________________
૬૧
ગાથા – ૧૩ તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
પ્રવચન નં ૫૮ ગાથા-૧૩ હવે ગાથા ૧૩.
भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च।
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।। ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. ઉસકા ગાથાર્થ લઈએ, આ તો ૧૯ મી વાર ચલતે હૈ. સમયસાર ૧૯ મી વાર સભામેં ચલતે હૈ. પંડિતજી! સમયસાર ૧૮ વાર પહેલેસે ઠેઠ પૂરા સભામેં ચલ ગયે હૈ. આ ૧૯ મી વાર એક ઔર નવ. (શ્રોતા – એક એ દ્રવ્ય અને નવ એ તત્ત્વ.) હૈં? એ પર્યાય હૈ. દ્રવ્ય તો હૈ. યહ હૈ. આહાહા! સામાન્યકો તો ઐસા લગે કે આ ક્ષેત્રકા અંત કહીં નહીં? કહીં હોગા નહીં? કયા પીછે કયા કયા હૈ સૂન તો સહી, ઐસે ભગવાનકી જ્ઞાન પર્યાય ઉત્પન્ન હુઈ તો ભી સ્વભાવમેં બિલકુલ અપૂર્ણતા, ઘટ હુઈ (નહીં) પૂર્ણાનંદકા નાથ પૂરણ સ્વરૂપસે ભરા પડા હૈ.
એ સ્વભાવની વાતું પ્રભુ બહુ સૂક્ષ્મ હૈ. આહાહા ! સાધારણ પ્રાણી બિચારા કહેતે હૈ ને આ ઈશ્વરે કિયા. કારણકે એ વાત એને બેઠી નહીં ને હૈ હૈ આ હૈ. દ્રવ્ય હૈ પર્યાય હૈ એ ભી અનાદિ હૈ. આહાહા ! અને સિદ્ધ ભી અનાદિ હૈ એમ નહીં કે સંસાર પહેલે ને પીછે સિદ્ધ હુવા, આ કયા હૈ? આહાહા ! સંસાર ભી અનાદિ હૈ ને સિદ્ધ ભી અનાદિ હૈ. આહાહા ! સમજમેં આયા? ઐસે ભગવાન આત્મા ચાહે જિતની બંધ પર્યાયમેં નાસ્તિકતી પર્યાય મિથ્યાત્વકી હુઈ તો જ્ઞાયકભાવ તો જૈસા હૈ વૈસા હી હૈ. આહાહા ! એ ભૂતાર્થનયસે જ્ઞાત, હૈ?
ગાથાર્થ:- જીવ, અજીવ, “જીવ’નો અર્થ ઓલો ત્રિકાળી નહીં લેના અહિંયા, ઉસકી એક સમયકી પર્યાય. નવતત્ત્વમેંસે ભિન્ન બતાના હૈને? તો જીવસે ભી જીવ ભિન્ન હૈ. તો જીવકી એક સમયકી પર્યાયસે ભિન્ન હુવા. આહાહાહા ! જ્ઞાનચંદજી! આહાહા ! નવ લેના હૈ ના? તો નવમેં જીવ દ્રવ્ય આખા આ જાયે તો તો નવપર્યાય હોતી નહીં. એક સમયકી પર્યાય જો જીવકી હૈ ઉસકો યહાં જીવ કહા નવમેં. “અજીવ' અજીવ તો પર્યાયમેં આતા હી નહીં ને. અજીવરૂપ પર્યાય હોતી નહીં. પણ અજીવકા ખ્યાલ આયા કિ આ અજીવ હૈ યે જ્ઞાનકી પર્યાયકો ત્યાં અજીવ કહા. અજીવના જ્ઞાનકી પર્યાયકો “અજીવ” કહા. સમજમેં આયા? આહાહા ! આવો મારગ ! ઔર પુણ્ય પાપ” શુભ અશુભભાવ પર્યાયમેં હોતા હેં ને? ઔર આસ્રવ એ પુણ્ય પાપ દો હી મિલકર આસ્રવ હૈ, તત્ત્વાર્થ સૂત્રમ્ સાત લિયા હૈ. યહાં નવ લિયા હૈ. તસ્વાર્થ સૂત્રમાં આસ્રવ કહેકર