________________
प्रेमयबोधिनी टीका पद १४ सू० १ कपायस्वरूपनिरूपणम् . त्यर्थः, वास्तु प्रतीत्य-गृहादिकम् आश्रित्य-वस्त्वपेक्षया, शरीरं प्रतीत्य शरीरापेक्षया, उपधिं प्रतीत्य-उपकरणापेक्षया क्रोधोत्पत्तिरवसेया, तत्र नैरयिकाणां क्रोधोत्पत्ति नैरयिकक्षेत्रापेक्षया, तिर्यग्योनिकानां तिर्यक्षेत्रापेक्षया, मनुष्याणां मनुष्यक्षेत्रम्, देवानां देवक्षेत्रमाथित्यांवसेंया, वस्तु सचेतनम् अचेतन वा आश्रित्ये, शरीरं दुःसंस्थितम्, विरूपं वा आश्रित्य, -- उपधिम्-यस्य यदुपकरणं तस्य तत् तस्करादिनाऽपहियमाणम् तद्वैपरीत्येन वा आश्रित्य । चतुभिरुक्तरूपैः क्रोधोत्पत्तिरवसे यो, 'एवं नेरइयाण जाव वेमाणियाणं' एवम्-उपर्युक्त
रीत्या नैरयिकाणां यावत-असुरकुमारादि दशभवनपति पृथिवीकायिकाधकेन्द्रिय विकले न्द्रयंपञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकानामपि क्रोधोत्पत्तिः स्वस्वक्षेत्र,
भनवान-हे गौतम ! क्रोध की उत्पत्ति चार कारणों से होती है। वे चार कारण इस प्रकार हैं-(१) क्षेत्र अर्थात् खेत के निमित्त से (२) वास्तु अर्थात् मकान आदि इमारतों के निमित्त से (३) शरीर के निमित्त से और (४) उपधि अर्थात् उपकरणों के निमित्त से । तात्पर्य यह है कि जमीन, मकान, शरीर और इनके अतिरिक्त अन्य साधनों को जब किसी कारण से हानि यो क्षति पहुंचती है, तय क्रोध उत्पन्न होता है। यहां 'उपधि' जो चौथा कारण कहा गया है। उसमें जमीन, मकानऔर शरीर को छोडकर शेष सभी प्रिय वस्तुओं का समावेश समझ लेना चाहिए। .
इसी प्रकार नारकों से लेकर वैमानिक देवों तक चौबीसों दण्डकों के जीवों के क्रोध की उत्पत्ति उपर्युक्त चार कारणों से होती है अर्थात् नारकों, असुरकुमार आदि देश भवनपतियों, पृथ्वीकायिक आदि :एकेन्द्रियों, विकलेन्द्रियों पंचेन्द्रियतिर्यचों, मनुष्यों, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक देवों के क्रोध की उत्पत्ति पूर्वोक्त चार कारणों से होती हैं ।
શ્રી ભગવાન-હે ગૌતમ! ક્રોધની ઉત્પત્તિ ચાર કારણોથી થાય છે, તે ચાર કારણે આ રીતે છે-(૧) ક્ષેત્ર અર્થાત્ ખેતરના નિમિત્તથી (૨) વાસ્તુ અર્થાત્ મકાનઆદિ ઈમારતના નિમિત્તથી (૩) શરીરના નિમિત્તથી અને (૪) ઉપધિ અર્થાત્ ઉપકરણોના નિમિત્તથી.
તાત્પર્ય એ છે કે, જમીન, મકાન, શરીર અને એના સિવાય બીજા સાધનોને જ્યારે કેઈ કારણથી હાનિ કે ક્ષતિ પહોંચે ત્યારે, ક્રોધ ઉત્પન્ન થાય છે. અહી ઉપધિ, જે ચોથું કારણ કહેલું છે, તેમાં જમીન, મકાન અને શરીર સિવાય બાકીની બધી પ્રિય વસ્તુઓને સમાવેશ સમજી લેવું જોઈએ.
એજ પ્રકારે નારકાથી લઈને વૈમાનિક દેવ સુધી વીસે દંડકના જીના કોની ઉત્પત્તિ ઉપર્યુક્ત ચાર કારણેથી થાય છે, અર્થાત્ નારકે અસુરકુમાર આદિ દશ ભવન પતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિલેન્ટિયો, પચેન્દ્રિય તિર્યો, મનુષ્ય, વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવમાં ક્રોધની ઉત્પત્તિ પૂર્વોક્ત ચાર કારણથી થાય છે,