________________
प्रमेयबोधिनी टीका पद १० सू०७ जीवादिचरमाचरमनिरूपणम् चिरूप चरमेण प्ररूप्यमाणः स्यात्-कदाचित् कश्चित् 'गतिचरमः' इति व्यपदिश्यते, स्यावकदाचित् कश्चित्-'अगतिचरमः" इति व्यपदिश्यते, तत्र यः खलु यद्गतिपर्यायादुद्धृतः सन् न पुनरपि तद्गतिपर्यायमनुभविष्यति स 'चरमः' इति व्यपदिश्यते, तदन्यस्तु 'अचरमः' "इति व्यपदिश्यते इति भावः, अथ बहुत्वमधिकृत्य गौतमः पृच्छति-'नेरइयाणं भंते !
गति चरमेणं किं चरिमा, अचरिमा ?' हे भदन्त ! नरयिकाः खलु गतिचरमेण गतिपर्यायरूप 'घरमेण प्ररूप्यमाणाः किं चरमा भवन्ति ? किं वा अचरमा भवन्ति ? भगवान् आह-'गोयमा !'
गौतम ! 'चरिमा वि, अचरिमा वि' गतिपर्यायरूपचरमेण प्ररूप्यमाणा: स्यात-कदाचित केचिंद् नैरयिकाश्वरमा भवन्ति, स्यात्-कदाचित् केचिद् नैरयिकाः अचरमा भवन्ति तत्र अपने-अपने गतिपर्याय रूप चरम से कदाचित् चरम और कदाचित् अचरम होते हैं, अर्थात जो जीव जिस गति पर्याय से निकल कर पुनः उसमें उत्पन्न होने वाला नहीं है, वह उस गति की अपेक्षा गति चरम है और जो पुनःउसमें 'उत्पन्न होगा वह उस गति की अपेक्षा से गति-अचरम है । अब यही प्रश्न बहुत्व की विवक्षा से दोहराया जाता है। " गौतमस्वामी-हे भगवन् ! बहुत नारक क्या गति चरम से चरम हैं या अचरम हैं ? ... भगवान्-हे गौतम ! गति पर्याय रूप चरम की अपेक्षा से प्ररूपणा करने पर कोई नारक चरम भी होते हैं और कोई अचरम भी होते है । इस उत्तर का अभिप्राय स्पष्ट है, अर्थात् पृच्छा के समय बहुत से नारक ऐसे हैं जो "अन्तिम वार नरकगति का अनुभव कर रहे हैं, वहां से निकलने के पश्चात् वे
केभी दवारा नरक में नहीं जाएंगे, वे गति चरम कहे गए हैं। बहुत-से नारक 'ऐसे भी हैं जो नरकगति से एक वार छूट कर पुनः कभी नरक में उत्पन्न होंगे। ' તિયચ, મનુષ્ય, વાનન્તર, તિષ્ક અને વૈમાનિક પણ પિતાપિતાના ગતિ પર્યાય રૂપ ચરમથી કદાચિત્ ચરમ, અને કદાચિત અચરમ હોય છે, ' અર્થાત જે જીવ જે ગતિ પર્યાયથી નિકળીને ફરીથી તેમાં ઉત્પન્ન થવાવાળો નથી. તે તે ગતિની અપેક્ષાએ ગતિચરમ છે અને જે ફરી તેમાં ઉત્પન્ન થશે તે તે ગતિની અપે. કક્ષાએ ગતિચરમ છે. હવે તેજ પ્રશ્ન બહુત્વની વિવક્ષાએ બેવડાવાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! બહુત નારક શું ગતિ ચરમથી ચરમ છે અગર मयरम छ । “ શ્રી ભગવાન-હે ગૌતમ ! ગતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ પ્રરૂપણ કરવાથી કેઈ નારક ચરમ પણ હોય છે અને કોઈ અચરમ પણ હોય છે. આ ઉત્તર અભિપ્રાય સ્પષ્ટ છે, અર્થાત્ પૃચ્છાના સમયે ઘણા બધા નારક એવા છે જે અન્તિમ વાર "નરકગતિનો અનુભવ કરી રહેલ છે. ત્યાંથી નિકળ્યા પછી ક્યારેય બીજી વાર નરકમાં જશે નહીં, તેઓ ગતિ ચરમ કહેલા છે. ઘણા નારક એવા પણ છે જે નરગતિથી એક વાર