________________
શ્લોક – ૮
૧૧૫ અહીંયા તો ભગવાન આત્મા, કહાને? પ્રમાણકા ભેદકો ગૌણ કરકે, આહા... એક જીવને સ્વભાવના અનુભવ કરને પર, એક જીવકી અનુભૂતિ, ત્રિકાળી સ્વભાવકી અનુભૂતિ હોને પર એ ભેદ એ અભૂતાર્થ હૈ. પ્રમાણકા ભેદ જૂઠા હૈ. તો રાગ અને દયા દાનના વિકલ્પકી બાત કયા કરના? આહાહા! ભાઈ મારગ આકરો છે. ભાવદિપિકામેં, પંડિતજી, ભાવદિપિકામેં દીપચંદજી લિખ ગયા હૈ. દીપચંદજી ભાવદિપિકા, પંચસંગ્રહ હૈ અધ્યાત્મ, નથી આવ્યું અહીંયા? અને એક ભાવદિપિકા હૈ ઉસમેં લિખા હૈ કે અરેરે મેં દિખતા હું તો લોગોં કો આગમ અનુસાર શ્રદ્ધા નહીં દિખતી મેરે. લોકો હૈ નામ ધરાવનારા શ્રાવક ને સાધુ ને પણ આગમ અનુસાર જે શ્રદ્ધા એ હમકો નહીં દિખતી ઉસીકે પાસ. ઔર મૈં કહેતા હું સત્ય તો સૂનતે નહીં. આ કયા? આ કયા? તો મેં લિખ જાતા હું કે મારગ આ હૈ. આહાહા! ભાવદિપિકામેં હૈ. પંડિતજી? ભાવદિપિકામેં હૈ, સબ દેખ્યા હૈ ને? હજારો શાસ્ત્રો દેખા હૈ. હજારો, હજારો શું લાખો શાસ્ત્રો દેખા હૈ અહીં તો. ૬૫ ની સાલસે સારા અભ્યાસ તો હૈં ૬૫ હૈ? (સંવત) ૩૫ ને ૪ ઓગણ ચાલીસ ને ૩૦,
ઓગણ સીત્તેર. સીત્તેરમેં એક કમ ઇસમેં તો હમ દુકાન પર હમ શાસ્ત્ર અભ્યાસ કરતે થે. ઘરકી પિતાજીકી દુકાન થી. નિવૃત્તિ થી બહોત, પહેલે પણ સ્થાનકવાસી થા, શ્વેતાંબર થા, સ્થાનકવાસી. આહાહા !
એમાં જ્યાં આ સમયસાર ( સંવત) ૭૮મેં મિલા. આહા! વાહ! “સિદ્ધ હોનેકી ચીજ આ હૈ.” કીધું મેં તો સંપ્રદાયમેં કહે દિયા થા. દામોદર શેઠ વિરૂદ્ધ થા. તસ્વસે અનજાન એનેય કહે દિયા. શરીર રહિત હોનેકી આ ચીજ હૈ. પણ એ વખતે તો ઉસમેં (સંપ્રદાયમે) થા તો હરકત નહીં ને. આપણા મહારાજ ને? પણ (સંપ્રદાય) છોડી દેશે એની એને કાંઇ ખબર નહીં શેઠ થા બડા વો. મોટા અમલદાર ઉસકી પાસ આતે થે, એ વખતે દસ લાખ. પચીસ ત્રીસ ગુણા ગણો અત્યારે ઇતના પૈસા ઇતના, ઘર આખા, અપનેમેં એક સારા ગામ દસ હજારથી પેદાશવાળા, એ વખતે દસ હજાર એટલે પચીસ ગુણા ગણો. ઐસા ગામ ઘરમેં થે. ગામધણી થા, ચાલીસ હજારકી ઉપજ થી. સ્થાનકવાસી હૈ દામનગર. અમારા સંપ્રદાયકા ગામ થા વો. તો વો એમ કહેતે થે, આહાહા... ભગવાનકા દર્શન કરે તો, યે તો મિથ્યાષ્ટિ હોય તો કરે મૂર્તિકા દર્શન. કીધું નહીં. સમ્યગ્દર્શન હુએ પીછે ભાવશ્રુત આતા હૈ. એ ભગવાનના દર્શન કરતે હૈ. સમજમેં આયા? આહાહાહા !
શાસ્ત્ર તો ત્યાં ભી થા બહોત, ઉસકે પાસ દિગંબર શાસ્ત્ર થા. તો ત્યાં પહેલે વાંચ્યા ૭૮ મેં તો ઉસકો કહા, “આ શાસ્ત્ર શેઠ સિદ્ધ હોનેકી આ ચીજ હૈ” આ અશરીરી હોનેકી આ ચીજ હૈ. એ તમારા બત્રીસ ફત્રીસ શાસ્ત્ર ને પીસ્તાલીસ હૈ સબ દેખા થા હમને તો કરોડો શ્લોકો દેખે થે. પણ એ વખતે તો ઉસમેં થા (સંપ્રદાયમેં) ત્યારે હમારા થા મહારાજ હૈ કાંઇ હરકત નહીં. કાંઈ પણ વાત કરેગા જો વિશેષ હમકો વિરોધ તો હમ સંપ્રદાય છોડ દેગા, ઉસકો શેઠકો સબકો બીક લગતી થી મેરી, મેં કોઇ આ ગયા માટે મેં સંપ્રદાયકો માનતા હું ઐસી ચીજ નહીં. મેરે તો અંદરમેં યથાર્થ આના હો તો મેં માનતા હું. તો યે ઐસે કહેતે થે કિ નહીં, આ જ મારગ સચ્ચા હૈ સમયસાર, પીછે સચ્ચા કહેતે થે હમ કહેતે થે, (ઉસને) પીછે ભૂલ નિકાલા. સમયસારમેં ભી ભૂલ હૈ.. છોડ દિયાને બસ આ તો ઉસમેં ભી આ જીવ તત્ત્વમેં ભૂલ હૈ ને અજીવમેં હૈ ને