________________
ગાથા – ૧૪
૧૮૧ પર્યાયમેં હિનઅધિક દશા હોતી હે એ ભી લેના. આહાહા... સબ અશુદ્ધદ્રવ્યાર્થિક વ્યહારનયકા વિષય હૈ.
એ દૃષ્ટિએ દેખા જાયે તો એ હૈ પર્યાયમેં એ ભેદ . બદ્ધપણા, નિમિત્તપણા હૈ, વિકાર હૈ, અનેક પર્યાય હિનાધિકપણે હૈ, વિશેષતા હૈ, વ્યવહારનયસે દેખો તો એ હૈ, પરંતુ આત્માના એક સ્વભાવ એ નયસે ગ્રહણ નહીં હોતા. આહાહાહા.. આ સિદ્ધાંત હૈ. ભગવાન આત્મા સ્વયં એકરૂપ સ્વભાવ ત્રિકાળી જિસમેં નિમિત્તકી હૈયાતીકી તો અપેક્ષા નહીં, પણ નિમિત્તકા અભાવકી અપેક્ષા નહીં. ક્ષાયિક સમકિત, ક્ષાયિક કેવળજ્ઞાનમેં નિમિત્તકા અભાવકી અપેક્ષા હું. રાગમેં નિમિત્તકે સભાવકી અપેક્ષા હૈ. આમાં તો નિમિત્તકા સભાવ ને નિમિત્તકા અભાવ, કોઇ અપેક્ષા નહીં, ઐસા સ્વયં આત્મ સ્વભાવ. આહાહા ! આહાહાહા ! થોડા સૂક્ષ્મ હું પણ બાપુ મારગ આ હૈ! આહાહા !
અરે જનમ-મરણ કરી કરીને ૮૪ ના અવતાર કર્યા ભાઈ ! એના દુઃખની વ્યાખ્યા કરતા પરમાત્મા એમ કહે કે, તારા ક્ષણના દુઃખ નરકના કહેતાં કરોડો ભવ અને કરોડો જીભથી ન કહી શકાય. ભાઈ તે એટલા દુઃખ વેઠયા છે. એ મિથ્યાત્વને લઇને. આહાહાહા સમજમેં આયા?
સમ્યગ્દર્શન હુએ પીછે, આર્તધ્યાન, રોદ્રધ્યાન હોતા હૈ, પણ ભવિષ્યકા આયુષ્યકા બંધ અશુભભાવકે કાળમેં નહીં હોતા. આહાહાહા ! કયા કહા? કે આત્માના અનુભવ સમ્યગ્દર્શન હુએ પીછે આ રોદ્ર ધ્યાન આદિ અશુદ્ધભાવ આદિ હોતા હૈ, પણ ભવિષ્યકા આયુષ્ય જ્યારે બંધાતા હો ત્યારે તો શુભભાવમેં હી આયુષ્ય બંધગા, અશુભભાવમેં આયુષ્ય નહીં બંધગા, અશુભભાવમેં દૂસરા કર્મકી પ્રકૃતિ બંધગી, સમજમેં આયા? ઇતના સમકિતકા જોર હૈ. આહાહાહા ! રૌદ્રધ્યાન હોતા હૈ સમકિતીકો. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન, છઠ્ઠ ગુણસ્થાને આર્તધ્યાન, છતાં એ રૌદ્રધ્યાનકે કાળમેં ભવિષ્યના આયુષ્ય નહીં બંધેગા. આર્તધ્યાનકે કાળમેં ભી ભવિષ્યકા આયુષ્ય નહીં બંધગા, વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ. (શ્રોતા- આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરે અને બંધાય નહીં?) એ આયુષ્ય ન બંધાય એમ કહા, પ્રકૃતિ બંધાય, બીજું બંધાય કીધું ને, એ તો કહાને, રાત્રે કહ્યું, આયુષ્ય નહીં બંધાય, ભવ નહીં બંધાય, ભવિષ્યકો ભવ તો જબ શુભભાવ આયેગા તબ બંધેગા. આહાહાહાહા! પંડિતજી! ઐસા હૈ ને? કારણ કે સમકિતી હૈ, નારકી મેં તો આંહી આના હૈ તો મનુષ્યપણાકા હી આયુષ્ય બંગા, અને મનુષ્ય હૈ ઉસકા આયુષ્ય વૈમાનિકકા હી આયુષ્ય બંધગા સમકિતીકો, આહાહાહા ! સમજમેં આયા? અને વૈમાનિક જે હૈ, સમકિતી ઉસકો મનુષ્યના આયુષ્ય બંધગા, ઉસકો તિર્યંચકા આયુષ્ય નહીં બંધગા સમકિતીકો, આહાહાહાહાહા ! એ સમ્યગ્દર્શનકા માહાસ્ય હૈ.
(શ્રોતાઃ- ઉન્હોંને શાસ્ત્ર લિખા હૈ. અપને લિએ સોચકે લિખા હૈ) નહીં નહીં નહીં જૂઠ હૈ સબ, એમણે તો લિખા નહીં એ તો વીતરાગભાવમેં પડા થા, સંતો તો વીતરાગભાવમેં ગુસ થા, કહા નહીં, હમ તો હમારા જ્ઞાનસ્વરૂપમેં ગુસ હૈ. હમેં ટીકા બનાયા થા ઐસા નહીં એ તો ભાષાકી વર્ગણાસે સ્વપરપ્રકાશક શક્તિ ભાષામેં હૈ, સ્વપરપ્રકાશક શક્તિ, સ્વપર જાનન શક્તિ જીવમેં અને શબ્દોમાં સ્વપર કહેનેકી શક્તિ હૈ. સમજમેં આયા? તો ભાઈ એ વાણીસે બન ગયા હૈ નાથ,મૈ બનાયા ઐસા ન માનો. આહાહાહાહા... આ વાણી મૈં કરતા હું ઐસા ન માનો પ્રભુ,