________________
શ્લોક – ૧૧
૨૦૭
k
તો ઐસા છાસ નીતરી જાય છે માખણ ઉ૫૨ ૨હેગા. આ અડીને ન હોય હોં બહુ, માખણ હોતા ૐ ને દહીંભેંસે મણ દો મણ, પીછે નિકલે ઐસા કરતે હૈ ને નીચે છાસ નીકળ જાતી હૈ, માખણ નિકળ (૨૭ ) જાતા હૈ, “એમ પર્યાય બુદ્ધિ નિકળ જાતી હૈ ને દ્રવ્યબુદ્ધિ એકલી ૨૭ જાતી હૈ” આહાહાહા ! આવી વાત છે. ભાઈ મારગ કઠણ પડે, પણ મારગ તો આ હૈ. આહાહા ! ખ્યાલમાં હજી આવું આવવું મુશ્કેલ પડે, કે એ ક્યા કહેતે હૈ આ, અને કઇ રીતે આ પર્યાય ને પર્યાય ઉ૫૨ તરે ને અંદ૨માં નહીં, અને અંદર નિત્ય એક, અને અનિત્ય અનેક શું કહે છે, આ કયા કહેતે હૈ આ સાંભળ્યું ન હોય કોઇ દિ'. આહાહાહા !
અરે એ તો વ૨તના એકડાના મીંડા હજી તો આંહી, એકડાના મીંડા, એકલા મીંડા જુદી જાતના હોય, પણ એકડો હોય ને એકડો એકડાનું પહેલું તો મીંડું કરે ને આમ મીંડુ પછી એકડો હોય ને પણ એકડામાં મીંડા હોય એ બીજી જાતનું હોય, ઓલું ગોળ ચક્કર હોય એકલું મીંડુ અને આ જરી આમ લંબગોળ હોય. એમ આ તો દ્રવ્ય ને પર્યાય એ તો એકડાના મીંડાની વાત હૈ, સમજાય છે કાંઇ ? આહાહાહા !
પીછે પર્યાય, ભાઈ અલૌકિક વાતું નાથ ! તારી પ્રભુતાનો પાર નહીં, પણ તેરી ખબર નહીં તને, આહાહા... તેરી એ પ્રભુતા ઇતની હૈ કે તેરી વાણીમેં પૂરી ન આ સકે ઐસી તેરી પ્રભુતા પડી હૈ અંદર. ભગવાન ૫૨માત્મા અનંત ગુણનો ધામ, આહાહા... સ્વયં જ્યોતિ સુખ ધામ સ્વયં અપનેસે હૈ, કોઇ કર્તા નહીં ઉસકા, આહાહા... સુખધામ એ અત્તીન્દ્રિય આનંદકા સ્થળ હૈ, વિશ્રામ કરનેકો આ એક વિશ્રામઘર હૈ. આહાહાહા ! સમજમેં આયા ? પર્યાય દ્રવ્ય સ્વભાવમેં પ્રવેશ નહીં કરતી, ઉપ૨ ( ઉ૫૨ ) ૨હેતી હૈ.
સર્વ અવસ્થાઓમેં દ્રવ્ય પ્રકાશમાન હૈ, ઐસે શુદ્ધ સ્વભાવકા, આહાહાહા... મોહ રહિત હોકર મિથ્યા ભ્રમણા છોડકર, આહાહા... પર્યાય બુદ્ધિ રખકર હૈ એ મોહ હૈ, એ પર્યાયબુદ્ધિ મિથ્યાત્વ હૈ. આહાહાહા ! હૈ ખરી એ ચીજ પર્યાયમેં, પણ ઉસકી બુદ્ધિમિથ્યાત્વ હૈ, તે મિથ્યાત્વ બુદ્ધિ, પર્યાયબુદ્ધિ છોડકર મોહ રહિત હોકર ‘જગત’ જગત એટલે જગતના જીવો, બહા૨થી તો એમ કહેવાયને કે આ કાઠિયાવાડ આવ્યું. કાઠિયાવાડ આવે છે ? કાઠિયાવાડના માણસો આવે છે. દક્ષિણના માણસો આવે છે, તો કહેવાય છે કે આ દક્ષિણ આવ્યું. એમ આ જગત કીધું. પણ જગતના માણસો કહેવાય. આહાહા ! હૈ જગતના પ્રાણી, અનુભવ કરો, આહાહાહા... જ્યાં ભગવાન પૂર્ણાનંદ નિત્ય ધ્રુવ બિરાજતે હૈ અંદર, ઉસકા અનુભવ કરો, અનુભવ હૈ પર્યાય. પણ દ્રવ્યકા અનુભવ કરો, પર્યાયકા અનુભવ જો હૈ એ તો અજ્ઞાન અનાદિકા હૈ અનાદિકા. આહાહા!
વસ્તુ જે ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ, જિસમેં પર્યાયકા પ્રવેશ નહીં, અરે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયકભાવ પર્યાયકો તેય નહીં, સમજમેં આયા ? ( શ્રોતાઃ- દ્યૂતેય નહીં, સ્પર્શ કરતે નહી. તો ક્યા કરતે હૈ ) નહીં, સ્પર્શ કરતે નહીં ભિન્ન હૈ. ( શ્રોતાઃ- ધ્યાન કિસકા કરે ?) પણ ધ્યાન કરે પર્યાય તો ત્રિકાળીકા તો એ પર્યાય છૂતી નહીં, પણ ધ્યાન ઉસકા કરના. અનુભવકી પર્યાય દ્રવ્યકો દ્યૂતી નહીં, છતાં દ્રવ્યકા લક્ષસે જે અનુભવ હુઆ એ આનંદકા અનુભવ હૈ. આહાહાહા ! પર્યાયકા અનુભવ એ દુ:ખકા અનુભવ થા. એ કર્મચેતના ને કર્મ ફળચેતનાકા અનુભવ થા, અને આત્માકા અનુભવ એ જ્ઞાન ચેતનાકા અનુભવ હુઆ. આહાહાહાહા ! સમજમેં આયા ?