________________
ગાથા – ૧૪
૧૬૭ ઉસકો જૂઠા કહે દિયા હૈ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! ધર્મ ચીજ કોઇ અલૌકિક હૈ. આહાહા !
એ પર્યાયકી દૃષ્ટિએ, દ્રવ્યદૃષ્ટિ નહીં હોતી. પર્યાયકા લક્ષસે દ્રવ્યદૃષ્ટિ નહીં હોતી. વોહી અપેક્ષાસે દ્રવ્ય નામ જ્ઞાયક ચિદાનંદસ્વરૂપ ઉસકા સમીપ જાકર, નામ ઉસકા સત્કાર, સ્વીકાર કરનેસે, ઔર ત્રિકાળી જ્ઞાયકભાવકો સન્મુખ હોનેસે અનુભવ કરનેપર એ પર્યાયકા ભેદ ગૌણ હો ગયા, તો વો અભૂતાર્થ હૈ. આહાહાહા! ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. (શ્રોતા- પર્યાયના ભેદો તો જ્ઞાનમાં આવ્યા છે) એ પીછે ભેદજ્ઞાનમેં દર્શન હુઆ, ઉસકી સાથે જો જ્ઞાન હુઆ એ જ્ઞાન સ્વકો ભી જાનતે હૈં ને પર્યાયકા ભેદકો જાનતે હૈ. જાનનેમેં દો હૈ પીછે, પણ સમ્યગ્દર્શનમેં દો, દૃષ્ટિકા વિષયમેં નહીં. આરે આવી છે વાત ભાઈ ! આહાહા! સમજમેં આયા?
એ ચૈતન્યઆકાર, એક ચેતન્યઆકાર, એક ચૈતન્યસ્વરૂપ સ્વભાવ, એક ચૈતન્ય સ્વભાવરૂપ આત્મસ્વભાવ, અથવા ચૈતન્યસ્વરૂપરૂપ આત્મસ્વભાવ, આહાહા.... ઇનકે સમીપ જાનેપર અનુભવ કરનેપર એ અન્યત્વ જૂઠા હૈ. અનેરા અનેરાપણે જૂઠા હૈ. ભગવાન તો અનન્ય હૈ. અન્યત્વ, અન્યત્વમેં આતા નહીં. આહાહાહા ! સમજમેં આયા? ગતિ આદિકી પર્યાય અન્યત્વ અન્યત્વ હૈ. ઉસમેં અનન્ય પ્રભુ અન્યત્વમેં આતા નહીં. અરે આ શું છે આ વાત, કહે છે.
અત્યારે મૂળ ચીજ અને મૂળ ચીજકા વિષય, બાત આખી જાણે ફેરફાર હો ગયા. આ કરો ને, આ કરો ને આ કરો ને શાસ્ત્ર વાંચો ને શાસ્ત્ર ભણો ને ભક્તિ કરો ને પૂજા કરો ને વ્રત કરો ને તપ કરો ને, આહાહાહા... ભાઈ ! તને ખબર નથી પ્રભુ! એ બધી ક્રિયાનો વિકલ્પ છે એ તો રાગ હૈ અને રાગસે પ્રભુ તો અબંધ હૈ. રાગસે સંબંધ નામ બંધ નહીં. સ્વભાવમેં રાગકા સંબંધ, સંબંધ, (નહીં) સમજમેં આયા? કયા કહા? કે ભગવાન જ્ઞાયકસ્વભાવ એ એકરૂપ ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે ગતિ જે અન્ય અન્ય હૈ વો ઉસમેં નહીં. ઉસમેં નહીં એ અપેક્ષાસે ઉસકો અસત્યાર્થ કહેનેમેં આયા હૈ. સમજમેં આયા?
પહેલે એક વાર કહા થા, કે સ્વદ્રવ્યની અપેક્ષાએ અન્ય દ્રવ્ય અદ્રવ્ય હૈ. કયા કહા? સ્વ આત્મા હૈ સ્વદ્રવ્ય, સ્વદ્રવ્ય અપનેપણે હૈ, પરદ્રવ્યસે હૈં નહીં. ઔર પરદ્રવ્ય પરદ્રવ્યસે હૈ, અપને દ્રવ્યસે હું નહીં. તો ઉસકા અર્થ કયા હુઆ ? પહેલી ચૌભંગી, સપ્તભંગીમેં, અપના દ્રવ્યકી અપેક્ષાસે અપનેમેં હૈ, પણ અપના દ્રવ્યની અપેક્ષાસે દૂસરા દ્રવ્ય અદ્રવ્ય હૈ. આહાહાહાહા. ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ, પણ આ દ્રવ્યકી અપેક્ષાએ અદ્રવ્ય હૈ. આહાહા!
ઔર આ ક્ષેત્રને અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા, એ સ્વક્ષેત્રથી અપક્ષાસે અપને હૈ, અને અપની અપેક્ષાસે દૂસરાકા અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર જીવકા ઔર પરમાણુકા એક પ્રદેશી ક્ષેત્ર એ અક્ષેત્ર હૈ. આરે આવી વાતું હવે, આકાશ પણ આ સ્વક્ષેત્રની અપેક્ષાએ અક્ષેત્ર હૈ. ચંદુભાઈ ! આવી વાતું છે, બાપુ! શું થાય? વસ્તુની સ્થિતિ, (શ્રોતા:- આકાશ તો બહોત બડા ક્ષેત્ર હૈ.) બહોત બડા ક્ષેત્ર હૈ ઉસમેં હૈ, આ ક્ષેત્રની અપેક્ષાએ તો અક્ષેત્ર હૈ. ઉસકા ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્ર હો, સમજમેં આયા? વાત બાપા ભગવંત તેરી ચીજ ઐસી કોઇ એ એની લીલા પર્યાયમેં અનેકતા દિખતી હૈ, પણ એ વસ્તુ સ્વરૂપ એ ઐસા નહીં. આહાહા !
એમ કાળની અપેક્ષાસે, અપની પર્યાયકા સ્વકાળકી અપેક્ષાએ અપના અપનેમેં હૈ, અને