________________
६४०
प्रापमास्त्र उच्छ्याङ्गुलमेयत्वेन प्रतिपादितं तत् देहप्रमाणमात्रमेयावसेयं नत्विन्द्रियविषयपरिमाणं तत्, इन्द्रियाणां विषयपरिमाणस्यात्माङ्गुलमेयत्वादितिभावः, इन्द्रियाणां विषयपरिमाणस्योच्छ्यागुलेन करणे तु पञ्चधनुः शतादिमनुष्याणां विपयव्यवहारोच्छेदापत्तिः स्यात्, तथाहिभरतस्यात्माङ्गुलं प्रमाणागुलं व्यपदिश्यते प्रमाणाङ्गुलञ्चोच्छ्याङ्गुलसहस्रेण सम्पद्यते एवञ्च भरतादिचक्रवर्तिनामयोध्यादि नगरीणामात्माइगुलेन द्वादश योजनायामतया प्रसिद्धतया उच्छ्याङगुलेन प्रमितत्वे अने योजनसहस्रत्वं स्यात् तथासति तत्रायुधशालादिषु ताडितवादितभेर्यादिध्वनिशब्दश्रवणं सर्वेषां न स्यात्, तथा चोक्तम्-'वारसहि जोयणेहिसोयं अभिगेण्हइ सई द्वादशभ्यो योजनेभ्यः श्रोत्रभि गृहाति शब्दम्' इति वचनात् । तथा च समस्तनगरव्यापितया समग्रस्कन्धावारज्यापितया च विजयढक्कादिशब्दस्यागमे प्रतिपाद्यमानवात् तथैव जनव्यवहाराच आगमप्रसिद्धपञ्चधनु'शतादिमनुष्यविषयव्यवहारोच्छेदनिरायह है कि उत्सेधांगुल से देह का ही माप होता है, इन्द्रियों के विषय का माप नहीं होता। इन्द्रियों के विषय का जो परिमाण बतलाया गया है, वह आत्मांगुल से ही समझना चाहिए। अगर इन्द्रियों के विषय का माप उत्सेधांगुल से किया जायगा तो पांचसो धनुष आदि की अवगाहना वाले मनुष्यों के विषय के व्यवहार का उच्छेद हो जाएगा। वह इस प्रकार-भरत चक्रवर्ती के आत्मांगुल ही प्रमाणांगुल कहलाता है और एक हजार उत्सेधांगुल से एक प्रमाणांगुल घनता है । ऐसी स्थिति में भरत आदि चक्रवत्तियों की अयोध्या आदि नगरियां उनके आत्मांगुल से बारह योजन लम्बी प्रसिद्ध हैं। अगर उत्सेधांगुल से उनका नाप किया जाएगा तो वे कई हजार योजन लम्बी हो जाएंगी, अतः वहां आयुधशाला आदि में बजाई हुई भेरी आदि ध्वनि का शब्द सबको सुनाई नहीं देगा । क्यों कि ऐसा कहा गया है कि 'श्रोत्र बारह योजन से आए हुए शब्द को ग्रहण करता है।' आगम में तो प्रतिपादन किया गया है कि विजयभेरी आदि का शब्द समग्र नगरव्यापी और समग्र स्कंधावारव्यापी होता है । છે કે, ઉત્સવગુલથી દેહનું જ માપ થાય છે, ઈન્દ્રિયના વિષયનું માપ નથી થતું. ઇન્દ્રિયના વિષયનું જે પરિમાણ બતાવ્યું છે, તે આત્માગુલથી જ સમજવું જોઈએ. અગર ઈન્દ્રિયના વિષયનું માપ ઉત્સધાંગુલથી કરાય તે પાંચસે ધનુષ આદિની અવગાહના વાળા મનુષ્યના વિષયના વ્યવહારને ઉએ છેદ થઈ જશે. તે આ પ્રકારે-ભરત ચક્રવતીના આત્માગુલ જ પ્રમાણગુલ કહેવાય છે અને એક હજાર ઉભેધાંગુલને એક પ્રમાણગુલ બને આવી સ્થિતિમાં ભરત આદિ ચક્રવતીઓની અયોધ્યા આદિ નગરી તેમના આત્માંગુલથી બાર એજન લાંબી પ્રસિદ્ધ છે. અગર ઉત્સધાંગુલથી તેમનું માપ કરાશે તે તે કેટલાય હજાર રોજન લાંબી થઈ જશે. તેથી ત્યાં આયુધશાળા આદિમાં વગાડેલ ભે (વાજીંત્ર) આદિ ધ્વનિને શબ્દ બધાને સંભળાશે નહીં'. કેમકે એવું કહેવું છે કે “શ્રેત્ર બાર એજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે.
આગમમાતે પ્રતિપાદન કરેલું છે કે વિજય-ભેરી આદિના શબ્દ સમગ્ર નગર વ્યાપી