________________
૮O
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહેતે હૈ ઉપવાસ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ “ઉપ” નામ સમીપમેં જાકર વસના ટીકના અંદરમેં ઉસકો ઉપવાસ કહેતે હૈ. ઐસા ભાન બિનાકા આ લંઘન કરતે હૈ. એક દો ને તીન પાંચ દશ અપવાસ ને પચાસ અપવાસ ને એ સબ અપ વાસ હૈ, ઉપ વાસ નહીં. “અપ' નામ માઠા વાસ, ભૂંડા રાગના વાસમેં પડા હૈ વો. આહાહાહા !
(શ્રોતાઃ- બધાનો અર્થ ફરી જાય છે.) બધાનો અર્થ ફરી જાય છે ભાઈ. ભગવાન ! આહાહાહા! ત્રિલોકનાથ પરમાત્મા મહાવિદેહમેં તો શ્રીમુખે યે કહે રહે હૈ. આહાહા ! સમજમેં આયા? અરે મનષ્યપણા આયા, ઉસમેં આ વાત સમજમેં ન આવે તો મનુષ્યપણા મિલા ન મિલા હૈ. આહા ! એ તો ઢોરકો પશુકો નહીં મિલા હૈ ને આને મિલા હૈ. પણ જો આ વસ્તુ સમજમેં ન આયા, તો મિલા ન મિલા હો જાયેગા, જાયેગા નરક ને નિગોદકા અનંત ભવમેં ચલે જાયેગા ભાઈ, અહીં કહે છે, નિર્જરા હોને કે યોગ્ય, એટલે કે અશુદ્ધિકા નાશ હોને યોગ્ય ઔર શુદ્ધિકી ઉત્પત્તિ હોને યોગ્ય, એ ભાવ નિર્જરા, એ શુદ્ધ જીવકી પર્યાય હૈ. ગાથા ઐસી આ ગઈ, આ બરાબર હૈ. (શ્રોતા – આજ તો બહોત મજા આઈ ) જિજ્ઞાસુ હૈ ને ભગવાન. આહાહા!
એ આત્મા અંદર આનંદકંદ પ્રભુ ઉસકે આશ્રયસે શુદ્ધિકી વૃદ્ધિ જો હુઈ ઉસકા નામ નિર્જરા. નિર્જરાના તીન પ્રકાર. એક શુદ્ધિકી વૃદ્ધિ હો એ નિર્જરા, એક અશુદ્ધિકા નાશ હો એ નિર્જરા ઔર વો યહાં અશુદ્ધકા નાશ હુવા તો ત્યાં કર્મકા ઈતના ઉદય ભી નહીં આતા હૈ, નાશ હોતા હૈ એ દ્રવ્ય નિર્જરા. હજી તો નવતત્ત્વકી બાત ચલતી હૈ હજી તો. આહાહાહા ! સમજમેં આયા? ભાઈ નથી આવ્યા હમારે જીવરાજજી? શરીરને ઠીક નહીં હોય. નથી આવ્યા? બ્લડ પ્રેશર ૨૪૫ થઈ ગયું. શું કહેવાય એ બ્લડ પ્રેશર ૨૪૫ જીવરાજજીને છે ઘણા વખતથી રહ્યા કરે છે, બ્લડ પ્રેશર. જડની પર્યાય હૈ ભાઈ. આહાહા! બ્લડ પ્રેશર હો કે ક્ષય રોગ હો કે કેન્સર હો. એ તો જડની પર્યાય હૈ. માટી ધૂળકી ભગવાનમેં એ હૈ નહીં. આહાહાહા! ભગવાન શબ્દ આ આત્મા રોગકો છૂતે હી નહીં કભી તીન કાલમેં. અરે ઈસકો છૂતે તો નહીં. પણ જ્ઞાયકભાવ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ દ્રવ્ય સ્વભાવ વો રાગકો છૂતે નહીં. આહાહાહા ! રાગકો છૂતે નહીં, પણ ધર્મકી પર્યાય જો ઉત્પન્ન હોતી હૈ ઉસકો દ્રવ્ય છૂતે નહીં. આવો મારગ છે બાપા! અરેરે ! સમજમેં આયા? દ્રવ્ય જો જ્ઞાયક સ્વરૂપ હૈ એ તો ત્રિકાળ એકરૂપ રહેનેવાલી ચીજ હૈ. એ પર્યાયમેં આતી નહીં. આ તો પર્યાયકા ભેદકી વ્યાખ્યા કરતે હૈ અભી તો. આહાહા!
નિર્જરા હોને યોગ્ય ઔર નિર્જરા કરનેવાલા એટલે જૂના કર્મ ખિર ગયા વો નિર્જરા કરનેવાલા કહેનેમેં આયા હૈ. “દોનોં નિર્જરા હૈએક અજીવકી પર્યાય એક જીવકી પર્યાય. દોનોં નિર્જરા હૈ.
“બંધને યોગ્ય” આત્મા વિકારકી પર્યાયમેં બંધને યોગ્ય અપને કારણસે, આહાહાહા ! રાગ પુણ્ય પાપકા ભાવસે બંધને યોગ્ય વિકારસે બંધને યોગ્ય એ અપની યોગ્યતાસે બંધને યોગ્ય હોતા હૈ કોઈ કર્મક કારણસે બંધને યોગ્ય ભાવ હોતા હૈ ઐસા હું નહીં. આહાહાહાહા ! બંધને યોગ્ય એ જીવકી પર્યાય. બંધન કરનેવાલા એ જૂના કર્મ, નયાની યહ બાત નહીં. પુરાના કર્મ નિમિત્ત હૈ એ બંધને કરનેવાલાકો, દ્રવ્યબંધ કહા. અજીવકી પર્યાય કહા. આ ભાવ બંધ હૈ એ જીવકી પર્યાય હૈ. આહાહાહા ! હુજી તો નવતત્ત્વ સમજાતે હૈં. બંધ હૈ દોનોં.