________________
ગાથા – ૧૪
૧૯૧ આવી વાત આ જયચંદ પંડિતે લિખા ઉસકા સમજના આ કઠણ પડતે હૈ. સમજમેં આયા? દિગંબરના પંડિતો પણ યથાર્થ કહેતે હૈ. અને અમારે પંડિતજીને ઐસા ચર્ચા હુઈ થી ને ખાનિયામેં ત્યારે એ લોકો કહે મુનિ અને આચાર્યોના વચન એ જ અમારે પ્રમાણ હૈ. આ કહે કે ભાઈ કે બધાને આ પંડિતોના વચન ભી પ્રમાણ હૈ. પંડિતજી! કહા થા, ખાનિયાચર્ચામું, એક હી કહેનેકો નિકલે થે. આહાહા! જે સમ્યગ્દષ્ટિ જીવ હૈ ઉસકા કથન બરાબર માન્ય હૈ. આચાર્યોના જ માન્ય હૈ તો પછી આ પદ્મપ્રભમલધારિદેવ મુનિ હૈ, એ આચાર્ય નહીં હૈ તો ઉસકા માન્ય નહીં હૈ? એમ ઐસે કહે માને તે એની સ્વચ્છંદતા હૈ. આહાહા! દિગંબર ગૃહસ્થો પણ સમકિતી બનારસીદાસ, ટોડરમલજી, આદિ સબ આધાર, સબ આધાર લેનેકા હૈ. ઉસકા શબ્દ ભી સિદ્ધાંતને અનુસાર બરાબર સચ્ચા હૈ. સમજમેં આયા? ગૃહસ્થ સમકિતી(ને) બનાયા હૈ માટે અહીં એના આશ્રય લેના નહીં ને વો નહીં આધાર ઐસા હૈ નહીં. સમ્યગ્દષ્ટિ તો જૈસા તિર્યંચ હૈ ઐસા હી સિદ્ધ સમ્યગ્દષ્ટિ હૈ. આહાહાહાહા!
ભગવાન ત્રણ લોકનો નાથ અંદર જ્યાં દૃષ્ટિમાં આયા, આહા... વર્તમાન પર્યાયમેં પૂર્ણાનંદકા નાથ, લક્ષમેં પર્યાયમેં દ્રવ્યકા સામર્થ્ય આયા સામર્થ્ય આયા દ્રવ્ય નહીં. આહાહાહા... ઉસકી દૃષ્ટિવાને ગમે તે કહે એ યથાર્થ સિદ્ધાંત પ્રમાણે કહેતે હૈ. (શ્રોતા:- ગમે તે કહે?) હેં? ગમે તે કહે! ગમે તે કહે એટલે તે યથાર્થ જ કહે, એ જ કહે, ગમે તે કહે, ઉસકો જો ગમતે હૈ યથાર્થ એ કહે. આહાહા ! એ આંહીં કહા દેખો.
શુદ્ધનિશ્ચયનયકો સત્યાર્થ કર આલંબન દિયા વસ્તુસ્વરૂપકી પ્રાપ્તિ હોનેકે બાદ દ્રવ્યસ્વરૂપકા આશ્રય આલંબન લિયા જબ લગ પૂર્ણ નહીં હું ત્યાં લગ, અને પૂર્ણ હો ગયા પીછે આલંબન રહેતા નહીં, પીછે આશ્રય લેના રહેતા નહીં. આહાહાહા ! ઝીણી વાત ભાઈ ! વીતરાગનો મારગ એ દર્શનશુદ્ધિકા મારગ સમજના બહુ અલૌકિક હૈ ભાઈ ! આહા! સમજમેં આયા? આહાહા ! અરે એમાં અભિમાન કરે થોડા ઘણાં જાણ્યા, અમે જાણ્યા બાપુ! એ વાતુંની વાતું કોઇ અલૌકિક હૈ. જેના જ્ઞાનનો માપ ન આવે ગુણીનો, ઉસકા મા૫ કરલે પર્યાય બાપુ એ સમ્યગ્દર્શન ચીજ કૈસી હૈ. આહાહા! દ્રવ્યમેં ગુણકા માપ નહીં, અંત નહીં કે આ આખિરકા હૈ, ઉસકા સમ્યજ્ઞાન પર્યાય અંત લે લે, આહાહા... એ સમ્યજ્ઞાનકી પર્યાયકી કિતની મહિમા હૈ, પર્યાયકી હોં, આહાહા ! ઇસકા નામ ભાવશ્રુતજ્ઞાન કહેનેમેં આતા હૈ.
(શ્રોતા – પર્યાયનો મહિમા ચાલે છે.) પર્યાયનો મહિમા આ રીતે, કઇ રીતે? પર્યાયનો મહિમા દ્રવ્યસે કંઇ વધ જાતે નહીં, પણ પર્યાયમેં દ્રવ્યના માહાભ્ય ખ્યાલ આ ગયા તો એ સારા દ્રવ્યકા, સારા ગુણકા, સારા લોકાલોકકા, અપની પર્યાયમેં ઉસકા જ્ઞાન નામ માપ આ ગયા. આહાહા ! એક જ પર્યાયમેં સારા લોકાલોકકા ને એ પર્યાયમેં અનંતી પર્યાયકા, એ પર્યાયમેં અનંત ગુણકા એ પર્યાયમેં અનંત દ્રવ્યકા. (માપ આ ગયા).
જીવ દ્રવ્ય કિતના? કે આદિ બિનાકા કાળ હૈ, અનાદિ સાંત અભી તકકા કાળ, ઉસસે અનંતગુણા જીવ હૈ, ત્રિકાળસે અનંતમેં ભાગે હૈ, જીવદ્રવ્યની સંખ્યા ત્રિકાળ સમયસે અનંતમેં ભાગે હું પણ ભૂતકાળ અનાદિસે અંત તકકા કાળસે જીવદ્રવ્ય અનંતગુણા હૈ, આહાહાહા ! શું છે આ? આહાહાહા ! અરે જિસકી આદિ નહીં કાળકી, ઇસકા અનાદિ અનંત કાળ ઉસસે