________________
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઇતનામું, પણ ભાવકી સંખ્યાકી અનંતતાકા અંત નહીં. આહાહાહા ! ઔર એક સમયકી પર્યાય અનંતમેં આ આખિરકી, હૈ તો એક સમય પણ અનંતમેં આ પર્યાય આખિરકી ઐસા હૈ નહીં. આહાહાહા! ઐસા કોઇ ગંભીર, ગૂઢ ધર્મ, ગુણકા ને પર્યાયકા, ક્ષેત્રકા અને કાળકા, ઐસે વ્યાખ્યા જેમ ગુરુ કહેતે હૈ, તો શિષ્ય સૂનનેમેં ઉસકો વિશેષ ભેદજ્ઞાન હો જાતા હૈ. ઔર જાની જાની આનંદકી તરંગ ઊઠે, તે (ઉસી) હી સમય વસ્તુકા નિર્વિકલ્પ આસ્વાદ કરે. પંડિતજી! વાત હૈ ભાઈ ! આ તો ગંભીર અલૌકિક વાતું હૈ, આ કોઇ શાસ્ત્રકા એકીલા શબ્દકી બાત નહીં હૈં.
આહાહા ! અનંત અનંત અનંત આત્મામેં જેમ એ એક વિચારકી કસોટીમેં ન લે તબ તક અનંત હૈ અનંત હૈ ભલે માને, પણ અંદર કસોટીમેં ચડાવે જબ, આહાહા.. તો એક વસ્તુમેં અનંતગુણ ઔર એક પરમાણુમેં અનંતગુણ, જિતની સંખ્યામેં એક આત્મામેં ગુણ હૈ, અનંત, અનંત, અનંત, અનંત અનંતનો અંત નહીં. ઐસે એક પરમાણુમેં અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંતગુણ ઇતના હૈ, કે ઉસકા અંત નહીં. પરમાણુ એટલા (ઈતના) આહાહા.. ઔર એક આકાશ, એક આકાશમેં ભી અનંતગુણ હૈ. જિતના પરમાણુમેં હૈ ઇતના આકાશમેં હૈ, ઔર ઇતના એક આત્મામેં હૈ. આહાહાહા! અસંખ્ય પ્રદેશમેં ભી અનંત, અનંત, અનંત એક પરમાણુમેં ભી અનંત અનંત એક પ્રદેશમેં, અનંત પ્રદેશી આકાશમેં અનંત અનંત, આહાહાહા ! સમજમેં આયા? ઝોલા આતે હૈ ઝોલા, હમણાં આંહી ઝોલા ચડી ગયા છે. ઘણીવાર રાત્રી ગમે તેમ કરતા હોય પણ વ્યાખ્યાનમેં ઝોલા જ આવે એને, આંખ ભારે થઇ જાય. આવી વાતમાં ભારે આંખ થાય, સમજમેં આયા? જરી સમજનેકી ચીજ હૈ ઉસમેં, આહાહાહાહા !
(શ્રોતા અનંત તો કઇ પ્રકારને હોતે હૈ.) આ અનંત તો અંત ન આવે એ અનંત હૈ, અર્ધપુદ્ગલકા અનંતકા તો અંત આતા હૈ, કયા? અર્ધ પુદ્ગલ હૈ એ અનંતકા અનંત કાળ હૈ, પણ ઉસકા અંત આતા હૈ, પણ અનંત પુદ્ગલ પરાવર્તનકા કભી અંત નહીં. આહાહા.. ઐસે એક દ્રવ્યમેં અનંત ગુણકા કોઇ અંત નહીં. એમ આકાશના ક્ષેત્રકા કોઇ અંત નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! (શ્રોતા- એક સમયકી પર્યાયકા અંત નહીં) એક સમયમાં અનંતી પર્યાયના અંત નહીં, કે આ પર્યાય આખિરકી એક સમયમાં અનંત, તો આ અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંતમાં આખિરકી ઐસે અંત નહીં, ભાઈ કોઇ (અચિંત્ય) વસ્તુ હૈ, (શ્રોતા – ગુણકા અંત નહીં એટલે પર્યાયકા અંત નહીં) ગુણકા નહીં, પર્યાય તો એક સમયકી હૈ વો ત્રિકાળીકા અંત નહીં, આ એક સમયકા અંત નહીં. આહાહા ! (શ્રોતાઃ- એક સમયકી અંતિમ પર્યાય કૌન સી) અંતિમ પર્યાય કયા? પર્યાય અનંત હૈ એમાં અંતિમ કયા? આહાહા ! સમજમેં આયા? આહાહાહા ! અનંત અનંત ચોવીસી હો જાય તો ભી ઉસકો અનંત ચોવીસીમેં અંત આ ગયા, આખિર. પણ આ તો અનંત અનંત કાળ કદી આદિ હૈ નહીં, અંત નહીં, ઉસકા કદી અંત નહીં ને શરૂઆત નહીં. આહાહાહા!
(શ્રોતા-અનંત કહેવું ને અંત આવી જાય છે શું?) અંત કયાં, કોણે કહ્યું અંત આવી જાય, એ આ તો અંત આવી ગયો ને અહીંયા. અર્ધ પુલ પરાવર્તનનો અનંતકાળકા અંત આ ગયા, એ અંત હૈ ને? અંત એ પ્રકારના અંત હૈ. ઐસા હૈ ધવલમેં પાઠ હૈ ઐસા. ધવલમેં ઐસા પાઠ લિયા હે કે અનંતના દો પ્રકાર, અર્ધપુલ એ અનંત હૈ પણ ઉસકા અંત આ જાતા હૈ. ભાઈ