________________
ગાથા – ૧૩ કહેવાય? એ રાજા સિંહ વનનો રાજા, સેંકડો સિંહ જંગલમૅસે ચલા આતા હૈ. ભગવાનકી સભામેં, તો એ ચીજ કૈસી હોગી ? એ વાર્તા હોતી હોગી?
(શ્રોતા- ભગવાનકી વાણી કા કિતના પ્રભાવ!) પ્રભાવ તો, એ તો ઉસકા પુણ્યના ઉદય પણ સૂનને લાયક જીવ, એ સૂનતે હૈ કિતની પાત્રતા હૈ ઉસમેં, આહાહા! સમજમેં આયા? સાક્ષાત્ ત્રણ લોકના નાથ, એની વાણી એ આ વાણી હૈ. આહાહા!
કહેતે હૈ, એ નવતત્ત્વ જીવ દ્રવ્ય કે સ્વભાવકો છોડકર, ત્રિકાળી શાકભાવકા લક્ષ છોડકર સ્વ ને પર જિનકે કારણ સ્વમેં ઓલા પહેલે જીવને અલગ કિયાને, કેવળ જીવકે વિકાર એ સ્વ. અને પુણ્ય પાપ આદિ અજીવ એ “પર”. “ઐસે એક દ્રવ્યકી પર્યાય, દ્રવ્યની પર્યાયોકો અનુભવ કરને પર” એ વસ્તુની વર્તમાન દશા ઉસકા અનુભવ કરને પર, એ નવ હૈ. આહાહા ! અનુભવ શબ્દ યહાં સમ્યગ્દર્શન નહીં. નવકા જાનના કરને પર, નવ હૈ. આહાહાહા! આવી વાતું હવે. લોકોને બહારથી માનીને બેસી ગયા. કાંઈક વ્રત લીધા ને તપાસા અપવાસ કર્યા ને મંદિર મંદિર બનાવાયા ને ભક્તિ પૂજા ને જાત્રા ને બખલખિયા કરવાયા ભગવાન.
(શ્રોતા-આગમ મંદિર બનાવે તો ધર્મ થાય?) આગમ મંદિર કર્યા કહાને? રામજીભાઈએ બનાવ્યું નથી આ. આહાહા ! હા. તમે તો પ્રમુખ હતા કે નહીં? આહાહા! પ્રમુખ તો એ હતા, ભલે એ વખતે નવનીતભાઈ હતા પણ બધું નવનીતભાઈ તો ઠીક, પણ પ્રમુખ તો પહેલેસે એ એક હી હે, તે ઉસને બનાયા નહીં. ઉસસે આ બના હી નહીં. વો તો જડકી પર્યાય, એ સમયે ઉત્પન્ન હોનેકી લાયકાતસે બના હૈ. એ મંદિરકી જડકી પર્યાય હૈ. આહાહાહા ! એ જનમ ક્ષણ હૈ, ૧૦૨ ગાથા પ્રવચનસાર. એ જનમ નામ ઉત્પત્તિકા ક્ષણ થા ત્યાં ઉત્પન્ન હુઆ હૈ. સમજમેં આયા? એને ઉસકે બનાનેમેં વિકલ્પ હો, એ શુભભાવ હૈ, બસ, પુણ્ય હૈ. પુણ્ય એ આત્માકી વિશેષ દશા, વિકાર હૈ. આહાહા ! આવી વાત છે.
પર્યાય દૃષ્ટિએ દેખો તો નવ હૈ. ભૂતાર્થ હૈ પણ ઉસમેં સમ્યગ્દર્શન ન આયા. ધર્મકી પહેલી સીઢી ઉત્પન્ન કરનેમેં નવતત્ત્વકા વિષયસે એ દર્શન ઉત્પન્ન નહીં હોતા. આહાહાહા ! પર્યાય વિશેષ હૈ ને? આહાહા! “ઔર સર્વકાળમેં અમ્મલિત”દેખો હવે આ, સર્વકાળમેં વિશેષમેં નહીં આનેવાલા, અસ્મલિત સ્કૂલના ઉસમેં એક અંશમેં ભી આતા નહીં કભી. કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી જ્ઞાયકભાવ ત્રિકાળ આતા નહીં. આહાહાહા ! એ નિગોદમેં હૈ જીવ તો જ્ઞાનકા અક્ષરકે અનંતમેં ભાગે ઉસકો વિકાસ હૈ, તો ભી જ્ઞાયક તો સર્વકાળે અસ્મલિત ઐસા હૈ ત્યાં અંદર પડા હૈ, કયા કહા? જ્ઞાનકી પર્યાય, આ નિગોદ હૈ ને નિગોદ ? નિગોદ કયા? આ લસણ, પ્યાજ ઉસકા એક ટુકડા લો રાઈ જેટલા તો ઉસમેં અસંખ્ય તો શરીર હૈ, ઔર એક શરીરમેં અનંત જીવ હૈ ઔર એક જીવકો વર્તમાનમેં ઉસકી પર્યાયમેં અક્ષરકા અનંતમેં ભાગકા ઉસકા વિકાસ હૈ, ઐસા હોને પર ભી પર્યાયમેં, વસ્તુ હૈ એ તો ત્રિકાળ અસ્મલિત જ્ઞાયકભાવ હૈ. આહાહા. આરે! આવી વાતું હવે કોને? અને કેવળજ્ઞાન હોતા હૈ પરિપૂર્ણ પર્યાય ત્રણ કાળ ત્રણ લોક જાને ઐસી પર્યાય આઈ, તો ભી જ્ઞાયકભાવ તો જૈસા હૈ ઐસા ને ઐસા હૈ. લિખા હૈ કે નહીં દેખો! સર્વકાળમેં અસ્મલિત, હૈ? સર્વકાળમેં અલિત નહીં હોતા, નામ ઘટવધ ઉસમેં કોઈ નહીં હોતા. આહાહા ! હવે આવું છે.