતા, ઉન્હે વો આનંદકા સ્વાદ અનુભૂતિ નહીં હોતી. આહાહાહા ! પરલક્ષમેં શેયાકારકા જ્ઞાનમેં રૂક ગયા હૈ, ઉસકો રાગકા સ્વાદ આતા હૈ, ઝેરકા સ્વાદ આતા હૈ. ઉસકો ભગવાન અમૃત સ્વરૂપ પ્રભુ ઉસકા સ્વાદ ઉસકો નહીં આતા. આહાહાહા ! ઇન્દ્રિય તરફના જ્ઞાનના વિષયોમાં જે આસક્ત હૈ ઉસકો અનુભૂતિકા આનંદ નહીં આતા, ઉસકો તો રાગકા દુઃખકા વેદન ઝે૨કા આતા હૈ. આહાહાહાહા ! આવી વાત છે.
“યહ પ્રગટ દેષ્ટાંતસે બતલાતે હૈ”. જૈસે અનેક પ્રકા૨કે શાક આદિ, શાક હો, ખીચડી હો, રોટી હો હવે તો સબમેં મીઠું લવણ નાખતે હૈં ને ? “ભોજનોકે સંબંધસે ઉત્પન્ન સામાન્ય લવણનો તિરોભાવ” જે શાકઆદિમાં લવણ નાખતે હૈં તો એકલા શાકકા સ્વાદ હૈ સામાન્યકા એ ઢંક ગયા, અને શાક દ્વારા ખારાકા સ્વાદ આયા, એ વિશેષ લવણકે આવિર્ભાવ (દ્વારા ) વિશેષ લવણકા અર્થ આ, શાક દ્વારા ખારા લવણકા સ્વાદ આના, વિશેષ લવણકા સ્વાદ. આહાહાહા ! શાક ખારું, રોટી ખારી, ખીચડી ખારી, આ ખીચડી હોતી હૈ ને ખીચડી હોતી હૈ ને ? તો બાયુ બે ચાર હોય ઘ૨માં, તો ઓલી ખીચડી ચડતી હોય તો એક બાઇએ મીઠુ નાખ્યું હોય લવણ, તો દૂસરી બાઇને ખબર નહીં કે લવણ નાખ્યું હોય, એ તો દૂસરી ઘ૨માં ચાર પાંચ વહુરૂ હોય, બીજો ધોબો નાખે, આમ જુએ તો ખારું કેમ આટલું ? બાઇ બીજી સમજી ગઇ કે પહેલાં નાખ્યું હશે ને મારાથી નખાઇ ગયું મીઠું. ઘરમાં બે ચાર બાયુ હોય ને કોઇને ખબર ન હોય કે