________________
૨૨૩
ગાથા – ૧૫ પર્યાય આયેગી, એ ચારેય અનુયોગોમેં આત્મા વીતરાગસ્વરૂપકા આશ્રય લેના વો કહા હૈ, સમજમેં આયા? ઝીણી વાત છે ભાઈ! આહા!
આ તો પરમાત્મા ત્રણ લોકનો નાથ સર્વજ્ઞદેવ એની પાસે ગયે થે કુંદકુંદાચાર્ય, હવે એને ય ઉડાવે છે, કે મહાવિદેહમાં નહોતા ગયા. અરે પ્રભુ શું કરે છે તું? જયસેન આચાર્યની ટીકા હૈ પંચાસ્તિકાય ઉસમેં લિખા હૈ, મહાવિદેહમેં જાકર આયે ઔર શિવરાજકુમારને માટે બનાયા ઐસા પાઠ હૈ. ઔર દર્શનસાર હૈ દેવસેન આચાર્યના ઉસમેં તો ઐસા લિખા હૈ, અરે કુંદકુંદાચાર્ય મહાવિદેહમેં જાકર જો આ ન લાયા હોત તો હમેં મુનિપણા કૈસે પ્રાપ્ત હોતા, ઐસા લિખા હૈ દર્શનસાર. આહાહા ! દેવસેન આચાર્ય. આ તો મહામુનિ કહેતે હૈ, બાકી તો અષ્ટપાહુડની ટીકા
ને વો સુખસાગર ભટ્ટારક જૈસા હૈ વો તો. ઉસકી દરેક પાહુડની પાછળ એ લિખા હૈ કુંદકુંદાચાર્ય મહાવિદેહસે આયા થા. પણ આ તો દર્શનસાર-દેવસેન આચાર્ય, પંચાસ્તિકાયજયસેન આચાર્ય, ઐસા પાઠ હૈ. આહાહા! (શ્રોતા- ઉસને કહા ઓ તો ઠીક સોનગઢમેં ક્યું કહેતે?) બસ સોનગઢમેં કહેતે હૈ, ઉસકા વિરોધ કરના. સોનગઢવાળા કહેતે હૈ કે કુંદકુંદાચાર્ય ત્યાં ગયે થે, તો કહે ના. (શ્રોતા:- ઉસમેં ભી પ્રયોજન હૈ.) પ્રયોજન હૈ.
આ તો વાત ઐસી હૈ. અહીંયા તો પ્રભુ એમ કહેતે હૈ, જિનશાસન કિસકો કહે? ચાર અનુયોગકા સાર કિસકો કહે? કે અપના અબદ્ધસ્પષ્ટકી અનુભૂતિ કરે, એ ભાવશ્રુતજ્ઞાન, એ શુદ્ધ ઉપયોગ ભાવશ્રુતજ્ઞાન એ જૈનશાસન હૈ. દ્રવ્યશ્રુતમેં ભી એ કહા હે ને ભાવકૃત આ હૈ. આહાહા ! એ કહા ને કે આ તેરમા કળશની અંદર ટીકામેં કે દ્વાદશાંગ વિકલ્પ હૈ, પણ કહા હૈ અનુભૂતિ, બારે અંગમેં કહેનેકા આશય તો તે પ્રભુ આત્મા, ઉસકી અનુભૂતિકા આશ્રય લે દ્રવ્યતા તો અનુભૂતિ હોગી, અને એ અનુભૂતિ વીતરાગી પર્યાય હૈ, વીતરાગી પર્યાય કહો કે જૈનશાસન કહો. આહાહાહા ! કહો આમાં સમજાય એવું છે, આમાં ન સમજાય એવી વાત નથી. બહુ સરસ, સરળ છે સીધી વાત. આહાહા ! આવી વાત છે પ્રભુ. (શ્રોતા- બહોત ખુલાસા કિયા મહારાજ બહુત ખુલાસા)
અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત ઐસે પાંચભાવ સ્વરૂપ, દેખો ઐસા ભગવાન ઐસા પાંચ ભાવસ્વરૂપ હૈ. ય્ આત્મા ઐસે પાંચ ભાવસ્વરૂપ હૈ મું, સમજમેં આયા? ઐસે પાંચ ભાવસ્વરૂપ આત્મા. દેખો, હૈ? આહાહા ! અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અન્યત્વ એટલે અનેરા અનેરા નહીં, નિયત, નિશ્ચય સામાન્ય ઔર અસંયુક્ત, રાગસે સંયુક્ત નહીં ઐસા પાંચ ભાવસ્વરૂપ આત્મા. આહાહાહાહા ! ઐસે પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા ત્રિલોકનાથ પરમેશ્વર એમ કહેતે હૈ. આહાહા ! એ કુંદકુંદાચાર્ય કહેતે હૈ. એ પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા હૈ અંદર, અબદ્ધ નામ મુક્ત સ્વરૂપ હૈ, નિશ્ચય હૈ, રાગસે રહિત હૈ, ઔર સામાન્ય સ્વરૂપ હૈ. આહાહા... ઔર પર્યાયની અનેકતાસે ભિન્ન એકરૂપ હૈ આહાહા! આવી વાતું છે બાપુ.
ઐસા પાંચ ભાવસ્વરૂપ, ઐસા હું ને? ઐસે પાંચ ભાવસ્વરૂપ, ઐસે પાંચ ભાવસ્વરૂપ એટલે? અબદ્ધસ્કૃષ્ટ, નિયત, અનન્ય, અવિશેષ, અસંયુક્ત ઐસે પાંચ ભાવસ્વરૂપ, આહાહા... આત્મા ઉસકી અનુભૂતિ એ પર્યાય. આ પાંચ ભાવસ્વરૂપ તો આત્મ દ્રવ્ય. આહાહા !
સમયસાર તો વીતરાગની સાક્ષાત્ વાણી, આહાહા.. જગતના ભાગ્ય કે આ શાસ્ત્ર રહી