________________
૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હુવા નહીં દેખા તો ખરા તત્ત્વ પ્રભુકા. આ થોડુ ઘણું વાંચે તો એમ થઈ જાય કે જાણે કે આપણે સમજી ગયા. બાપુ મારગડા જુદા ભાઈ. આહાહાહા !
અપને એકત્વકો નહીં છોડતી હૈ? એકરૂપ ચીજ જો હૈ વહ નવતત્ત્વકી પર્યાય પરિણતિ ભલે હો પણ એકપણું ચિદાનંદનું નહીં છોડતી દૃષ્ટિ. આહાહાહા ! મોક્ષની કેવળજ્ઞાનકી પર્યાય હો પ્રભુ. આહાહાહાહા ! અક્ષરને અનંતમેં ભાગે નિગોદમેં જ્ઞાનકી પર્યાય હો તો ભી ઉસકા શાકભાવ તો પરિપૂર્ણ હી હૈ ત્યાં. ઔર કેવળજ્ઞાનકી પર્યાય જે અનંત અનંત અનંત અનંત અનંત ગુણકી પર્યાય પ્રગટ હુઈ, અનંતા કેવળીઓ કેવળજ્ઞાનમેં જાનનમેં આયા સિદ્ધ, એ પર્યાય પ્રગટ હુઈ (તો ભી) એ સમયે તો જ્ઞાયકભાવ તો પૂર્ણ હૈ ઈતના હી હૈ. આહાહા! આ તો અગમ્યગમ્યની વાતું છે પ્રભુ. આટલી તાકાતવાળી પર્યાય બહાર આઈ તો ઉસમેં કોઈ શક્તિ ઘટી હૈ કે નહીં અંદરમેં? ના. પૂર્ણાનંદમેં કુછ ઘટ વધ હૈ નહીં. એ એકત્વનો છોડતી નહીં. ઈતના અર્થ હુવા. સમજમેં આયા? ભાષા તો સાદી છે. ભાવ તો પ્રભુ હૈ યહ હૈ. આહાહાહા!
ભાવાર્થ:- નવતત્ત્વમેં પ્રાસ હુવા આત્મા પર્યાયપણે પરિણમનમેં દિખતા હૈ, અનેકરૂપ દિખાઈ દેતા હૈ. “યદી ઉસકા ભિન્ન સ્વરૂપ વિચાર કિયા જાય'આહાહા!તો વહ અપની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિકો નહીં છોડતા. આહાહાહા ! ચૈતન્ય જ્યોતિ જ્ઞાયકભાવકા પૂર્ણરૂપ યે કભી ઉસને છોડી નહીં. આહાહા ! સમજમેં આયા? બંધ ભાવકી પર્યાયમેં આયા તો ભી શાકભાવ કભી છૂટા નહીં. આહાહા! ઔર કેવળજ્ઞાનકી પર્યાય, મુક્ત પર્યાય હૈ, તો ભી જ્ઞાયકભાવમેં કભી ઘટ નહીં હુવા, કમી નહીં હુવા, એ તો ઈતના ને ઈતના રહા હૈ. એ વસ્તુ બાપુ એ સ્વભાવ ઐસા હૈ. ક્ષેત્રકા સ્વભાવ દેખોને, ક્યાંય ક્યાંય અંત નહીં. કયા હૈ આ તે? આહાહા! દશેય દિશાએ ક્યાંય અંત નહીં. કયા હૈ આ? તો ઓ જો ક્ષેત્રકા ક્યાંય અંત નહીં ઐસા ખ્યાલમેં ના આયે ઐસી ચીજ હૈ તો ભગવાન આત્મા ઐસી ચીજ હૈ કે કોઈ રાગકી પર્યાયસે કે પર્યાયબુદ્ધિસે ખ્યાલમેં આવે ઐસી ચીજ નહીં ભાઈ, આહાહા! સમજમેં આયા? આવું છે આમ જ સત્ય છે, ત્રિકાળ સત્ય ઐસા હૈ.
એ કહાને અહીંયા અપની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિકો નહીં છોડતા. એ તો જિતના સ્વભાવ સામર્થ્ય હૈ, ચાહે તો કેવળજ્ઞાનમેં આવો કે ચાહે તો અક્ષર કે અનંતમેં ભાગમેં નિગોદમેં પર્યાય આવો. વસ્તુ તો હૈ વો હી હૈ પૂરણ. એ કયા હૈ બાપુ? યે કોઈ સ્વભાવકી જેમ ક્ષેત્રકા કયાંય અંત નહીં, ઐસા ક્ષેત્રકા કોઈ સ્વભાવ, ભાવકા અંત નહીં. અનંત ગુણકી સંખ્યાના ગુણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત યહાં પુરા હો ગયા. આહાહાહા ! સમજમેં આયા? આહાહાહા ! એમ ભગવાન આત્મા પૂરણ સ્વરૂપ જો હૈ એ કભી એકત્વપણાકો છોડતે નહીં કભી. નરક ને નિગોદમેં પર્યાયમેં રહા છતાં એકત્વપણું છુટયા નહીં ઉસકો. આહાહા ! કયા હૈ આ? ખ્યાલમેં તો ઐસે આયે કે કેવળજ્ઞાન હો તો પર્યાય ઈતના સામર્થ્યવાળી આઈ તો કોઈ ગુણમેં કમી હુઈ કે નહીં? ભાઈ ! જેમ એ ક્ષેત્રના સ્વભાવ કહાં પૂરા હુવા! કાળકા પ્રવાહ કહાંસે શરૂ હુવા ? ધ્રુવકી પર્યાય કહાંસે શરૂ હુઈ ? આહાહા ! એ કોઈ અગમ્ય સ્વભાવ જ વસ્તુ છે બાપુ! સમજમેં આયા? ઐસે ભગવાન આત્મા કેવળજ્ઞાનકી પર્યાય હો કે મિથ્યાત્વકી પર્યાય હો કે સમ્યગ્દર્શનકી પર્યાય હો, વસ્તુ તો જ્ઞાયકભાવ જો હૈ વહ પૂરણ પૂરણ પડયા હૈ અંદર સમજમેં આયા?