________________
૧૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા કીધો.) એ અનુભૂતિ પર્યાયકી બાત હૈ. ૨૦ મા બોલની વાત એ. ૨૦ મા બોલની વાત મારે કહેવી'તી પણ કીધું કાલ કહી ગયા છીએ. અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં એ આયા હૈ, કે આત્મા અલિંગગ્રહણ અર્થાત્ આહાહા... એ દ્રવ્યનો છૂતે નહીં. ૨૦ મા બોલમાં ઐસા આયા હૈ, કયોંકિ દ્રવ્યકો છૂતે નહીં. તો દ્રવ્યના અનુભવ હોતા નહીં, એ અનુભવ તો પર્યાયમેં હોતા હૈ. આહાહા! તો આત્મા અલિંગગ્રહણ, અ-લિંગ ગ્રહણ, લિંગ નામ સામાન્ય ઉસકો નહીં છતે હૈ, ઔર નિર્મળ પર્યાયમેં આત્મા વેદનમેં આયા, એ નિર્મળ પર્યાય એ આત્મા કહેનેમેં આયા હૈ, આહાહાહા ! કલ કહા થા વો, પણ આ તો ભાઈ આવ્યા છે. સમાજમેં આયા? આહાહા !
વસ્તુ જો હૈ પૂર્ણ શુદ્ધ લોકાલોક જાનનેકી તાકાતવાળી ઔર પૂર્ણમ્ સંપૂર્ણમ્ અતિશયથી એ ચીજકો નય કહા. પણ ઉસકા અનુભવ હુઆ ઉસકો ભી અહીં શુદ્ધનય કહા. આહા! ક્યુંકિ રાગ આદિક પર્યાય દેષ્ટિ હૈ એ અશુદ્ધનય હૈ. આહાહા ! ઔર ત્રિકાળ જ્ઞાયકભાવકી દૃષ્ટિ હુઈ અનુભૂતિ હુઇ, તો ત્રિકાળીકો ભી શુદ્ધનય કહા, અનુભૂતિકો ભી શુદ્ધનય કહા. આવી વાત છે. આવશે અર્થમાં કરશે, અને ઇસ પ્રકાર અનુભૂતિ આત્મા હૈ. પાછું દેખો અનુભૂતિ હુઇ એ ક્ષયોપશમભાવ હૈ, ક્ષાયિકભાવ હૈ. સમજમેં આયા?
તો ત્યાં પહેલે નિકાલ દિયા થા કે જેને ક્ષયોપશમ ક્ષાયિકભાવ અંદરમેં હૈ નહીં. વાત તો એવી છે બાપુ! જૈનધર્મ કોઇ અલૌકિક ચીજ હૈ, જૈનધર્મ કોઇ પક્ષ નહીં વસ્તુકા સ્વરૂપ હૈ ઐસા. આહાહા ! એ તો વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ ઉસકા નામ જૈનધર્મ. આહા! અને ઓલા જાપાનવાળાએ તો ઐસા કહા ને? કે જૈનધર્મ કિસકો કહેતે હૈ? જાપાની માણસ ૬૩ વર્ષથી ઉંમર ઔર લડકા ૧૭ વર્ષની ઉંમર પણ ઐતિહાસિક શોધ કરકે બસને નિકાલા, જૈનધર્મ કયા? કે અનુભૂતિ એ જૈન ધર્મ હૈ. અર્થાત્ વીતરાગ પર્યાયકા અનુભવ હોના, એ જૈનધર્મ છે. રાગકા અનુભવ હોના એ જૈનધર્મ નહીં. આહાહા !
વાંચ્યું તો હોયને એણે ઐતિહાસિક માણસ છે અને શોધક હોય માણસ તો વાંચીને તો... ભલે એ વાત એને બેસે ન બેસે એ બીજી વાત છે. આંહી તો જૈનના જન્મેલા વાણીયાના ધંધામાં પચાસ-સાઈઠ-સીત્તેર ગયા તોય, લખ્યું છે એણે બીચારાએ, અહીંયા તો બનીયા ને જો ધંધા હૈ ઉસમેં રોકકર આ કયા ચીજ હૈ ને ઉસકા કયા અનુભવ હૈ ને કયા પર્યાય હૈ ને ક્યા દ્રવ્ય હૈ, ઉસકા નિર્ણય કરતે નહીં. એ લિખા હૈ ઉસને. વાણીયાકે હાથમેં જૈનધર્મ આયા તો વાણીયા, વાણીયા હે વ્યવસાયમેં રૂકા ગયા હૈ સારા, આખો દિ'.
(શ્રોતા – વાણીયા દ્રવ્યને માને તો છે.) એ કયારે એ દ્રવ્યને માને? દ્રવ્ય હૈં ઐસા ધારણામેં માન્યા હૈ. (શ્રોતા:- દ્રવ્ય એટલે પૈસા) કમાતે હૈ એ તો દ્રવ્ય તો ધૂળ હૈ. આહાહા ! કેમ હસમુખભાઈ ? (શ્રોતા – ધૂળ કેમ કહેવાય) ધૂળ ને માટી પુગલકી પર્યાય હૈ. (શ્રોતાએના વિના શાક ન મળે.) શાક મળે કિસકો? ઇસસે શાક મિલતા હૈ? વો તો ચીજ જો આનેવાલી હૈ, વો તો કહેજેમેં નહીં આતા હૈ? ખાનેવાલકા નામ દાને દાને હૈ, ઉસકા અર્થ કયા? નામ લિખા હૈ અંદર? પણ જે રજકણ ઉસકી પાસ આનેવાલા હૈ એ આયેગા, ઉસકા રાગસે આયેગા અને રાગ ન કરે તો આયેગા, ઐસા હૈ નહીં. જે રજકણો ઉસકી પાસ આનેવાલે હૈ એ આયેગા હીં, નહીં આનેવાલા હૈ નહીં આયેગા એ. આહાહા! સમજમેં આયા?