________________
ગાથા
૧૪
ભાઈ ! આહાહા !
એવા ગુણભેદો, ( શ્રોતાઃ- સ્પષ્ટીકરણ તો બહોત હો ગયા.) હૈ! વસ્તુ તો ઐસી હૈ ભાઈ ! એ કોઇએ કરી નથી, કોઇ કર્તા હૈ નહીં આ ૧૪ બ્રહ્માંડકા, સત્ હૈ, ઉસકો કર્તા કૈસે ? હૈ ઉસકો કર્તા કૈસે ? ન હોય ઇસકો કર્તા કૈસે ? આહાહા ! સમજમેં આયા ? અહીંયા કહેતે હૈ ગુણભેદસે દેખને૫૨ હૈ, તોપણ જિસમેં સર્વ વિશેષ વિલય (હો ) ગયા હૈ, ઐસે આત્મસ્વભાવકે સમીપ એકરૂપ ગુણ, દ્રવ્યસ્વભાવ ! જેમાં ગુણભેદ ભી નહીં. આહાહાહા ! ગુણભેદ ભી પર્યાયર્દષ્ટિકા વિષય હૈ, દ્રવ્ય દૃષ્ટિકા વિષય ગુણભેદ હૈ હી નહીં. આહાહા ! સમ્યગ્દર્શનકા વિષય, એ એકરૂપ દ્રવ્યસ્વભાવ, ઉસકા વિષય ગુણભેદ નહીં. આહાહાહાહાહા... ભાઈ ! સમ્યગ્દર્શનકા સામર્થ્ય કિતના ? એ શું કહીએ ? આહાહાહા !
–
૧૭૫
અનંત અનંત ગુણભેદ હોને ૫૨ ભી વસ્તુકા સ્વભાવકો દેખો તો એ ગુણભેદ નાશ હો ગયા, ભેદ હૈ નહીં ઐસી દૃષ્ટિ, ઉસકી દૃષ્ટિ કરના, આહાહાહા... એ દૃષ્ટિમેં સામર્થ્ય કીતના પ્રભુ ? આહાહાહા... એકીલા અભેદ અનંત ગુણકા એકરૂપ ઉસકા જ્ઞાન હુઆ પર્યાયમેં અને શ્રદ્ધામાં ઉસકી પ્રતીત હુઇ, સમજમેં આયા ? એ બાપુ એનું નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! આંઠી તો હજી આ માન્યું, આ માન્યું સમ્યગ્દર્શન. અરે પ્રભુ ! સૂન તો સહિ બાપુ સમ્યગ્દર્શન હુઆ તો ભવકા અંત હો ગયા ઉસકા. આહાહા !
એ તો મુક્ત સ્વરૂપ પ્રભુ અબદ્ધમાં આયા ને ? અબદ્ધ નામ મુક્ત, બદ્ઘ નહીં કહો કે મુક્ત કહો, એ તો મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા હૈ. આહાહા ! ઐસા આત્મસ્વભાવકી દૃષ્ટિ કરનેસે એ ગુણભેદ એ અભૂતાર્થ હૈ. આહાહાહા !
અરે ! ચૈતન્યચમત્કાર વસ્તુ છે ભાઈ ! એક ક્ષેત્રનો ચમત્કાર દેખો, ક્યાંય અંત નહીં શું છે આ ખ્યાલમેં એને આવવું મુશ્કેલ, કાળકા અંત નહીં, પર્યાયકા અંત નહીં કે પહેલી પર્યાય આ, શું છે પ્રભુ ? ગુણકા અંત નહીં અનંત અનંત ભાવ, કે આ અનંતમાં અનંતમેં અનંતમેં અનંતમેં આખિરકા આ ભાવ, ઐસા હૈ નહીં. આહાહા ! ઐસા દ્રવ્યભાવ જો હૈ ઉસકા સમીપ જાને૫૨, આહાહાહા... ભેદદૃષ્ટિકો છોડકર, ભગવાન પૂર્ણાનંદકા નાથ ઉ૫૨ સમીપ જાને૫૨, એ સમીપ જાને૫૨ જો સમ્યગ્દર્શન હુઆ, પ્રભુ ઇસમાં કિતની તાકાત હૈ ? આહાહા.. કે સારા આત્મા અનંત અનંત ગુણકા પિંડ એક, ઉસકો જિસને પ્રતીતમેં લિયા. પ્રતીતમેં લિયા, વસ્તુ આઈ નહીં ઉસમેં, આહાહા ( શ્રોતાઃ- સાંભળવા મળે છે એ જ અહોભાગ્ય છે. ) આ વસ્તુ એવી છે બાપુ ! છે શું કહીએ ? અરે ભગવાનના શ્રીમુખે તો આ નીકળેલી વાત છે. આહા ! સમજમેં આયા ? એને માટે નિવૃત્તિ લઇને વાંચન આદિ વિચાર કરીને નિર્ણય ક૨ના પડે પ્રભુ, આ ઐસે નહીં મીલ શકે. આહાહા ! એ પૈસા સાટુ પણ દેશ છોડીને ૫૨દેશમાં રખડે છે, ન્યાં બાયડી નહીં, છોકરા નહીં, કુટુંબ નહીં, કોઇ ન હોય. એ તો વળી મુંબઇમાં ઘ૨ થઇ જાય તો ત્યાં બધું હોય એ હવે ઇંગ્લેન્ડમાં જાતો હોય ત્યાં હારે કોણ હોય, એની હારે કોણ હોય ? પૂનમચંદજી હારે છે કોઇ ત્યાં ૨ખડવામાં બીજો કોણ હા૨ે ૨ખડે ? અહીંયા તો બીજુ કહેવું છે કે પૈસા ને માટે દેશ ને કુટુંબ છોડીને પણ ત્યાં જાય છે – તો આત્માને પર્યાય છોડીને દ્રવ્યમેં જાના હૈ. આહાહા !વિશેષ કહેગા. વખત થઇ ગયો લ્યો. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
ન