________________
प्रमैयबोधिनी टीका पद १५ सू. ११ भावेन्द्रियस्वरूपनिरूपणम् तस्य पञ्च वा, दन वा, पञ्चदश वा, संख्येयानि वा, असंख्येयानि चा, अनन्तानि वा सन्ति,
एवं असुरकुमारणं जाव धणियकुमाराणं' एवम्-नैरयिकाणामिव अमरकुमाराणां यावद् नागकुमाराणां सुवर्णकुमाराणाम् अग्निकुमाराणां विद्युत्फुमाराणास् उदधिकुमाराणां द्वीपकुमाराणां दिक्छमाराणां पवनकुमाराणां स्तनितकुमाराणामपि अतीत बद्धपुरस्कृतभावेन्द्रियाणि नैरयिकत्वे वक्तव्यानि, किन्तु 'णवरं बद्धेल्या णत्थि' नवरम्-विशेषस्तु बद्धानि भावेन्द्रियाणि अमुरकुमारादीनां नैरविकत्वे न सन्ति प्रागुक्तयुक्तरूपपादिनत्वात्, 'पुढविकाइयत्ते जाव बेइंदियत्ते जहा दबिदिया' पृथिवीकायिकत्वे यावद्-अप्कायिकतेजस्कायिकवायुकायिकवनस्पतिकायिकत्वे हीन्द्रियत्वे च यथा द्रव्येन्द्रियाणि उक्तानि तथा वक्तव्यानि 'तेइंदियत्ते में भावी भाषेन्द्रियं नहीं होती हैं। जिस की है, उसकी पांच, दस, पन्द्रह, सख्यात, असंख्मान अथा अनन्त भी होती हैं। जो भविष्य में एक बार फिर उत्पन्न होगा, उसकी पांच भावी आवेन्द्रि यां, जो दो बार उत्पन्न होगा उसकी दश, तीन बार उत्पन्न होने वाले की पन्द्रह, संख्यात, असंख्यात या अनन्त बार उत्पन्न होने वाले की संख्यात, असंख्यात या अनन्त भावी भावेन्द्रियां होती हैं। __इसी प्रकार असुरकुमारों की सुवर्णकुमारों की अग्निकुमारों की, विद्यत. कुमारों की उद्धिकुमारों की बीपकुमारों की, दिशाकुमारों की, पवनकुमारों और स्तनितकुमारों की भी अतीत, बहू और भावी भवेन्द्रियां नरकपने में समझ लेनी चाहिए। विशेष यह है कि अस्तुरकुमार आदि में लारकपने बद्ध भावेन्द्रियां नहीं होती हैं, इस विषय में युक्ति पूर्ववलू समझ लेनी चाहिए।
पृथ्वीनायिक, अपूकायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकायिक तथा दोन्द्रिय के रूप में जिस प्रकार द्रव्येन्द्रियां कही हैं, उसी प्रकार भावेन्द्रियां તેની પાંચ દશ, પંદર, સ ખ્યાત અસ ખ્યાત અથવા અનન્ત પણ હોય છે.
જે ભવિષ્યમાં એક વાર ઉત્પન થશે, તેની પાંચ ભાવી ભાવેન્દ્રિયે, જે બે વાર ઉત્પન્ન થશે, તેની દશ, ત્રણ વાર ઉત્પન્ન થનારની ૫દર, સંખ્યાત, અસંખ્યાત અગર અનત વાર ઉત્પન્ન થનારની સ ખ્યાત, અસંખ્યાત અગર અનન્ત ભાવી ભાવેન્દ્રિય હોય છે. * એજ પ્રકારે અસુરકુમારની, નાગકુમારની, સુવર્ણકુમારની, અગ્નિકુમારની, વિધુત્કમાની, ઉદધિકુમારોની, દ્વીપકુમારની, દિશાકુમારની, પવનકુમારોની અને સ્વનિતકુમારેની પણ અતીત, બદ્ધ અને ભવી ભાવેન્દ્રિયે નારકપણામાં સમજી લેવી જોઈએ. વિશેષ ‘આ છે કે અસુરકુમાર આદિમાં નારકપણે બદ્ધ ભાવ નથી હતી આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ.
પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક તથા શ્રીન્દ્રિયના રૂપમાં જે પ્રકારે દ્રવ્યેન્દ્રિયો કહી છે, એ જ પ્રકારે ભાવેન્દ્રિય પણ કહેવી જોઈએ. વનસ્પતિ કાયિક પણે અને દ્વીન્દ્રિય પણે પણ દ્રન્દ્રિોના સમાન ભાવેન્દ્રિય કહેવી જોઈએ.