________________
શ્લોક – ૭
૫૭ વ્યક્ત હી હૈ. આહાહા ! પણ દષ્ટિ જબ શુદ્ધનાયકી ત્યાં ગઈ, ત્યારે ઉસકો આ હૈ ઐસા પ્રગટ હુવા. હું એ તો હૈ હી. સમજમેં આયા? ભાઈ આ તો ભગવાનની કથા છે. આ કોઈ વાર્તા કથા નહીં સાધારણ પ્રભુ! તેરી પ્રભુતાનો પાર નથી નાથ. આહાહા ! તેરી શક્તિ એક એકમેં પ્રભુતા પૂર્ણ પડી હૈ. ઐસી અનંતી શક્તિ પ્રભુતાસે ભરી પડી હૈ, આહાહા ! ઐસા અનંત શક્તિનો એકરૂપ સાગર ભગવાન દ્રવ્ય. આહાહાહા ! એ અંતરનો વિષય નિશ્ચયનય છે. ત્યાં ગયે તો ઉસકે આધીન યે હૈ ઐસા ખ્યાલમેં આયા. તો પ્રગટ હુઆ એમ કહેનેમેં આયા. આહાહા!
કે જો નવતત્ત્વમેં પ્રાપ્ત હોને પર ભી જેમ એ અગ્નિ કાષ્ટની છાણાની છે, અગ્નિ તરીકે દેખો તો અગ્નિ અગ્નિરૂપે હૈ. એ કાષ્ટને આકારે અગ્નિ થઈ એ તો પર્યાય હુઈ. અગ્નિપણું જો હૈ એ તો કાયમ અગ્નિપણે હૈ. આહાહાહા ! સમજમેં આયા? ભાઈ આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વર દેવે કહેલું તત્ત્વ, અરે એ તે કૌન હૈ ભાઈ ! આહાહા! ભગવાન આત્મા જિસકી એક સમયકી પર્યાયમેં છ દ્રવ્ય જાનનમેં આતા હૈ ઈતની તો પર્યાયકી તાકાત હૈ. કયા કહેતે હૈં? એક સમયથી પર્યાય માને તબ તો છ દ્રવ્ય માન્યા તબ કહેનેમેં આતા હૈ. છ દ્રવ્ય માને નહીં ને પર્યાયકો માને નહીં તો ઉસને છ દ્રવ્યકો માન્યા નહીં ને પર્યાયકો માન્યા નહીં. આહાહાહા ! એક સમયકી પર્યાયમેં કળશટીકામેં લિયા હૈ બહોત, જિસમેં છ દ્રવ્ય હૈ, છ દ્રવ્યમેં તો અનંત સિદ્ધ હૈ, કેવળી હૈ, તીર્થકર હૈ યહ સબ છ દ્રવ્યમેં આ ગયા. આહાહા ! જિસમેં એક પર્યાયમેં છ દ્રવ્યકો જાનકી તાકાત હૈ તો ઈતની પર્યાયકો માને તો છ દ્રવ્યો માન્યા. અને છ દ્રવ્ય માન્યા, અનંતા સિદ્ધો કે પંચપરમેષ્ઠિ આદિ તો પર્યાય માની. છતાં એ પર્યાયમેં દ્રવ્ય ન આયા. આહાહા ! સ્વદ્રવ્ય ન આયા. આહાહા! સમજમેં આયા?
એ પર્યાય જબ સ્વ તરફ ઝૂકતી હૈ તબ શુદ્ધનયકા વિષય જો દ્રવ્ય હૈ ઉસકે આધીન હો ગઈ, એ દષ્ટિ હો ગઈ. ઓહોહો! આ તો અનંત ચૈતન્ય રત્નાકર અનંત આનંદકા શાંતિકા સાગર ભગવાન આત્મા હૈ ઐસા જ્ઞાનકી પર્યાયમેં વો તરફકે ઝૂકનેસે ખ્યાલમેં આયા, તો યે પ્રગટ હુઆ ઐસા કહેનેમેં આતા હૈ. આહાહા! અરેરે ! આવું કામ ભાઈ ! બાઈઓને બચારાને તો આખો દિ રાંધવું ને આ કરવું ને તેમાં આ વાતું, શું છે આ? છોકરાઓ સાચવવા નાનાને મોટા કરવા આ નાના બિચારા, ભાઈ એમાંય પણ આત્મા કામ કરી શકે છે. આહાહા ! એ યોગસારમાં નહીં કહા? ગૃહસ્થાશ્રમમાં કામ કરવા છતાં પણ હેયાયનું જ્ઞાન. યોગસારમાં આતે હૈ! યોગીન્દ્ર દેવ! ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ હેયાયેયનું જ્ઞાન, રાગાદિ હેય હૈ અને સ્વરૂપ ઉપાદેય હૈ ઉસકા ભાન હૈ. આહાહા! આહા! સમજમેં આયા? ગૃહ કામ કરવા છતાં ઐસા દો શ્લોક હે. યોગસાર, યોગીન્દ્ર દેવ ! હેયાયનું જ્ઞાન. આહાહા !
ભાઈ ઉસકો ભી પૂર્ણાનંદકા નાથ મોજૂદગી ચીજ, હૈયાતીવાળી ચીજ, હૈ ઐસા સ્વરૂપ જિસકો ત્રિકાળ. આહાહા ! ઉસકા દ્રવ્ય કી દૃષ્ટિ હુઈ તો દૃષ્ટિમેં અને જ્ઞાનકી પર્યાયમેં ઉસકા ભાન આતા હૈ કે આ હૈ. ભલે ચાહે તો એ પર્યાયમેં દ્રવ્ય આયા નહીં, પણ પર્યાયમેં દ્રવ્યના જિતના સામર્થ્ય હૈ ઉસકા જ્ઞાનમેં ઉસકા બોધ આ ગયા. સમજમેં આયા? આહાહાહા! એમ શ્રદ્ધાકી પર્યાયમેં પૂર્ણાનંદકા નાથ આયા નહીં, પણ વો પૂર્ણાનંદ સ્વરૂપ હૈ ઉસકી પ્રતીતિમેં ઈતની સામર્થ્ય આ ગઈ. આહાહાહા ! છતાં વો પર્યાય દ્રવ્યરૂપ હુઈ નહીં, અને વો દ્રવ્ય હૈ યે પર્યાયરૂપ