________________
. . प्रमापना न्त्येव तेपामपि निर्जरापुद्गलविषयक ज्ञानदर्शनासंभवात्। तथा च निर्जरापुदलानामत्यन्तसूक्ष्मतया नयनायगोचरत्वात् नैरयिकादीनाञ्च कार्मणशरीरपुद्गलालम्बनावधिज्ञानशन्यवाद, गौतमः पृच्छति-'मणूसा णं भंते ते निज्जरा पोग्गले किं जाणंति पासंति आहारेति ?' हे भदन्त ! मनुष्याः खलु तान् निईरापुद्गलान् किं जानन्ति पश्यन्ति आहरन्ति ?' हे भदन्त ! मनुष्याः खलु तान् निर्जगदालान् कि जानन्ति पश्यन्ति आहरन्ति ? 'उदाहु न जाणंति न पासंति, आहारे ति ' उताहो न जानन्ति न पश्यन्ति अपितु केवलमाहरन्त्येव ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'अत्थेगइया जाणंति पासति आहारेति' अस्त्येके केचन मनुष्याः कर्मनिर्जरापुद्गलान् जानन्ति पश्यन्ति आहरन्ति, 'अत्थेगइया न जाणंति न पासंति, आहारेंति' अस्त्येके केचन मनुष्याः निर्जरापुद्गलान् न जानन्ति न पश्यन्ति अपितु केवळमाइर. न्त्येव, गौतमस्तत्र प्रश्नयति-से केणटेणं भंते ! एवं वुच्चइ-अत्थेगइया जाणंति पासंति आहारेति' हे भदन्त ! तत्-अथ केनार्थेन-कथं तावद् एवम्-उक्तरीत्या उच्यते तत्-अस्-येके केचन मनुप्याः जानन्ति पश्यन्ति आहरन्ति 'अ थेगड्या न जाणंति न पासंति आहारेंति ?' दर्शन नहीं होता, वे केवल उन पुदगलों का आहार कर सकते हैं। क्योंकि वे निर्जरापुद्गल अतीव सक्षम होने के कारण नेत्र आदि के गोचर नहीं होते और नारक आदि उन कार्मणपुद्गलों को जानने वाले अधिज्ञान से रहित होते हैं।
गौतलस्वामी-हे भगवन् ! क्या मनुष्य उन निर्जरा-पुदगलों को जानतेदेखते और आहार करते हैं अथवा नहीं जानते और नहीं देखते हुए आहार करते हैं ?
भगवान्-हे गौतम ! कोई-कोई मनुष्य जानते-देखते हैं और आहार करते हैं, कोई-कोई नहीं जानते और नहीं देखते, परन्तु आहार करते हैं।
गौतमस्वामी-इसका कारण पूछते हुए प्रश्न करते हैं-हे भगवन् ! किस हेतु से ऐसा कहा जाता है कि कोई मनुष्य तो जानते, देखते और आहार ન્દ્રિય તિર્યચેને પણ એ નિર્જરા પુદ્ગલેના જ્ઞાન અને દર્શન નથી થતાં, તે કેવળ તે પુદ્ગલેને આહાર કરી શકે છે. કેમકે તે નિર્જરા પુદ્ગલે ખૂબ સૂક્ષમ હોવાના કારણે આખ વગેરેથી દેખાતા નથી અને નારક આદિ તે કામણ પુદ્ગલેને જણાવનાર અવધિજ્ઞાનથી રહિત હોય છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! શું મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેને જાણે છે, દેખે છે અને આહાર કરે છે, અથવા નથી જાણતા નથી દેખતા પણ આહાર કરે છે ? ' - શ્રી ભગવાન-ગૌતમ! કઈ કઈ મનુષ્ય તે જાણે છે દેખે છે અને આહાર કરે છે. કઈ કઈ નથી જાણતા નથી દેખતા પરંતુ આહાર કરે છે.
ગૌતમસ્વામી–તેનું કારણ પૂછતા પ્રશ્ન કરે છે કે હે ભગવદ્ શા હેતુથી એમ કહેવાય છે કે કેઈકે મનુષ્ય તે જાણે છે દેખે છે, અને આહાર કરે છે. તથા કેઈ મનુષ્ય નથી જાણતા નથી દેખતા અને આહાર કરે છે ? '