________________
૧૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહા હૈ ત્યાં કયોંકિ જો પર્યાય વેદનમેં આયા એ મેં હું. ઐસા ત્યાં લે લિયા હૈ. એ છે. પર્યાયષ્ટિ નહીં, દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર હૈ પણ દ્રવ્ય કી દૃષ્ટિ હોને સે જો પર્યાયમેં વેદના અનુભવ આયા એ મેં હું. ઐસા અનુભવમેં આઇ થી એ ચીજ મેં હૈં. યહાં પુસ્તક નહીં? એકેય લાગતું નથી. બે પુસ્તક હૈ. કોઇની પાસે નથી અહીંયા? ઓલો લેવા જાય છે, સમજમેં આયા? સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! સર્વજ્ઞના પંથને સમજના એ બહુ સૂક્ષ્મ બાત હૈ.
યહાં તો કહા ૧૮, ૧૯ મેં ઐસા કહા કે ગુણી, ગુણકા ભેદકો સ્પર્શત નહીં, ઐસા દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહા ! પીછે કહા કે પર્યાયકો દ્રવ્ય છૂતે નહીં. આહાહા... ઐસા દ્રવ્ય હૈ, તીસરામેં એમ કહા કે દ્રવ્યનો આત્મા છૂતે નહીં. પર્યાયકો છૂતે હૈ વો પર્યાય અનુભવમેં આઇ ઇતના આત્મા હૈ ઐસા કહા ત્યાં સૂક્ષ્મ હૈ ભાઈ ! આ તો અંતર સંતોની વાણી હૈ. આહાહા! (પુસ્તક) લેવા ગયો છે, કયા કહા? સમજમેં આયા?
ભગવાન આત્મા જો ત્યાં ભાવનિક્ષેપકી પર્યાયસે રહિત કહા હૈ. ત્યાં તો યે ભાવનિક્ષેપ શુદ્ધ પરિણતિ જે હુઇ એ આત્મા અપના દ્રવ્યનો છૂટે નહીં, ઔર પર્યાયરૂપ શુદ્ધ હૈ એ મેં આત્મા હું. ઐસા ૨૦ મેં બોલમેં લિયા હૈ. આહાહા! સમજમેં આયા? સૂક્ષ્મ હૈ ભાઈ ! રાત્રિકો ચર્ચા હુઈ થી. કોઇએ પ્રશ્ન કિયા થા. ૧૮, ૧૯, ૨૦.
હવે આંહી કહેતું કે, હમ જબ હમારા અનુભવમેં આતે હૈ તો દૈતપણા ભાસતે નહીં, મેં અનુભવ કરતા હું ને આ દ્રવ્યના કર્તા હું ઐસા હેત ત્યાં હું નહીં. નિક્ષેપ, નય ને પ્રમાણ તો ત્યાં હૈ નહીં. પણ મેં આત્માના અનુભવ કરતા હું, ઐસા દ્વત પણ ત્યાં હું નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? ( શ્રોતા:- ત્યારે કરે છે શું?) કરે છે, વેદન કરતે હૈ. એમાં મેં વેદન કરતા હું ને ઉસકા દ્રવ્યકા વેદન કરતે હૈં ઐસા દ્વત હૈ નહીં. આહાહા !
અરે.....! લાવ્યા? એ પુસ્તક કોક રખે ને તો ઠીક, સાક્ષી દેવાય ને સાક્ષી, લાવો લાવો ભાઈ ! જો વો આયા. (બોલ) ૧૮ લિંગ- અલિંગગ્રહણ, અલિંગગ્રહણ, લિંગસે ગ્રહણ હોતા નહીં. તો ઉસકા અર્થ ૧૭ તો હો ગયા હૈ. લિંગ એટલે ગુણ. ઐસા જો ગ્રહણ અર્થાવબોધ પદાર્થના જ્ઞાન તે જિસકો નહીં. આહાહાહા! એમાંય જરી સૂક્ષ્મ બાત હૈ. અર્થાવબોધ શબ્દ પડા હૈ. તેમાં એક ગુણ અર્થ અવબોધ જ્ઞાનકો લિયા હૈ. પણ ત્યાં જ્ઞાનની પ્રધાનતાસે બાત કિયા હૈ. બાકી હૈ સબ ગુણ, પાઠ ઐસા હૈ. લિંગ એટલે ગુણ ઐસા અર્થાવબોધ લિયા હૈ. અર્થ નામ પદાર્થના જ્ઞાન અથવા પદાર્થના ગુણ એમ લેના, અર્થાવબોધ ઐસા કહા હૈ પણ તેના પદાર્થના ગુણ એકલા જ્ઞાન નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ !
અર્થાવબોધ તે જિસકો નહીં અલિંગગ્રહણ હૈ, આ રીતે આત્મા ગુણ વિશેષસે નહીં આલિંગિત સામાન્ય ચીજ હૈ, એ ગુણકા ભેદકો સ્પર્શ કરતી નહીં. આહાહાહા! ધનાલાલજી! આ તો પ્રવચનસાર ભગવાનકી દિવ્ય ધ્વનિકા સાર-પ્રવચન કહો કે દિવ્યધ્વનિ કહો-પ્રવચન- પ્ર-વિશેષે આહાહાહાહા... સંતો કહે છે સૂણો તો સહી કહે છે. ભગવાન અલિંગગ્રહણ છે. લિંગસે ગ્રહણમેં આતા નહીં. એ તો ૧૭ કા અર્થ તો કહે દિયા.
૧૮ મેં લિંગસે ગ્રહણમેં આતા નહીં ઉસકા અર્થ? ગુણ વિશેષસે સ્પર્શ કરતે નહીં, તો યે લિંગ ગ્રહણ નહીં, ગુણ વિશેષસે જાનનમેં આતા હૈ, ઐસા નહીં. આહાહા ! ગુણી, ગુણકા