Book Title: Pragnapanasutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 863
________________ प्रबोधिनी टीका पद १६ सू० ७ सिद्धक्षेत्रोपपातादिनिरूपणम् ૨૩ तिर्यग्योनिकभवोपपातगतिभेदः, मनुष्यगतिभेदः, देवभवोपपातगतिभेदथ भणितव्योवक्तव्यः, 'जो चेव खेत्तोववायगतीए सो चेव' यश्चैव क्षेत्रोपपातगत्यां सिद्धवर्जित चतुर्विध 'नैरयिकतिर्यग्योनिक मनुष्यदेवगतिभेदरूपः प्रतिपादितः स चैव भेदोऽत्रापि प्रतिपादनीयं इत्यर्थः, तथा च भवोपपातगते चत्वारो मूलभेदा नैरविकादि भेदाद् भवन्ति, उत्तरभेदास्तु द्वाविंशतिः संभवन्ति, तत्र नैरयिकभवोपपात गते रत्नप्रभादिभेदात् सप्तभेदाः, तिर्यग्योनिकभवोपपातग ते रेकेन्द्रियादिपञ्चेन्द्रियपर्यन्तभेदात् पञ्चभेदाः, मनुष्यभवोपपातगतेः पुनः संमूच्छिगर्भजमनुष्यभेदाद् द्वौ भेदौ, देवभवोपपातगतेस्तु भवनपति वानव्यन्तरज्योतिष्क वैमानिकभेदा चत्वारोभेदाः सर्वसङ्कलनेन अष्टादशभेदा मूलचतुर्भेदमिश्रणेन द्वाविंशतिर्भेदा भवन्ति, तदुपसंहरन्नाह - 'से तं देवभवोववायगती' सा एषा - पूर्वोक्तस्वरूपा देवभवोपपातगतिः प्रज्ञप्ता 'परमप्रकृतमुपसंहरन्नाह - ' से तं भवोववायगती' सा एपा - उपर्युक्त स्वरूपा भवोपपातगति के भेद और देवभवोपपातगति के भेद कहलेने चाहिए। तात्पर्य यह है कि क्षेत्रोपपातगति में नारक, तिर्यच, मनुष्य और देव गति के भेद से जो भेद कहे हैं, वही यहां भी कहलेने चाहिए। इस प्रकार नैरयिक आदि के भेद से भवोपपातगति के मूल भेद चार हैं और उत्तरभेद वाईस हैं । उनमें से नैरयिकभवोपपातगति के रत्नप्रभा आदि के भेद से सात भेद होते हैं, तिर्ययोनिभवोपपातगति के एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तक पांच भेद होते हैं । मनुष्यभवोपपातगति के संमूर्छिम और गर्भज मनुष्यों के भेद से दो भेद हैं और देवभवोपपातगति के भवनपति वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक भेद से चार 'भेद हैं। ये सब मिलाकर अठारह भेद हैं और इनमें चार मूल भेद सम्मिलित कर दिए जाएं तो सब वाईस भेद हो जाते हैं । अब उपसंहार करते हैं - यह देवभवो पपातगति का प्ररूपण हुआ और भवोपपातगति की प्ररूपणा भी समाप्त हुई । એજ પ્રકારે સિદ્ધોને છેાડીને તિગ્યેાનિક ભાવાપપાત ગતિના લે, મનુષ્ય ભવેપપાત ગતિના ભેદ અને દેવ ભવેાપપાત ગતિના ભેદ હી લેવા જોઈ એ. તાપ એ છે. કે ક્ષેત્રોપાત ગતિમાં નારક, તિય ચ મનુષ્ય અને દેવગતિના ભેદથી જે ભેદ કહ્યા છે, તેજ અહી' પશુ કહી લેવા જોઈએ. એ પ્રકારે નરયિક આદિની ભેદથી ભવાપપત ગતિના મૂળ ભેદ ચાર છે, અને ઉત્તર ભેદ ખાવીસ છે. તેમનામાંથી નૈરિયેક ભવાપપાત ગતિના રત્નપ્રભા આદિના ભેદથી સાત ભેદ થાય છે, તિગ્ધાનિક ભવાપપાત ગતિના સમૂમિ અને ગર્ભજ મનુષ્યના ભેદથી એ ભેટ છે અને દેવભવાપપાત ગતિના ભવનપતિ, વાનયન્તર; જ્યાતિષ્ઠ અને વૈમાનિક ભેકથી ચાર ભેદ છે. આ બધાને મેળવતા અઢાર ભેદ છે અને તેએમાં ચાર મૂળ ભેદ સ ંમિલિત કરી દેવાય તેા ખધા મળીને ખાવીસ ભેદ થઈ જાય છે. હવે ઉપસંહાર કરે છે—આ દેવ ભવેાપપાત ગતિનું પ્રરૂપણ થયું અને ભવા પપાત ગતિની પ્રરૂપણા પણુ સમાપ્ત થઈ ગઈ. C

Loading...

Page Navigation
1 ... 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881