________________
ગાથા
૧૫
૨૨૧
સંતોની વાણી દિગંબર સંતો એટલે કોણ ? આહાહા ! એ કેવળજ્ઞાનના ટુકડા હૈ એ. અરે એક વખતે તો ઐસા કહા કે કેવળજ્ઞાની અને મુનિમાં કોઇ ફેર ન દેખના નિયમસારમેં ઐસા કહા હૈ. મુનિ એટલે કોણ ? પરમેશ્વર પદ ! આહાહાહા... ત્યાં વીતરાગી આનંદ ઉછળી રહા હૈ. પ્રચુર સ્વસંવેદન જિસકા મહોર છાપ હૈ, પાંચવી ગાથામેં આયા હૈ, એ પઢા હૈ ને ? પ્રચુર સ્વસંવેદન જિસકા મહો૨છાપ હૈ. મુનિપણાકી ભાવલિંગકી છાપ કયા ? પ્રચુર, થોડા સંવેદન આનંદકા તો ચોથે પાંચમેં ભી આતા હૈ, પણ મુનિકો તો પ્રચુર સ્વસંવેદન મહોર છાપ મારી હૈ. પોસ્ટ માસ્તર મારતે હૈ કે નહીં પત્રકો ?
=
એમ આ ભગવાન કહે કે આહાહા... સંતોની વાતું બાપા એને પકડવું કઠણ છે. એમ કહેતે હૈ કુંદકુંદાચાર્ય. અને ટીકાકારે કહ્યું કે મુનિ અપના નિજ વૈભવસે કહેગા, નિજ વૈભવ કયા ? અપના આનંદકા અનુભવ જો હુઆ વો. એ નિજ વૈભવકી કયા ચીજ ? એ સ્વસંવેદન પ્રચુ૨, બહોત અતીન્દ્રિય આનંદકા વેદન એ ઉસકી મહોર છાપ હૈ. સાધુકા ભાવલિંગકી મહોર છાપ ત્યાંથી સાધુપણા ચલતા હૈ. સમજમેં આયા ?
માર્ગ હી ઐસા હૈ. એ આંહી કહેતે હૈ દેખો. પાઠમેં તો તીન બોલ લિયા. અબદ્ધસૃષ્ટ અનન્ય, અવિશેષ. અસંયુક્ત એ રહી ગયા એ એમાં આ ગયા. ચૌદમેં આ ગયા ઉસમેં લે લેના. તો વો ટીકા કરતે થે મુખત્યાર, આ ગયા યુગલજી ગયે નહીં, મૈં ? ( શ્રોતાઃ– રાજકોટ ગયે ) રાજકોટ ગયા. જે અબદ્ધસૃષ્ટ રાગ ને કર્મકા સંબંધ બિનાકી આત્મચીજ હૈ. ‘અનન્ય’ અનેરી અનેરી ગતિ આદિસે ભિન્ન અનન્ય હૈ. નરક મનુષ્ય આદિ અનેરી અનેરી ગતિસે અનન્ય અને અન્ય અન્ય નહીં, અન્ય અન્ય નહીં, અનન્ય હૈ. અન્ય અન્ય નહીં. આહાહા !‘નિયત’ પર્યાયમેં અનેકતા, પર્યાયમેં આતી હૈ. અગુરુલઘુ આદિ ઉસસે રહિત નિયત હૈ. આહા ! ઔર ‘અવિશેષ’ ગુણભેદસે રહિત સામાન્ય હૈ, અવિશેષ કહો કે સામાન્ય કહો, વિશેષ નહીં. આહાહાહાહાહા ! ઐસે આત્માકો પાંચ ભાવસ્વરૂપ, અમૃતચંદ્રાચાર્ય તો કહેતે હૈ કે પાંચ ભાવસ્વરૂપ આ ગાથામેંસે લેના, લોકો માણસ અપની ટીકા કરતે હૈ, અને અપદેસકા અર્થ અમૃતચંદ્રાચાર્યને સમજાણું નહીં માટે નહીં કિયા એમ કહેતે હૈ. એમ આયા થા છાપામેં. અરે પ્રભુ એમ ન કહેના. અમૃતચંદ્રાચાર્ય ! આહાહા ! અમૃતચંદ્રાચાર્ય સંત કોણ થા ? આહાહા ! એ ચાલતા સિદ્ધ થા. ભરતક્ષેત્રમેં થા હજા૨ વર્ષ પહેલે. આહાહાહા ! ( શ્રોતાઃ- કાળકા દોષ આ ગયા ને ?) કાળકા દોષ બોષ હૈ નહીં. ભૈયા ! એ કહેતે થે કેટલાક, આહા... એ ઉસકા સ્વચ્છંદકા અજ્ઞાનીકા દોષ હૈ. આહાહા!
આંહી કહેતે હૈ કે એ પાંચ બોલ સ્વરૂપ અનુભૂતિ, હૈ? પાંચ ભાવસ્વરૂપ અનુભૂતિ આત્માકે પાંચ ભાવ આંહી તો બદ્ધસૃષ્ટકો નિકાલકર અબદ્ધસૃષ્ટ લિયા તો એ પાંચ ભાવસ્વરૂપ લિયા અસ્તિપણે, બદ્ઘત્કૃષ્ટ નહીં ઐસા ન લેકર, અબદ્ધસૃષ્ટ હૈ, નિયત હૈ, અવિશેષ હૈ ઐસા ભાવસ્વરૂપ ઐસા પાંચ ભાવના અસ્તિ સ્વરૂપ, આત્માકી અનુભૂતિ હૈ. આહાહાહાહા !
એ જુઓ દ્રવ્યશ્રુત આ ગયા ઉસમેં, દ્રવ્યશ્રુતકા અર્થ કિયા હી નહીં, એમ નહીં. આ દ્રવ્યશ્રુત હૈ આ. આહાહા ! સમજમેં આયા ? બહુ આકરું કામ ભાઈ ! અને સંતોની ભૂલ નિકાલના, ૫૨મેશ્વ૨ની ભૂલ નિકાલના જૈસા હૈ ? ( શ્રોતાઃ- સંતોએ તો સંતોની ભૂલ નિકાલી