________________
શ્લોક – ૧૨
૨૧૧ આદિથી પણ રહિત ચૈતન્યમાત્ર દેવ એ તો દૈવીશક્તિ, દિવ્ય શક્તિકા ધરનાર દેવ ભગવાન આત્મા ચૈતન્યદેવ અવિનાશી એ કભી નાશ નહીં હોતા, પર્યાય પલટતી હૈ ઉસમેં એ આતા નહીં. આહાહા !
આત્મા અંતરંગમેં સ્વયં બિરાજમાન હૈ, અંતરમેં ધ્રુવમેં સારા અસંખ્ય પ્રદેશ હૈ દરેક પ્રદેશ ઉપર પર્યાય હૈ. કયા કહેતે હૈ? આ અસંખ્ય પ્રદેશ હૈ તો ઉપર ઉપર પર્યાય હૈ ઐસા નહીં, સબ પ્રદેશ અંદરમેં પ્રદેશ ઉપર પર્યાય હૈ. આ પેટમાં અંદરમાં અસંખ્ય પ્રદેશ હૈ તો દરેક પ્રદેશ ઉપર પર્યાય હૈ. આહાહા ! એ પર્યાયકો તળમેં ધ્રુવમેં લગાકર, આહાહા... પાતાળમેં ભગવાન ધ્રુવ પડા હૈ અંદર, સ્વયં બિરાજમાન ભગવાન હૈ, ઉસકો પ્રાણી પર્યાયબુદ્ધિ બહિરાત્મા ઉસે બહાર ઢંઢતે હૈ, પર્યાયની અંશ બુદ્ધિ રાગ બહાર ઢંઢતે હૈ. બહારસે કોઇ મિલેગા, કોઇ ક્રિયાકાંડસે ઐસે વૈસે, આહાહા.. પણ વો ભગવાન તો અંતરમેં બિરાજતે હૈ. આહાહા!
- સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ શાશ્વત, ચિદાનંદ, જ્ઞાનાનંદ સ્વભાવ ઐસી પરિપૂર્ણ ચીજ, ઉસકો અંતરમેં બિરાજમાન હૈ, પર્યાયબુદ્ધિ બહારમેં ઢંઢતે હૈ. આહાહા ! સમજમેં આયા? જાણે કોઇ ભગવાનની ભક્તિ કરનેસે ભગવાન આત્મા મિલ જાયેગા, કોઈ દયા, દાન, રાગકી મમતા કરનેસે ભગવાન મિલ જાયેગા આત્મા, ઐસે વર્તમાન અંશકો હી માનનેવાલા ઔર અંશની પીછે અંદર ભગવાન સમીપમેં બિરાજમાન હૈ એ પર્યાયબુદ્ધિ ઉસકો નહીં શોધતે, પર્યાયબુદ્ધિ બહાર શોધતે હૈં. આહાહા!હૈં? જાણે સમેતશિખરની જાત્રા કરીએ તો ભગવાન મિલ જાયેગા, નહીં? ઐસા આયા ને? એકવાર વંદે જો કોઇ, આતે હૈ કિ નહીં ? એક વાર વંદે જો કોઈ તાકે નરક પશું નહીં હોઇ, પણ નરક પશુ નહીં હોય ને? પણ ચાર ગતિ ન હોય ઐસા તો આયા નહીં. આહાહા ! એ તો શુભભાવ હૈ, વો ઉસમેં કોઇ આત્મા મિલતા હૈ ઐસા હૈ નહીં. આહાહા!
એ પ્રાણી પર્યાયબુદ્ધિ ભાષા બહુ ટૂંકી હૈ, પણ મર્મ બહોત હૈ, ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી સુખધામ અનંત અનંત દિવ્ય શક્તિકા દેવ, એ ઉસકો અંતરમેં હૈ ત્યાં શોધતે નહીં. એ પર્યાયબુદ્ધિ બહારમેં શોધતે હૈ. ઐસા કરું તો ઐસા હો જાયે. ઐસા કરું તો ઐસા હોગા, દેવ, ગુરુ, શાસ્ત્રકે બહોત ભક્તિ, બહોત વિનય કરું તો એ પ્રાસ હોગા, ઐસી પર્યાયબુદ્ધિ બહાર સકતે હૈ, આહાહાહા... છ પ્રકારના તપ હેં ને? વો અત્યંતર, બાર પ્રકારના તપમેં છ અત્યંતર તપ હૈ ને? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજ્જાય, ધ્યાન, વ્યુત્સર્ગ વો ભી સબ વિકલ્પાત્મક બાહ્યકી ક્રિયાકી અપેક્ષા છે. આહાહા ! ઉસસે રહિત ભગવાન, જહાં હૈ ત્યાં નજર નહીં કરતે, અને પર્યાયમેં હું નહીં ત્યાં નજર અનાદિસે પડી હૈ. પર્યાયમેં દ્રવ્ય આયા નહીં, દ્રવ્ય રહેતે નહીં, દ્રવ્ય હૈ નહીં. આહાહાહા !
અરે, આવો વખત ક્યાં મળે? માંડ મનુષ્યપણામાં એ જાતના ક્ષયોપશમજ્ઞાન અને ઉસકો સૂનનેકા મિલા પણ અંતરમેં જાના, આહાહાહા.. (શ્રોતા-પર્યાયમેં દ્રવ્ય રહેતા નહીં કિ પર્યાયમેં દ્રવ્ય આયા નહીં.) પર્યાયમેં દ્રવ્ય આયા નહીં. પર્યાય દ્રવ્યમેં ગઇ નહીં. (શ્રોતા:- વાહ રે વાહ) આહાહા! અને ત્યાં પર્યાયમેં વર્તમાન અંશમેં શોધતે હૈ. યહાંસે મિલ જાયેગા? જ્ઞાનકા ક્ષયોપશમ બહોત હુઆ તો ઉસસે મિલ જાયેગા? વો તો પર્યાય ક્ષયોપશમ પર્યાય હૈ, ઉસમેં, વો કોઇ અખંડ તત્ત્વ નહીં. આહાહાહા... રાગકી મંદ ક્રિયા કરતે કરતે અંતરમેં એમ કે આત્મદ્રવ્ય મિલ જાયેગા, વો તો પર્યાયબુદ્ધિ હૈ. બહિરાત્મા હૈ, કહો ને?