________________
શ્લોક – ૯
૧૩પ વિશેષસે જાનનમેં આતા હૈ ઐસા હૈ નહીં. આહાહા! ઝીણી છે વાત. તે જેને નથી ઐસા શુદ્ધ દ્રવ્ય હૈ.
પછી ૧૯ લિંગ નામ પર્યાય ઓલામાં લિંગ નામ ગુણ થી પહેલે, તો દ્રવ્ય વસ્તુ હૈ વો ગુણ વિશેષકો સ્પર્શતે નહીં. વો કારણ અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ. ગુણકા ભેદકો સ્પર્શત નહીં તો લિંગ જે ગુણ ઉસકો સ્પર્શતે નહીં, માટે અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ. આહાહાહા !
હવે પર્યાય, એ ભી પર્યાયકા વિશેષકો દ્રવ્ય સ્પર્શતે નહીં. એ કારણે ઉસકો અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ. પર્યાયરૂપી લિંગ ઉસકો દ્રવ્ય સ્પર્શતે નહીં એ માટે અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ.
હવે ૨૦ વીસ, લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા જો ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય એટલે દ્રવ્ય તે જેને નથી, દ્રવ્ય જેને નથી, આહાહા ! કયા કહા? (શ્રોતા:- પર્યાયની મસ્તી ચઢી ગઇ ગુરુદેવ!) અનુભવમેં પર્યાય આઇ હૈ, દ્રવ્ય આયા નહીં. દ્રવ્યના અનુભવ હોતા નહીં. તો આત્મા દ્રવ્યનો સ્પર્શે બિના, હૈ? પ્રત્યભિજ્ઞાનકે કારણ ઐસા ગ્રહણ સામાન્ય વસ્તુ, એ જિસકો નહીં, દ્રવ્ય જિસકો હૈ નહીં, ભાઈ ! આ તો પરમાત્માનો મારગ અલૌકિક હૈ, ભાઈ ! આ કોઇ વિદ્વતાના વિષય નહીં. આહાહા!
એ અલિંગગ્રહણ આ રીતે આત્મા દ્રવ્યસે નહીં આલિંગિત, દ્રવ્યકો નહીં સ્પર્શનેવાલા, આત્મા દ્રવ્યો નહીં છૂનેવાલા, આહાહા... ઐસી શુદ્ધ પર્યાય હૈ એ શુદ્ધ પર્યાય જો વેદનમેં આઈ એ દ્રવ્ય જો હૈ આત્મા, દ્રવ્યકો આલિંગન નહીં કરતા, દ્રવ્ય જો વેદનમેં આયા એ ઉસકી પર્યાય હૈ. પર્યાયમેં વેદન, દ્રવ્યકા વેદન નહીં. આવી વાતું છે બાપુ! મારગ એવો છે, વસ્તુનું સ્વરૂપ ઐસા હૈ. વેદનમેં પર્યાય આતી હૈ. તો કહેતે હૈ કે આત્મા અપના દ્રવ્યો નહીં સ્પર્શતે, નહીં છૂતે અને શુદ્ધ પર્યાય માત્ર આત્મા હૈ. વેદનમેં આનંદ આયા એ પર્યાય માત્ર આત્મા હૈ. એમ કહેને મેં આતા હૈ.
આ વ્યાખ્યાન સબ હો ગયા હૈ. બહોત વિસ્તારસે હો ગયા હૈ. અભી અહીં અહીંયા આયા ને પહેલે યહાં તો સવા બે માસ હુઆ એ પહેલાં અહીંયા સાડા ચાર માસમેં સબકા વ્યાખ્યાન સ્પષ્ટીકરણ બહોત હો ગયા હૈ. ૪૭ શક્તિકા, ૪૭ નયકા, આ છ અવ્યક્ત બોલ જે હું ૪૯ ગાથામૈં ઉસકા, આ ૨૦ અલિંગગ્રહણ કા એક સાથમેં સબ વ્યાખ્યાન હુઆ હૈ થોડા. સાડા ચાર માસ. એય! પણ હવે બહાર પડે ત્યારે ખબર પડે. એ તો શી ખબર પડે? ઉસમેં (ટેઈપમેં) ઊતરી ગયા હૈ સારા. છ બોલમેં આયા હૈ. અવ્યક્ત ૪૯ ગાથામેં અવ્યક્તકા છ બોલ હૈ. ત્યાં ભી ઐસા લિયા હૈ, કે છ દ્રવ્યસ્વરૂપ લોક એ શેય હૈ વ્યક્ત હૈ, ઉસસે ભિન્ન ભગવાન અવ્યક્ત હૈ, દ્રવ્ય !
સૂક્ષ્મ બાત હૈ ! આ તો ૨૦ માં બોલ આ ગયા અંદર, આંહી પર્યાય આ ગાઇને, ભાવ નિક્ષેપ ભી ત્યાં અનુભવમેં પર્યાય હૈ નહીં, પર્યાયકા લક્ષ હૈ નહીં. આહાહા! આહાહા ! અલિંગગ્રહણમેં કહા કે આત્મા શુદ્ધ પર્યાય એ રૂપ જ હૈ. એ વેદનની અપેક્ષાએ ત્યાં કહા હૈ. વેદનમેં ધુવ ને દ્રવ્ય આતા નહીં. તો હમને તો જિતના આનંદ ને અનંત ગુણકી પર્યાયકા વેદન હુઆ વો મેં હું. આહાહાહાહા !
તો અવ્યક્તમેં ભી ઐસા કહા હૈ વ્યક્ત ને અવ્યક્ત એક સાથે જાનનેમેં આતે હોને પર