________________
૧૯૭
શ્લોક – ૧૧ પ્રમાણ હૈ, પ્રત્યક્ષ ભી પ્રમાણ હૈ. પરોક્ષ ભી પ્રમાણ હૈ. પ્રમાણ- માપ કરનેવાલા, પરોક્ષ ભી યથાર્થ પ્રમાણ હૈ. આહાહાહા! સમજમેં આયા?
આ તો હજી ભાવાર્થ ચલતે હૈ. એમાં સૂક્ષ્મતા લાગે, આહા! હૈં? દેખે હુએકા હી શ્રદ્ધાન કરના નાસ્તિક મત હૈ. જૈનમતમેં પ્રત્યક્ષ અને પરોક્ષ દોનોં પ્રમાણ માને ગયે હૈ દોનોં પ્રમાણ હૈ, ઉનમેં સે આગમ પ્રમાણ પરોક્ષ હૈ. આગમ પ્રમાણ એટલે આ જ્ઞાન હોં. ભાવશ્રુતજ્ઞાન એ આગમ પ્રમાણ એ જ્ઞાન ઉસકા અર્થ શુદ્ધનય હૈ.
ભાવશ્રુતજ્ઞાન આગમપ્રમાણ એ આગમ હોં, આગમ એટલે શાસ્ત્ર નહીં, ભાવશાન જો હૈ યે પરોક્ષ હૈ. ઔર ઉસકા ભેદ શુદ્ધનય હૈ, એ શુદ્ધનાયકી દેષ્ટિસે શુદ્ધ આત્માકા શ્રદ્ધાન કરના ચાહિએ. આહાહાહા ! પર્યાય હૈ ઇસકા લક્ષ તો રખના ચાહિએ, પણ વો બુદ્ધિ છોડકર, દ્રવ્યકી લક્ષબુદ્ધિ કરના ચાહિએ. આહાહાહાહા.. અરે! આવી વાતું હવે. માત્ર વ્યવહાર પ્રત્યક્ષકા હી એકાંત નહીં કરના ચાહિએ બસ ઇતના, વ્યવહાર પર્યાય હૈ ગુણ-ગુણી ભેદ હૈ પણ માત્ર વ્યવહારકા હી પક્ષ નહીં કરના ચાહિએ હૈ ઉસકા જ્ઞાન કરકે ત્રિકાળીકા આશ્રય કરના વો સમ્યગ્દર્શન હૈ. આહાહા ! હૈં? હવે એ શુદ્ધનયકો મુખ્ય કરકે કલશ કહેતે હૈ ઉસકા કલશ હૈ વો તો ટીકાકા ભાવાર્થ આયા. સમજમેં આયા? હવે ઉસકા કળશ કહેગા, વિશેષ.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
(શ્લોક - ૧૧ )
(માતિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।। અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલસરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ- [ નાત તમ કવ સન્યસ્વભાવમ અનુમવત] જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે[યત્ર] જ્યાં[ ની પદ્ધસ્કૃષ્ટમાવાચ:] આ બદ્ધસ્પષ્ટ આદિ ભાવો [પત્ય દમ ઉપર તરન્ત: પિ] સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ[ પ્રતિષ્ઠાન દિવિવધતિ ](તેમાં ) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. [સમન્નાત રોતમાનં] આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [+તમોદીમય] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.
ભાવાર્થ:- શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧.