________________
શ્લોક - ૧૧
૨૦૧ અને એ નરકની પીડા પ્રભુ તે અનંત ઐર ગયે હૈ ભાઈ તને ખબર નથી. એ નરકની એક ક્ષણની પીડા, દુઃખ ભગવાન કહેતે હૈ કે કરોડો જીભ અને કરોડો ભવસે ન (કહ સકે) પ્રભુ, ઐસા દુઃખકી વેદના તે કરી હૈ, પણ તેરી ચીજ કયા હૈ ઉસમેં પીછા ન કિયા કભી. આહાહા! દુનિયાના ડાહ્યા થઇ ગયા ને દસ દસ હજાર ને વીસ વીસ હજારના પગાર મહિને ને પાંચ પાંચ લાખની પેદાશ મહિને ને એમાં ધૂળમેં આયા કયા? આહાહા ! એ રંગુલાલજી! આહાહા!
યહાં કહેતે હૈ. એ ભાવો તેરા વિકલ્પ હો શુભ અશુભ રાગ, ઔર પર્યાયમેં અનિયતતા નામ એકરૂપ દશા ન હો, એ અને પર્યાયમેં રાગ ને આકૂળતા હો, એ સબ ઉપર ઉપર હૈ, પર્યાયમેં હૈ, અવસ્થામેં હૈ વસ્તુ જે ધ્રુવ હૈ ઉસમેં વો હૈ નહીં. આહાહાહાહા! આવી વાતું ભાઈ ! પહેલી તો સાંભળવી મળે નહીં બાપા, શું કરીએ? સર્વશ ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ પરમેશ્વરનો આ હુકમ છે. પરમેશ્વર બિરાજતે હૈ યહાં, (સીમંધરનાથ) મહાવિદેહમેં ભગવાન તો હૈ આ ઉસકી આજ્ઞાકા મારગ હૈ આ. આહાહા ! ત્રણ લોકનો નાથ સીમંધર પરમાત્મા, (શ્રોતા – અભી તો આપ બતા રહે હૈં) આહાહા! ત્યાં કુંદકુંદાચાર્ય ગયે થે. સંવત ૪૯ આઠ દિવસ રહે થે સાક્ષાત્ સમોશરણમેં ઇન્દ્રો સૂનનેકો આતે હૈ, વાઘ અને સિંહ જંગલમૅસે આતે હૈ અભી, ત્યાં કુંદકુંદાચાર્ય ગયે થે સંવત-૪૯ દો હજાર વર્ષ પહેલે. સમજમેં આયા? આહાહા ! એ ત્યાંસે આકર આ શાસ્ત્ર બનાયા હૈ, ભગવાનકા આ સંદેશ હૈ. આહાહા ! (શ્રોતા – આપ ભી વહીં થે. સ્વામીજી આપ ભી વહીં થે) ત્યારે અમારી હાજરી તો હતી સમોશરણમેં પણ એ સૂક્ષ્મ અંગત બાત હૈ, આ તો તાત્વિક બાત કહેના હૈ, સમજમેં આયા? ત્યાં મારી હાજરી હતી સમોશરણમેં, ત્યાંસે અમે આયે અહીંયા. સમજમેં આયા? એ જરી અંગત બાત હૈ, અંગત બાતકા વિશ્વાસ આના એ જરી સૂક્ષ્મ હૈ. આ તો તાત્વિક બાતની આપણે ચર્ચા હૈ, સમજમેં આયા? તાત્વિક બાત અહીંયા તો કહેતે હૈ, વો અંગત બાતકી કાંઇક ઉસકી, કારણ વો ચીજ દૂસરી હૈ ભૈયા એ તો અંતરકી ચીજ હૈ.
1 યહાં કહેતે હૈ કિ બદ્ધસ્પષ્ટ જે પાંચ બોલ કહા, બહોત ચલા અપને ઘણા દિનસે ચલતે હૈ એ પાંચ બોલ “એત્ય સ્કુટમ્ ઉપરિ તરન્તઃ અપિ” આહાહા ! “સ્પષ્ટતયા” વો સ્વભાવકે ઉપર તિરતે હૈ, કયા કહેતે હૈ? આહાહા ! જેમ વો જળકા દળ હૈ પચીસ મણ પચાસ મણકા પાણીકા દળ ઓર વો ઉપરમેં તેલકા ટીપા નાખે તો એ દળમેં પ્રવેશ નહીં કરતે ઉપર ઉપર રહેતે હૈ. એ ચીકાશ પાણીકા દળકા પિંડમેં પ્રવેશ નહીં કરતા. આહાહા ! એમ ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદ ને શાંત રસનો પિંડ પ્રભુ આત્મા, ઉસકી ઉપર આ રાગદ્વેષ આદિ પાંચ બોલ હૈ, એ ઉપર તિરતે હૈ, અંદરમેં નહીં જા સકતે. આહાહા ! શું કહે છે? આવો તે ઉપદેશ કઇ જાતનો, હસમુખભાઈ !
ન્યાં તમારા થાનના ઓલા પથ્થર, થાણામાં શું કહેવાય તમારે એ લાદી પથ્થરની ત્યાં ઊતર્યા'તા ને અમે તમારા મકાનમાં, ભાઈ હતા ને પોપટભાઈ, ધૂળમાંય એ કાંઈ નથી ન્યાં, પંદર પંદર લાખના વીસ વીસ લાખના મકાન અને આ પેદાશો મોટી ને ધૂળ હું બધી, બધા રખડવાના રસ્તા હૈ ચાર ગતિમેં. આહાહા !
અહીંયા તો પરમાત્મા, શરીર, વાણી, કર્મ, પૈસા એ તો બહાર દૂર રહી ગઇ ચીજ, એ તો ઉસકી પર્યાયમેં ભી નહીં, કયા કહા? આ શરીર આ તો માટી ધૂળકી ધૂળ હૈ. એ તો આત્માકી