________________
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (શ્રોતા – સબ લોગ રાજી રહે ઐસા કહેના ચાહીએ.) સબ લોગ રાજી રહે કે આત્મા રાજી રહે? (શ્રોતા - દુનિયામાં કોઇ વસ્તુ એવી નથી કે બધા રાજી રહે.) ઉસમેં લિખા હૈ મોક્ષમાર્ગ પ્રકાશકમેં કિ કોઈ ઐસી ચીજ નહીં કિ સબકો પસંદ હો. સત્ બાત કહેને પર વો અસવાળાકો તો દુઃખ હોગા, તો ઉસમેં કયા હૈ, આહાહા ! મોક્ષમાર્ગ પ્રકાશકમેં તો બહોત સ્પષ્ટ કિયા હૈ. ટોડરમલ હૈ.
એ તમારી ઉપર આક્ષેપ હૈ. ખબર હૈ? કે તમે ટોડરમલનું બધું માનો છો. તમે એના માટે ચલાયા તો મેં કહ્યું એ માનતે નહીં તુમ ? આયા હૈ છાપામેં. આયા હૈ? હૈ? ઐસા આયા હું એમ કે ટોડરમલ સ્મારકમાં ટોડરમલને પ્રમાણે હમ માનતે હૈ હમ ઐસે કહેતે હૈ હુકમચંદજી, હમારી સાથે ચર્ચા કરે. એ પ્રમાણે માનતે નહીં, ઐસા આયા હૈ. ઇસમેં આયા હૈ. આહાહા! ખબર હું ને, હમ તો મોક્ષમાર્ગ પ્રકાશક તો ૮૨ કી સાલસે વાંચતે થે બીયાસી, પર વર્ષ હુઆ, સમયસાર ૭૮ સે. પ૬ -વર્ષ હુવા. એકેક અક્ષર ને એકેક શબ્દકો ભિન્ન ભિન્ન કરકે ન્યાય કયા હૈ ઉસકા શોધ કર લિયા હૈ. આહાહા ! એમાં લખાણ આયા થા એ તમારા ઉપર, કે તુમ સ્મારક, ટોડરમલ
સ્મારક કરકે ટોડરમલકો માનતે હૈ તો ટોડરમલને લિખા હૈ એ પ્રમાણે તુમ માનતે નહીં, તુમ્હારી શ્રદ્ધા ફેર હૈ. એય, ક્યાં ગયા રતનચંદજી? તમારા ભાઈ ઉપર ઐસા આક્ષેપ આયા હૈ. નો સમજે, નો બેસે એને તો કયા કામકા? આહાહા !
ટોડરમલે તો કહા હૈ યથાર્થ પણ સમજે ઉસકો ને? પણ કોઇ વખતે ઐસા લિખા ઉસમેં કે ભાઈ જો યહાં રાગકી મંદતા કરતે કરતે કરે અને ભવિષ્યમાં કોઇ નિમિત્ત ઐસા મિલ જાય તો કદાચ પામે ઐસા ભી લિખા હૈ. પણ વો તો વ્યવહારકા કથન હૈ. ખબર હૈ. સમજમેં આયા? આહાહા! એમ કે એ લોકોએ આ ભૂલ નિકાલી હૈ. તો હમકો સારા મોક્ષમાર્ગકી ખબર હૈ. આહાહા !
અરે પ્રભુ આંહી તો જ્યાં નય નિક્ષેપ ને પ્રમાણ ને નવતત્ત્વકે ભેદકો ભી સ્વભાવને અંતર અનુભવ કરને પર જૂઠા કહેતે હૈ, તો તમારે કઇ બાતકો સચ્ચા સ્થાપના હૈ! દયા, દાન, વ્રત ને રાગ વો તો જૂઠા હૈ, સ્વભાવઅનુભવની અપેક્ષાએ. અને નહીંતર એ જૂઠા હૈ અંતર આનંદકા પ્રાપ્ત કરાને માટે જૂઠી ચીજ હૈ. જેમ આ ભેદ, નવતત્ત્વ, નય, નિક્ષેપકા પર્યાય અનુભવ કરનેવાલેકો જૂઠા હૈ, એ ઉપરાંત વ્યવહાર રત્નત્રય હું એ નિશ્ચય પામવા માટે જૂઠા હૈ. આહાહાહા ! બાબુભાઈ ! આવી વાત છે ભાઈ. આ માનો કે ગમે તે માનો વસ્તુ તો આ હૈ. સમજમેં આયા?
- એ આંહી કહેતે હૈ. એક જીવ હી પ્રકાશમાન હૈ. આહાહા!હૈ? નવતત્ત્વમેં પ્રમાણકા ભેદમેં, નયકા ભેદમેં ઔર નિક્ષેપકા ભેદમેં એકરૂપ ચૈતન્ય પ્રકાશમાન નહીં હોતા, વો તો અનેકરૂપે ભિન્ન ભિન્ન ભાસતે હૈ, પણ ભગવાન આત્મા એકરૂપ ચૈતન્યપ્રકાશકા પૂંજ પ્રભુ હૈ, વો તરફકા અનુભવ કરને પર વો પર્યાયમેં થા ઐસા કહા થા પણ અનુભવ કરને પર એ જૂઠા હૈ. વિશેષ કહેગા. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ ).