________________
ગાથા – ૧૪
૧૭૧ આહા... સમીપ જાકર ભાષા તો દેખો.
ટીકા તે ટીકા હૈ. આહાહા! ભરતક્ષેત્રમૈં ઐસી ટીકા કોઈ હૈ નહીં. આહાહા! ગજબ વાત હૈ. સર્વજ્ઞ અનુસારિણી, ઐસા શાસ્ત્રકી રચના હો ગઈ હૈ. આહાહા ! એ આત્મા, આ ટીકાકા નામ આત્મખ્યાતિ હું ને? આ ટીકાકા નામ આત્મખ્યાતિ હું આ સમયસાર. તો આત્મખ્યાતિ નામ પ્રસિદ્ધિ હુઈ.
સ્વભાવ ત્રિકાળ હૈ ઉસકી દૃષ્ટિ કરનેસે આત્મા કૈસા ને કિતના હૈ ઉસકી પ્રસિદ્ધિ શ્રદ્ધામેં આ ગઈ. અને જ્ઞાનકી પર્યાયમેં ઉસકા શેય કિતના હૈ એ આ ગયા. આહાહા ! એ રાગકી પર્યાયમેં ઉસકી પ્રસિદ્ધિ નહીં આતી. સમજમેં આયા? રાગ પોતે જડ હેં અચેતન હૈ, જ્ઞાનકા ચૈતન્યના અંશકા અભાવ હૈ ઉસમેં. વ્યવહાર રત્નત્રય ચાહે તો દેવગુરુશાસ્ત્રકી શ્રદ્ધા હો ચાહે તો પંચમહાવ્રતના પરિણામ હો કે શાસ્ત્રજ્ઞાન હો વિકલ્પાત્મક પરસે પઢયા પણ રાગ અચેતન હૈ એ તો. બંધ અધિકારમેં તો ત્યાં લગ કહા કે જિતના શાસ્ત્ર જ્ઞાન હૈ પરકા, એ શબ્દજ્ઞાન હૈ એ આત્મજ્ઞાન નહીં, ઐસા લિયા હૈ. બંધ અધિકાર, એ જ્ઞાન શબ્દકા જ્ઞાન હૈ એમ કહેતે હૈ. આહાહા ! એ શબ્દો હૈ ને? ઉસમેં શબ્દ નિમિત્ત થા ને? ને જ્ઞાન તો ભલે અપની પર્યાયમેં હુઆ, પણ એ શબ્દ જ્ઞાન હૈ એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા !
બંધ અધિકારમેં હૈ. નવતત્ત્વકી શ્રદ્ધા એ નવતત્ત્વકી ભેદરૂપ શ્રદ્ધા હૈ અપની નહીં. અહાહા!હૈ ઉસમેં? અને છ કાયકી રક્ષાકા ભાવ એ છ કાય જીવ હૈ એ પર હૈ તેરી ચીજ નહીં, આહાહા! ઐસા ત્યાં લિયા હૈ બંધ અધિકારમેં. આહાહા!
આંહી તો ઇસસે આગળ બઢકર, આહાહા.. પર્યાયમેં જે ગતિ આદિ હૈ અનિયત્તતા હૈ, હિનાધિક દશા પર્યાયમેં હોતી હૈ, એ સબ પર્યાયની દૃષ્ટિએ પર્યાય હૈ, પણ વસ્તુકી દૃષ્ટિ કરનેસે અનુભવ કરને પર સમ્યગ્દર્શનકા વિષયકા અનુભવ કરનેપર, એ સબ ઉસકા વિષયમેં આતા નહીં. તો અપેક્ષાએ અભૂતાર્થ હૈ, સમજમેં આયા? હવે આવો ઉપદેશ. હવે શી રીતે આમાં? આહાહા!
ઓલી તો એવી વાતું હોય કે આમ કરો, વ્રત કરો, દયા પાળો, ભક્તિ કરો, રાગ કરો, (શ્રોતા:- રાગ કરવાનો ઉપદેશ) મંદિર બનાવો, ગજરથ ચલાવો, એય ગોદિકાજી? આ પૈસાવાળાને ઠીક દેખાય કંઇક પૈસાથી થાતું હોય તો, આહાહા બાપુ! ક્યાંય નથી ભાઈ ! એ પરકી ચીજ કર સકતે નહીં. મંદિર કર સકતે નહીં, ગજરથ આત્મા ચલા સકતે નહીં. રથકી ક્રિયા આત્મા કર સકતે નહીં, ઉસમેં ભાવ હોતા હૈ તે શુભ હો, એ શુભરાગ બંધના કારણ હૈ. ( શ્રોતાઆપ પ્રતિષ્ઠા તો કરાવો છો) કોણ કરાવે છે? હોતા હૈ અમે તો કભી કોઇકો કહા નહીં કે આ કરો, મંદિર બનાવો એ ભી અમે તો કભી કહા નહીં. આ મકાન ભી બનાવો અમે તો કભી કહા નહીં. સ્વાધ્યાય મંદિર બનતે હૈ તો કભી કહી નહીં કે આ બનાવો. મેં તો ઐસા કહા થા કે તુમ બનાતે હો પણ અમારી કોઇ વિશેષતા કે વીતરાગતા બઢ જાયે તો હમકો કોઇ પ્રતિબંધ નહીં કે હમારે કો યહાં રહેના હી પડેગા હમારે. પહેલેસે કહા થા, અમે કદી કોઇ મકાન બનાવો કે ઐસા કોઇ (નહીં કહા) આંહી કરોડો રૂપિયાકા મકાન હો ગયા અભી આંહીયા. કદી કિયા (કહા) નહીં, કરતે હૈ તો હમ જાનતે હૈ. હૈ? (શ્રોતા – આપકો રોક દિયા આ મકાનમેં ) કોઇએ રોકા નહીં હૈ, (શ્રોતા - પરપદાર્થ રોકે ?) સમજમેં આયા? અપના રાગમેં, વીતરાગતા ન હો, તો