________________
ગાથા ૧૫
૨૨૫
અનુભવ હુઆ એ ભાવશ્રુતજ્ઞાન, હૈ ? આત્મા હી હૈ, હૈ પર્યાય, વીતરાગી ભાવશ્રુતજ્ઞાન પર્યાય, પણ ઉસકો યહાં આત્મા કહા રાગ નહીં, રાગ હૈ એ અનાત્મા હૈ. આહાહાહા ! પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા અસ્તિ, સામાન્ય, અબદ્ઘ બદ્ધ ને સ્પષ્ટ રહિત, મુક્ત, નિયત, એકરૂપ રહેનેવાલી ચીજ, સામાન્ય નામ વિશેષ ગુણકા ભેદ રહિત, ઔર આકૂળતાસે રહિત, ઐસા ભાવ પાંચભાવસ્વરૂપ ભગવાન આત્મા હૈ. આહાહાહા ! ઐસે આત્માકી ઉસકે અનુસાર કરકે અનુભૂતિ હોના, વીતરાગી ભાવશ્રુતજ્ઞાનકા પરિણમન હોના. આહાહાહા... એ જૈનશાસનકી અનુભૂતિ હૈ. આહાહા !
( શ્રોતાઃ- આત્મા પોતે જૈનશાસન છે ?) આત્મા જૈનશાસન નહીં, આત્માકા અનુભવ કરના એ જૈનશાસન હૈ. આહાહા ! કયા કહા ? આંહી તો અનુભૂતિ પર્યાયકો જૈનશાસન કહા, ભાવશ્રુતજ્ઞાનકો જૈનશાસન કહા. દૂસરી રીતે કહીએ તો ભગવાન ( આત્મા )પાંચ ભાવસ્વરૂપ હૈ ઉસકા અનુભવ એ શુદ્ઘ ઉપયોગ હૈ. પણ આંહી ભાવશ્રુતજ્ઞાન કહેકર શુદ્ધ ઉપયોગના ખુલાસા એ કિયા હૈ. આહાહા ! જે શુભ અશુભ જે ઉપયોગ હૈ ઉસસે રહિત ભગવાન આનંદ સ્વરૂપ પાંચ ભાવસ્વરૂપ હૈ. આહાહાહાહા ! ઉસકા સન્મુખ હોકર જો અનુભવ હુઆ એ ભાવશ્રુતજ્ઞાન હૈ, એ શુદ્ઘ ઉપયોગ હૈ, એ જૈનશાસન હૈ. આહાહા ! સમજમેં આયા ?
ચારેય અનુયોગમેં વીતરાગ( તા ) તાત્પર્ય કહેતે હૈ, તો વીતરાગ( તા ) તાત્પર્ય કૈસે હોતા હૈ કે પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા ઉસકી અનુભૂતિ કરે તો વીતરાગતા પ્રગટ હોતી હૈ. સમ્યગ્દર્શન પ્રથમ એ પહેલે ૧૪ મી ગાથામેં આયા, પણ એ સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય હૈ. સરાગ સમકિત ને વીતરાગ સમકિત એ તો ચારિત્ર મોહના દોષની અપેક્ષાના ભાવની અપેક્ષાએ કહા, વસ્તુ સમ્યગ્દર્શન એ તો વીતરાગી જ પર્યાય હૈ. આહાહાહા ! સમજમેં આયા ? એ આંહીયા શ્રુતજ્ઞાન કહા, દર્શનની અપેક્ષાએ સમ્યગ્દર્શન કહા, એ વીતરાગી પર્યાય કહા, એ જૈનશાસનકા અનુભવ હૈ. આહાહાહા ! સમજમેં આયા ?
=
હજી સૂક્ષ્મ આયેગા થોડા પ્રભુ ! આહાહા ! કોં કે શ્રુતજ્ઞાન સ્વયં આત્મા, શ્રુતજ્ઞાન સ્વયં આત્મા, ભાવશ્રુતજ્ઞાન સ્વયં આત્મા ઐસા કહા. આહાહા ! વીતરાગી ભાવશ્રુતજ્ઞાન જો પ્રગટ હુઆ, દ્રવ્યશ્રુતમેં તો આ કહા હૈ, એ તો ગાથા કહેતી હૈ, એટલે કોઇ કહે કે આમાં દ્રવ્યશ્રુતની વ્યાખ્યા તો આઇ નહીં. આ દ્રવ્યશ્રુત એ શબ્દ હી દ્રવ્યશ્રુત હૈ, સમજમેં આયા ? અને દ્રવ્યશ્રુતમેં એ કહા હૈ, કે ભાવશ્રુતજ્ઞાનસે અપને આત્માકા અનુભવ કરના એ જૈનશાસન, એ જૈનધર્મ, એ આતમધર્મ. આહાહાહા ! એ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હૈ. શાસ્ત્રકા જ્ઞાન ને એ ચીજ નહીં. એ તો આત્માકા અંદર આનંદકંદ ભાવસ્વરૂપ પંચ ભાવસ્વરૂપ હૈ, ઉસકા ઉ૫૨ દૃષ્ટિ લગાનેસે જો ભાવશ્રુતજ્ઞાન હુઆ એ વીતરાગી પર્યાય હૈ, એને જૈનશાસન કહેનેમેં આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ?
પાઠમેં તીન બોલ હૈ પણ ટીકાકારને પાંચ બોલ જે ( ગાથા ) ૧૪ માં થા એ લે લિયા હૈ, એ તો એ તકરાર કરતે હૈ વિરૂદ્ધ, એ દસકી સાલમેં તકરાર આઇ થી, જુગલકિશો૨ ત૨ફસે, દિલ્હી–જુગલ કિશોર થા ને, ઉતર્યા થા ને ઉસકા મકાન હૈ. ઉસકા મકાનમેં ઊતરે થે હમ, આતે થે સૂનનેકો પણ આ ચીજ, પીછે ૧૦ કી સાલમેં ઐસા આયા થા કે તીન જ બોલ હૈ યહાં