________________
૨૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શું કહે છે આ ? ઓલા તો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય, ઇચ્છામિ પડિકમ્મા, મિચ્છામિ દુકકડ જાવ એય ધૂળમેંય નહીં એ, સૂન તો સહિ હવે, આહાહા ! આંહી કહેતે હૈ એ બદ્ધષ્ટઆદિ ભાવ, કયા કહા એ ? રાગકા પર્યાયમેં જો સંબંધ હૈ ઔર પર્યાયમેં અનિયતતા નામ અનેક પ્રકારકી પર્યાય વિવિધ ઉત્પન્ન હોતી હૈ, ઔર વિશેષતા જો ગુણી તો ત્રિકાળી હૈ, ઉસમેં જ્ઞાન, દર્શન ચારિત્ર વિશેષતા ભી ઉપર ઉ૫૨ હૈ, પર્યાયમેં હૈ. આહાહા... ઔર રાગ ને દ્વેષની આકૂળતા એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ, એ આકૂળતા હૈ સબ, આહાહા... એ આકૂળતા ઉ૫૨ ઉ૫૨ ૨હેતી હૈ. આનંદના નાથમાં અંદર એ પ્રવેશ નહીં કરતી. આહાહા ! ( શ્રોતાઃ- અખંડ પદાર્થમેં ઉપર ક્યા ઔર નીચે કયા ? ) એ આ કહા ને ? પાણીકા દળમેં જેમ તેલના ટીપા પડા હૈ એ ઉપર રહેતે હૈ અંદર નહીં જાતે, ઐસે ( શ્રોતાઃ- પદાર્થ તો અખંડ હૈ ) અખંડ હૈ, એ દ્રવ્ય તરીકે અખંડ હૈ. પર્યાય તરીકે ખંડ, ભેદ હૈ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ.
૫૨મ સત્ય કોઇ સર્વજ્ઞ જિનેશ્વ૨ ૫૨મેશ્વરે કહા જો સૂક્ષ્મ તત્ત્વ ૫૨મ કોઇ અલૌકિક બાત હૈ. લોકોને તો અત્યારે મળતી નથી બિચારાને, બિચારા એટલે ? ભલે એ અબજોપતિ હોય ને રાજા હોય બધા, પણ એ બિચારા ભિખારી હૈ, અપની ચીજકી ખબર નહીં એ ચલતા મડદા હૈ. અષ્ટપાહુડમેં કહા હૈ અપની અંદર ચીજ ચિદાનંદ અખંડ આનંદકા કંદ ધ્રુવ કયા ચીજ હૈ, ઉસકી ખબર નહીં, વો ચલતા મડદા હૈ. અષ્ટપાહુડમેં આયા હૈ. અષ્ટપાહુડ શાસ્ત્ર હૈ ઉસમેં આયા હૈ. આહાહાહા!
બહારમાં બધા શરીર ને પૈસા ને મકાન ને હજીરા મોટા પચાસ પચાસ લાખના હોય ને, સીત્તેર લાખના ઉતર્યા'તા ને અમે ન્યાં મુંબઇ આમોદના હૈ ને? આમોદના, આમોદના ૨મણિકભાઈ એ કંપનીનું નામ શું છે, એ ભૂલી ગયા, શું છે ? રોનક કંપની, આપણને કંઇ નામ આવડે નહીં, એ આમોદના અમારે પાલેજ પાસે, પાલેજ અમારી દુકાન થી ને, હૈ ને, હજી ભી હૈ ને પાલેજ પાસે આમોદ હૈ, એ આમોદના ત્યાં છે. પાંચ છ કરોડ રૂપિયા તો એક સીત્તેર લાખકા તો એક બંગલા જિસમેં અમે ઉતર્યા’તા. જયંતિ થી ને વર્ષની કંઇક ૮૭, ૮૭, ૮૭ જયંતિ બેઠી ને શ૨ી૨ને અભી તો ૮૯ હુઆ, ત્યારે એના મકાનમાં ઉતર્યા'તા. પંદર દિન રહે થે. (શ્રોતાઃ- બડી આનંદકી જગહ હોગી. ) ધૂળમેંય નહીં ત્યાં મૈં તો ઐસા મૈં તો ઉસકો ઐસે કહા થા એ વખતે કે, આ એક સમુદ્ર નજીક હૈ, તદ્ન નજીક હૈ, સમુદ્રના કાંઠે સીત્તેર લાખકા બંગલા હૈ. એક બંગલો સીત્તેર લાખકા દેખા હૈ કે નહીં ! ગોદિકાજી ! ત્યાં આયે થે ને ? બધા આયા થા માણસો ત્યાં.
તો નજીકમાં સમુદ્ર હૈ ત્યાં બગલા ઉડતા થા બગલા, આ બગલા નહીં ? કબુત૨ ( જૈસા ) તો ઇતના ઉડતે થે, ઉડતે થે, મચ્છી ખાનેકો, મૈં (ને) પૂછા ઉસકો ભાઈ આ બગલા ક્યાં લગ જાતે હૈ? કે સમુદ્રમેં વીસ માઇલ સુધી જાતે હૈ. વીસ માઇલ સુધી મચ્છી લેનેકો, આહાહા... અદ્ધર, ઝાડ નહીં, કાંઇ નહીં, આહાહાહાહા... એ અદ્ધરથી વીસ માઇલ સુધી જાય જ્યાં સુધી મચ્છી પૂરી ન મિલે અને પીછે જાના હૈ ન૨કમેં પ્રભુ, અ૨૨૨ ! આહા ! એ તો ન૨કમેં જાનેવાલા હૈ.