________________
૨૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનન્યમ્, અવિશેષમ, અબદ્ધસ્કૃષ્ટમ્ ત્રણ બોલ હૈ યહાં, પાંચ બોલ કહાંસે કાઢયા? પણ ભૈયા એ તીન બોલ ગાથામેં સમ્યજ્ઞાનકી બાત કરના હૈ તો અપદેસશ્રુતમ્ એ દ્રવ્યશ્રત ભી કહેના હૈ તો વો કારણ તીનમેં પાંચ સમા જાતે હૈ, સમજમેં આયા? આંહીયા કહેતે હૈ, આહાહા.... એ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હૈ.
ઇસલિયે જ્ઞાનકી અનુભૂતિ હી, જ્ઞાન કયા? આત્મા જ્ઞાયકસ્વભાવ જે કાયમી, ત્રિકાળી જ્ઞાનસ્વભાવ ઉસકી અનુભૂતિ એ વર્તમાન ભાવશ્રુત એ આત્માકી અનુભૂતિ હૈ. આહાહાહા! સમજમેં આયા?
પરંતુ અબ યહાં, અબ વહાં, સામાન્ય જ્ઞાનકે આવિર્ભાવ, કયા કહેતે હૈ એ? જે આત્મા જ્ઞાનસ્વભાવ હૈ ઉસકા અનુભવ કરના એ આવિર્ભાવ, જ્ઞાનસ્વભાવ સામાન્ય જો ત્રિકાળ હું ઉસકા અનુભવ આમાં કરના એ સામાન્ય જ્ઞાનકા અનુભવ, એ પર્યાય સામાન્ય જ્ઞાન હૈ. કયા કહેતે હૈ જરી, સામાન્યજ્ઞાનકે આવિર્ભાવ, એ સામાન્ય જ્ઞાન એટલે જ્ઞાયકસ્વરૂપ જો હૈ ઉસકી પયાર્યમેં ઇન્દ્રિયકા જ્ઞાનના વિષયકા અનેકાકાર જ્ઞાન હોતા હૈ ઉસસે રહિત, આ પર્યાયકી બાત હૈ યહાં. આ સામાન્ય જ્ઞાન ત્રિકાળકી અહીંયા બાત નહીં હૈ. (શ્રોતા:- સામાન્ય કિસકો કહેના?) સામાન્ય નામ, ઇન્દ્રિયકા વિષયકા હોનેસે અનેકાકાર જ્ઞાન, ઉસસે રહિત, એકીલા આત્માના જ્ઞાનસ્વરૂપ ભગવાન, પર્યાયમેં એકલા જ્ઞાનના અનુભવ હોના, એ. એ... જ્ઞાન પર્યાયકા ઉસકો સામાન્યજ્ઞાન કહેતે હૈ. સામાન્ય ત્રિકાળકી બાત યહાં નહીં. એ તો પહેલે કહે દિયા કે પાંચ ભાવસ્વરૂપ હૈ એ તો ત્રિકાળ હૈ. સમજમેં આયા? આહાહાહા!
સામાન્યજ્ઞાનકા આવિર્ભાવ એ અર્થાત્ એકીલા જ્ઞાનકી આત્માકી શુદ્ધ પર્યાયકા પ્રગટ હોના, આહાહાહા.. એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ કહેજેમેં આતા હૈ. સામાન્ય અર્થ દ્રવ્ય સામાન્ય ઉસકા આવિર્ભાવ ઐસા નહીં. સામાન્ય કા અર્થ? વિશેષ પ્રકારના જો રાગ આદિ હોતા હૈ કે ઈન્દ્રિયકા વિષયરૂપ અનેકાકાર જ્ઞાનકા ભેદ હોતા હૈ. ઉસસે રહિત, ઉસકા નામ સામાન્યજ્ઞાનકા આવિર્ભાવ કહેનેમેં આતા હૈ, પર્યાય હૈ હોં આ. આહાહા ! (શ્રોતા:- પર્યાયકો હી સામાન્ય કહા) એ સામાન્યમેં કહા ને, કે વિશેષ જો શેયાકારસે રહિત માટે એકલા જ્ઞાનના અનુભવ એ સામાન્ય જ્ઞાનકા અનુભવ. સામાન્ય નામ દ્રવ્ય અહીં નહીં લેના હૈ, એ જ્ઞાન જ અપના સ્વભાવસે અનુભવ કરે, અપની પર્યાયમેં ઉસકા નામ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ. આહાહા!
સામાન્ય જ્ઞાન ત્રિકાળી ઉસકા આવિર્ભાવ એ પ્રશ્ન અહીંયા નહીં. સમજો પ્રભુ! આ તો વાત અલૌકિક હૈ નાથ, જૈન શાસન કોઇ અલૌકિક વસ્તુ હૈ. આહાહા ! એ અબદ્ધસ્કૃષ્ટ આદિ પાંચ ભાવસ્વરૂપ પ્રભુ એ ત્રિકાળી સામાન્ય કહા, હવે ઉસકા અનુભવ પર્યાયમેં, ઇન્દ્રિયકા વિષયસે અનેકાકાર શેયાકાર જો પર્યાય હોતી હૈ, એ વિશેષ હૈ, ઉસસે રહિત-ઉસસે રહિત એકીલા શાયકસ્વભાવકી પર્યાય, અનેકાકાર જ્ઞાન વિશેષસે રહિત, એકલા જ્ઞાનસ્વભાવના આકાર પર્યાયમેં પાના એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ હૈ. આહાહા ! સમજમેં આયા? હૈ, અંદર દેખો.
અમારે પંડિતજી બૈઠે હૈ ને યહાં, એ કહે ઉસમેં લિખા નહીં, કે ઉસમેં લિખા હૈ. આહા ! જ્ઞાનચંદજી! કયા કહેતે હૈ સુણો. અહીંયા સામાન્ય ને વિશેષ દો પ્રકાર દેતે હૈ. તો એ સામાન્ય