________________
५७४
प्रेशापनासूत्र क्तानां पुनः कपायपरिणतिविशेषाद् निकाचनं बोध्यम्, 'एवं नेरइया जाव वेमाणिया' एवम्-समुच्चयजीवोक्ति रीत्या नैरयिकाः यावद्-दशभवनपति प्रभृति वैमानिकपर्यन्ता अपि जीवविशेषाः भूयः कषायपरिणताः सन्तः क्रोधेन मानेन मायया लोभेन चाष्ट कर्मप्रकृतीः बद्धवन्त इत्यर्थः, 'बंधिंसु, बंधंति, बंधिस्संति' पूर्वोक्तरीत्या औधिकजीवा नैरयिकादि वैमानिकान्ताः अभान्त्सुः अष्ट कर्मप्रकृतीः क्रोधादि चतुर्भिः स्थान बद्धवन्त इत्युक्तम्, एवमेव तएव औधिकजीचा नैरयिकादि वैमानिकान्ताश्च चतुभिः क्रोधादिभिः कारणीभूतैरप्टवर्मप्रकृती बंध्नन्ति भन्स्यन्ति चेत्याशयः, तथा-'उदीरेंमु, उदीरंति, उदीरि
संति भूयः कपायपरिणताः समुच्चयजीवाः, नैरयिकादि वैमानिकान्ता जीवविशेषाश्च क्रोधादि चतुर्भिः कारणैरष्ट कर्मप्रकृती रुदैरयन्-उदीरवन्तः, उदीरयन्ति; उदीरयिष्यन्ति
इसी प्रकार नारकों से लेकर वैमानिकों तक समझना चाहिए, अर्थात्, समुच्चय जीवों के समान ही दश भवनपति आदि वैमानिक देवों पर्यन्त जीवों के पुनः कषायपरिणत होते हुए क्रोध, मान, माया और लोभ से अष्ट कर्मप्रकृतियों का बंध किया है, बन्ध करते हैं और वन्ध करेंगे।
बन्धन के विषय में समुच्चय जीवों और चौवीस दंडकों के विशेषविशेष जीवों के विषय में जो प्ररूपणा की गई है, वही उदीरणा के संबंध में भी समझना चाहिए । अर्थात् पूर्वोक्त सभी जीवों के क्रोध, मान, माया और लोभ के कारण आठ कर्मप्रकृतियों की उदीरणा की है, उदीरणा करते हैं और उदीरणा करेंगे । उदीरणा नामक करण के द्वारा, जो कर्म उदय में नहीं आए हैं, उन्हें, उदयावालिका में प्रविष्ट करना उदीरणा कहलाती है। वह उदीरणा भी किंचित् एक विशेष प्रकार की कषायपरिणति के कारण होती है । इस अभिप्राय से करते हैं-चार कारणों से जीवों ने उदीरणा की है, करते हैं और करेगे।
- એજ પ્રકારે નારકેથી લઈને વૈમાનિકે સુધી સમજવાં જોઈએ. અર્થાત્ સમુચ્ચય છના સમાન જ દશ ભવનપતિ આદિ વિમાનિક દે પર્યન્તના જીએ પુનઃ કષાય પરિ ગૃત થઈને ક્રોધ, માન, માયા, અને લેભથી અષ્ટ કર્મ પ્રકૃતિને બંધ કરેલ છે. બન્ધ ४२ छ भने सन् ४२शे.
બન્ધનના વિષયમાં સમુચ્ચય છે અને ચોવીસ દંડકેના વિશેષ-વિશેષ જીના વિષયમાં જે પ્રરૂપણ કરાઈ છે. તેજ ઉદીરણાના સમ્બન્ધમાં પણ સમજી લેવી જોઈએ અર્થાત પૂર્વોક્ત બધા એ કોધ, માન, માયા અને તેમના કારણે આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણું કરી છે. ઉદીરણા કરે છે અને ઉદીરણા કરશે ઉદીરણ નામક કર્મના દ્વારા જે કર્મ ઉદષમાં નથી આવ્યાં, તેમને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરવા તે ઉદીરણ કહેવાય છે. તે ઉદીરણ પણ કિંચિત્ એક વિશેષ પ્રકારની કષાય પરિણતિના કારણે થાય છે. એ અભિપ્રાયથી કહે છે–ચારકારથી જીએ ઉદીરણા કરી છે, કરે છે અને કરશે,