________________
प्रबोधिनी टीका पद ११ सु. ९ भाषाद्रव्यग्रहण निरूपणम्
३७५
च प्रयत्नविशेषेण निसर्गस्य च परस्परविरुद्धकार्यकरणात् परस्परविरुद्धतया एकस्मिन् समये तयोरसम्भवः, इति चेन्न जीवस्य तथा स्वभावतया द्वयोरुपयोगयोरेकस्मिन् समयेऽसंभवेऽपि बहूनां क्रियाविशेषाणा मेकस्मिन् समये सम्भवे बाधकाभावात् दृश्यते चैकस्मिन्नपि समये एकापि नर्तकी भ्रमणादि नृत्यं विदधती पाणिपादादिना विविधाः क्रियाः करोतीति, सर्वस्यापि वस्तुनः प्रत्येकमेकस्मिन् समये उत्पादव्ययदर्शनात्, तथा चोक्तम्- 'गहणनिसग्गपयत्ता परोप्परविरोहिणो कहं समए ? । समए दो उवओगा न होज्ज किरिया ण को दोसो ? || १ || ग्रहण निसर्गप्रयत्नौ परस्परविरोधिनौ कथं समये ? | समये द्वावुपयोगौ न भवेतां क्रिययोस्तु को दोपः १ ॥ १ ॥ इति स्पष्टम् | 'निरंतरं गेन्हमाणे जहणेणं दो समए, उक्कोसेण असखेज्जसमए अणुसमयं अविरहियं निरंतरं गेहइ ' निरन्तरम् - अव्यवधानं भाषा द्रव्याणि गृह्णन् जघन्येन द्वौ समयौ, उत्कृष्टेन असंख्येय
शंका- पुद्गलों का ग्रहण अन्य प्रयत्न विशेष से होता है और निसर्ग अन्य प्रयत्नविशेष से होता है । ये दोनों परस्पर विरोधी कार्य हैं । अतएव एक समय में उनका होना संभव नहीं हैं ।
समाधान - जीव का स्वभाव ही ऐसा है कि यद्यपि एक समय में दो उपयोग संभव नहीं है, परन्तु एक समय में बहुत-सी क्रियाएं हो सकती हैं, उनके होने में कोई बाधक नहीं है । एक ही समय में एक ही नर्तकी भ्रमणादि नृत्य करती हुई हाथों पैरों आदि से विविध प्रकार की क्रियाएं करती है, यह प्रत्यक्ष देखा जाता है । सभी वस्तुओं का एक ही समय में उत्पाद और व्यय देखा जाता है-भाषा द्रव्यों के ग्रहण और त्याग के प्रयत्न परस्पर विरोधी होने से एक ही समय में किस प्रकार हो सकते हैं ? इस शंका का समाधान यह है कि एक समय में दो उपयोग नहीं होते, मगर दो क्रियाओं के होने में क्या दोष आता है ? कुछ भी नहीं ।
· શંકા—પુદ્ગલાનું ગ્રહણ અન્ય પ્રયત્ન વિશેષથી થાય છે અને નિસ અન્ય પ્રયત્ન વિશેષે થાય છે. આ બન્ને પરસ્પર વિરાધી કાર્યાં છે તેથી એક સમયમાં તેમનું થવું સ ંભવતું નથી. સમાધાન-જીવને સ્વભાવ જ એવા છે કે ચપિ એક સમયમાં એ ઉપચેગને સંભવ નથી, પરન્તુ એક સમયમાં ઘણી ક્રિયાઓ થઈ શકે છે. તેમના થવામાં કાંઇ અડચણુ નથી. એક જ સમયમાં એક જ નંકી ભ્રમણુ વિગેરે કરતી હાથ પગાથી વિવિધ પ્રકારની ક્યાએ કરે છે, આ પ્રત્યક્ષ દેખાય છે. બધી વસ્તુઓના એક જ સમયમા ઉત્પાદ અને વ્યય જોવામાં આવે છે. કહ્યુ પણ છે—ભાષા દ્રબ્યાનું ગ્રહણુ અને ત્યાગના પ્રયત્ન પરસ્પર વિરોધી હાવાથી એક જ સમયમા શા પ્રકારે થઈ શકે છે? આ શ ંકાનુ સમાધાન આ છે કે એક સમયમાં એ ઉપચેગ નથી થતા, પણુ એ ક્રિયાઓના થવામાં शु दोष भावे छे ? - अंध यागु नहीं.